________________
જીવન ઝરણાં
प्रभा [જગતમાં મહાન પુરુષ તે હજારોની સંખ્યામાં થઈ ગયા છે. પણ તે દરેકનાં વિસ્તૃત જીવનચરિત્રો વાંચવાનો પ્રજાને અવકાશ ન જ હોય. પરિણામે એવા મહાપુરુષોના જીવનમાં બનેલા સમયસૂચક, રોમાંચક, સાહસિક, માર્મિક કે વિનેદમય પ્રસંગોને ખૂણેખાંચરેથી ખેળી કાઢી, કે પરભાષાનાં અલભ્ય કે કિંમતી ગ્રન્થરત્નોમાંથી તારવીને, સવાગ્ય શૈલી અને જરૂરી શબ્દમાં, પ્રસંગે પ્રસંગે આ પાનાંઓ પર અપાતા રહેશે.]
ઝર એક પ્રસંગે દરિયાઈ સહેલગાહે નીકળ્યો. અધવચ પહોંચતાં સમદ્ર તોફાન
ગયો ને હીરા-મોતીએ મહેલી સીઝરની શાહી હેડી ાિનાં ઊછળતાં માં પર ફૂલની જેમ ખૂલવા લાગી. હોડીને કમાન રોમનપતિની સહીસલામતીની પિતાના પર આવી પડેલી જોખમદારીથી ગભરાઇ ઊઠયો. પણ સીઝરે તે પ્રસંગે પ્રભાવપૂર્ણ વદને શાંતિથી કહ્યું, “ માન, ગભરાઓ નહિ. હોડીમાં પૃથ્વી પતિ સીઝર એકલો નથી, સાથે જ તે પૃથ્વી પતિનું ભાગ્ય પણ છે.” ને સીઝરનાં એ સમયસૂચક પ્રભાવવચનોએ ગભરાયલ કપ્તાનમાં જેમ, ઉત્સાહ ને આત્મભાન પ્રગટાવ્યાં. અણધાર્યા તોફાનની વચ્ચેથી પણ હેડી તરીને પાર ઊતરી.
રશિયન શહેનશાહ ઝાર અલેકઝાંડરે પણ આવો જ એક પ્રસંગ અનભવેલોઃ ચીન્મઋતુની એક સાંજે તે હોડીમાં સરોવરની સહેલગાહે નીકળ્યો. થોડેક જતાં તેફાનની અધીઓ ચડી. કપ્તાન પોતાની ગંભીર જવાબદારીથી બેબાકળો બની ઊઠયો. પણ અલેકઝાંડરે પળ પારખી કહ્યું, “ કમાન, હું શહેનશાહ છું એ ભૂલી જાઓ. મને તમારા પિતાના કરતાં જરીક પણ મેટ ન માને. ને જે પગલાં તમારા બચાવ માટે લઈ શકાય એ જ પગલાં મારે માટે થો.”
નેપોલિયન જ્યારે ઈંગ્લાંડ પર ચડાઈ લઈ જવાને બેલેન બંદરે ધૂમ તૈયારીઓ કરી રહ્યો હતો ત્યારે અંગ્રેજ વહાણે વારંવાર ત્યાં અકસ્માત આવીને ઉપદ્રવ કરી જતાં. એક પ્રસંગે નેપોલિયન તેમની સાથે દરિયાઈ યુદ્ધ માટે પોતાના વહાણમાં ઊતરી પડયો. આ વખતે શહેનશાહને ખૂબ ભયમાં જોઈશાહી નૌકાદળના અધિકારીએ વહાણનું સુકાન પોતાના હાથમાં લીધું. ને વહાણને તેણે સહીસલામત સ્થળે દોરવા માંડ્યું. કેન્ય વહાણો પણ નેપોલિયનના વહાણની આસપાસ વિંટળાઈ વળ્યાં. નેપોલિયન તે વખતે બરાડી ઉછે, “મને નહિ, પ્રસંગને જુઓ.”ને હસીને તેણે આગળ વધી અંગ્રેજ વહાણેને સહેલાઈથી મારી હઠાવ્યાં.
સ
એક સમયે પ્રી બીસ્માર્ટ વર્ષાઋતુમાં, ગામડામાં, બે મિત્રો સાથે દૂર દૂર કરવા નીકળી પડો. કેટલેક દૂર જતાં એક ઠેકાણે કાદવવાળી ભૂમિમાં બેમાંના એક જાડા મિત્રના પગ ખૂંપવા માંડયા ને ચેડા જ વખતમાં તે તે કાદવમાં ખભા સુધી ડૂબી ગયો. તેમાંથી નીકળવાના તેના પ્રયાસ નિષ્ફળ જવા લાગ્યા. તેણે બીસ્માઈને મદદ માટે વિનંતિ કરી, ને ઉત્તરમાં બીસ્માર્ક બંદુક સજવા માંડી.
“આ શું કરો છો?” ડૂબતા મિત્રે ગભરાઈને પૂછયું. “કંઈ નહિ” બીસ્માર્ટે શાંતિથી તેના કપાળ સામે બંદુક તાક્તાં કહ્યું, “તમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com