________________
વાદરા રાજ્ય અને સુખઈ ઈલાકાના કેળવણીખાતાએ લાયબ્રેરીએ અને શિક્ષણ-સંસ્થાઓ માટે મંજુર કરેલુ. અને ગુજરાતના નામાંકિત વિદ્વાનાના સહકારથી વાદરામાંથી જ નીકળતું ગુજરાતનું એક અજોડ માસિક
સુવાસ
વાર્ષિક લવાજમ ૩.૩~૩~.
વિનતિ–સૂચના પત્ર
સુવાસ કાર્યાલય, રાવપુરા; વડાદરા.
પુસ્તકાલયેા ( લાયબ્રેરીઆ )ને
પહેલા વર્ષે અમે આપને ખાર અંક માકલાવ્યા. જો ગ્રાહક બનવાની ઈચ્છા ન હોય તેા અંક પાછા (Refused) માકલવાની દરેક અકે અમે આપને સૂચનાઓ કરી. છતાં ન આપે અક પાછા · મેકલાવ્યા, ન ‘નાના પત્ર લખ્યું. પરિણામે આપ ગ્રાહક બનવા ઈચ્છે છે એમ માની ગયે અક અમે આપને વી. પી.થી મેાકલાળ્યે. એમાંથી જેણે જેણે એ વી. પી. પાછાં મેકલાવ્યાં એમને બીજું તે શું કહીએ? પણ સૂચનાએ કર્યો છતાં દરેક અક લીધા જ કરવા અને છેલ્લી વખત વી. પી. પાછાં ધકેલવાં એમાં નથી અન્ધુભાવ, નથી સાહિત્યસેવા કે નથી સહૃદયતા. રાજ્યના ધારા પ્રમાણે પણ ગ્રાહક બન્યા સિવાય એક કરતાં વધારે અંકા રાખી શકાતા નથી. છતાં જે થયું તે થયું. પણ હવે અમે એ દરેક પાસે એટલી આશા તે જરૂર રાખીએ કે પહેલા વર્ષે પેટે તેએ પેાતાથી બનતું કંઇક મેાકલાવી આપે, અને બીજા વર્ષે ગ્રાહક મની અમને પ્રથમ વર્ષે થયેલ નુકશાન અને અન્યાયને ભૂંસવા પ્રયાસ કરે.
જેમને અકે આ વર્ષે નવેસરથી મેાકલાય છે તે પુસ્તકાલયેા પાસે પણ ‘હા' ‘ના'ના તરત ઉત્તરની અમે આશા રાખીએ છીએ. સાથે એ યાદ આપીએ છીએ કે વડાદરામાંથી જ નીકળતા, અને અનેક વિદ્વાનોએ, સામયિકાએ અને પ્રજાએ વધાવી લીધેલા આ માસિકને ઉત્તેજનની ખાસ જરૂર છે. અને વડાદરા રાજ્યનાં પુસ્તકાલયેાની તે એમ કરવાની પહેલી ફરજ છે. તે મજેટમાં પસાર કરાવવાને પણ તેમને માથાકૂટ કરવી પડે એમ નથી. કેમકે ‘સુવાસ'ના ગુણેા અને તેની પ્રતિષ્ઠાથી આકર્ષાઇ, અને તેને ઉત્તેજન આપવાની ભાવનાથી, રાજ્યના પુસ્તકાલયખાતાના અધિકારી સાહેબે એને નવાં, અને જરૂર હાય તેને માટે વધારાનાં, બજેટમાં પણ તરત જ પસાર કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com