________________
ચર્ચા પત્ર
૧ ભાવ બૃહસ્પતિને વ્યભિચારી કેણે કહ્યો છે ?
શ્રીમાન તત્રી મહાશય,
મા. મુનશીએ, પાટણમાં, તા. ૭ મી એપ્રીલની રાત્રે, અમદાવાદી સાહિત્યકારાના ઉતારે, શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ગ્રન્થમાળા વિષે વાતચીત કરતાં કહેલું કે, “ ગ્રન્થમાળા માટે જેને પાસેથી આપણે પૈસા ઉધરાવીએ. પણ એમને ગ્રન્થા અમુકજ રીતે સંપાદિત કરવાનું વચન ન આપી શકીએ. અસત્યા પર પણ આપણે પ્રકાશ પાડવા જોઇ એ. દા. ત. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના સમેાડિયે। ભાવ બૃહસ્પતિ: મહાન લેખાતા જૈન ગ્રન્થકારાએ એના પર વ્યભિચારના આરેાપ મૂકયા છે.
,,
*
ફ્રાઈ પણ જૈન ગ્રન્થકારે ભાત્ર બૃહસ્પતિ પર વ્યભિચારને આરે।પ મૂકયાનું સ્મરણમાં નહેાતું. છતાં “ યાશ્રય મહાકાવ્ય ' ‘ પ્રબંધ ચિન્તામણિ ’ વગેરે ગ્રન્થા કરી તપાસી લીધા. પણ કયાંય વ્યભિચારને આરેાપ ન જણાય. પણ મૂળ સંસ્કૃત લખાણને ખાટા અર્ચ કરીને કેટલાક વર્તમાન બ્રાહ્મણુ ઇતિહાસકારાએ ભાવ બૃહસ્પતિ પર પોતાની મેળેજ વ્યભિચારને આરેાપ આઢાડી દીધેલે જોયા.
‘પ્રબંધ ચિન્તામણી ’માં ભાવ બૃહસ્પતિ વિષે લખતાં કહેવાયું છે: ‘વ્રુતિ નામા રાજ: શ્રામથ્થરતિકુળઃ ।'
‘બૃહસ્પતિ નામે ગણ્ડ ( હ્રામ્ અવિ અતિ પુનઃ ) કંઇક દ્વેષ ( જૈના પ્રત્યે ) કરતા હતા. ' રતિ એટલે પ્રેમ, ભતિ એટલે દ્વેષ. રતિ એ લિંગના શબ્દ હેાઈ એના વિશેષણુ જ્ઞને સ્ત્રીલિંગના પ્રત્યય લાગી હામ રૂપ બન્યું છે.
પણ ગુજરાતના ખૂબ ગવાયલા ઈતિહાસકારે અને ફ્રાસ ત્રૈમાસિક ના છેલ્લા અંકમાં, ‘પરમ માહેશ્વર રાજા કુમારપાળ’ નામના લેખમાં, કુમારપાળને સદૈવ જૈન પુરવાર કરવાને મિથ્યા પ્રયાસ કરનાર હરિશંકર શાસ્ત્રીએ આ શબ્દોના અર્થ-બૃહસ્પતિ ગણ્ડ કાઈક સ્ત્રીની સાથે રતિ (વ્યભિચાર ) કરતા હતા ’—એ પ્રમાણે કર્યાં છે.
આ અર્થ કયા વ્યાકરણથી સિદ્ધ થાય છે તે તેા તે કરનારાએ સમજાવે ત્યારે. પણ શ્રી મુનશી જેવી જવાખદાર વ્યક્તિ આવા અશુદ્ધ અર્થો પરથી જૈન ગ્રન્થકારા પર યોગ્ય આક્ષેપે એઢાડી દે એ તેમને માટે નિષ્પક્ષપાત દૃષ્ટિના અભાવનું સૂચક અની જવા સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ચલા.
www.umaragyanbhandar.com