________________
કચ્છી સાહિત્ય
હરસુખરાય ગારધનદાસ માંડલી.
‘ કચ્છ ’ દેશ હિંદુસ્તાનનાં પ્રથમ શ્રેણીનાં દેશી રાજ્યો (First class Native States )માંના એક છે. અત્યારે તે અસામાન્ય એવા એ ખાસ હક્કો ભાગવે છે: (૧) કચ્છી ચલણી સિક્કો; (૨) કચ્છ દેશની પેાતાની–‘ કચ્છી ’–ભાષા.
કચ્છ દેશનું સાહિત્ય એટલે સંકુચિત અર્થમાં કચ્છી ભાષામાં રચાયેલુંજ સાહિત્ય; કચ્છી ભાષાનું સાહિત્ય એટલે પુરાતન કાળથી ગવાતાં આવતાં કાવ્યા, લેાકગીતા, વાર્તામે, દુહાઓ વગેરે. કચ્છી ભાષામાં લિપી છેજ નહિ; તેથી ગદ્યરચના હેાઈ શકે નહિ. ભાટ, ચારણા, કવિઓ, રબારીએ તેમજ ભરવાડા વગેરેએ રચેલાં મૌખિક કાવ્યામાંજ કચ્છના પુરાતન સાહિત્યને કે કચ્છના લેાકસાહિત્યને ઘણાખરે। સમાવેશ થઈ જાય છે, એમ કહીએ તા પણ ચાલે.
સિંધી ભાષા અને કચ્છી ભાષા વચ્ચે ઘણું સામ્ય છે. વળી હાલાર અને કાઠિયાવાડનાં ઘેાડાંએક દેશી રાજ્યા જેવાં કે ગાંડળ, જુનાગઢના ઘેાડા ભાગ (નાઘેર સિવાયને ) કે જ્યાં મેમણ લેાકેા મેમણુશાહી ભાષા ખાલે છે તે ભાષા અને કચ્છી ભાષા વચ્ચે પણ સારૂં જેવું સામ્ય છે.
*
સિંધી ભાષાના નિકટના સંબંધથી કચ્છી ભાષા જાણનાર સિંધી ભાષા ઘેાડી મહેનતે સમજી શકે છે. વળી એક ખીજો પણ ફાયદો છે: કચ્છી ભાષા જાણનાર બનતાંસુધી ગુજરાતી ભાષા જાણતા જ હેાય. આથી તે સિંધ જેવા પ્રદેશમાં જ્યાં ગુજરાતીઓનું સારૂં જેવું જોર છે ત્યાં સિંધીએ તેમજ ગુજરાતીઓ સાથે, બન્ને ભાષા વચ્ચેનું અંતર દૂર થવાથી, બહુ સહેલાઈથી હળી મળી શકે છે.
કચ્છી ભાષાની ઉત્પત્તિ : કચ્છી ભાષા—હાલની કચ્છી ભાષામાં ગુજરાતી ભાષાના શબ્દોના સારા જેવા વપરાશ છે; પર ંતુ કચ્છી ભાષાને એક ‘સ્વતંત્ર ભાષા ' તરીકે સાબિત કરી આપવાના ઘણા સફળ પ્રયાસે થયા છે. સ્વ. શ્રી મુરારજીભાઈ માવજી કામદારે ગયે વર્ષે કચ્છમાં ઐતિહાસિક સંશાધના કર્યા બાદ કહ્યું કે, “ કચ્છી ભાષા આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પણ ખેલાતી હાવી જોઈ એ.” આ વિષે કચ્છના આજના પ્રખ્યાત કવિ અને સાક્ષર શ્રીયુત્ દુલેરાયભાઇ કારાણીને જવાબમાં લખે છે:-~
પત્રદ્રારા પૂછાવતાં તે
‘ કચ્છી વાણી પાંચ હજાર વર્ષ–જૂની હાવાનાં તે કંઈ પ્રમાણેા હાય તેમ લાગતું નથી. પણ ડાર વર્ષના જૂના દુહાનાં પ્રમાણા તા છે અને એ સમયે ગુજરાતી ભાષાનું તા કઈ ઠેકાણુંજ ન હતું. '
તેએ તેમના એક ખીન્ન પત્રમાં લખે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com