SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સુવાસ કાર્યાલયના નિયમા ‘સુવાસ ’ દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે પ્રગટ થશે. બારમી તારીખ સુધીમાં અંક ન મળે તે વડાદરા-ઓફિસના સરનામે ફરિયાદ કરવી. અનિવાર્ય કારણે અંક મેડા બહાર પડતાં તે સંબંધી જાહેરાત કે ખુલાસેા કરવામાં આવશે. નમુનાના અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ ખીડવી. સુવાસ 'માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની ચેગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. ના થી ૧ સુધી આપવામાં આવશે. આવે પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધે ન હાય તેમણે પેાતાના લેખ મેકલતી વખતે તે લેખના હાંસિયામાં ‘પુરસ્કાર’ શબ્દ લખવા. લેખકાને તેમના લેખ પ્રગટ થયા પછી પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને ‘સુવાસ’ના ગ્રાહક ગણી તેમને મળતા પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ આઉટ પ્રીન્ટસ' મોકલાશે. તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયલા સુવાચ્ય લેખેા માટે ‘સુવાસ'માં ઉચિત સ્થાન છે. જોડણી સંબંધમાં લેખકાએ ગુજરાત–વિદ્યાપીઠના કાશને અનુસરવું. અશુદ્ધ લેખા માટે અસ્વીકારતા ભય કાયમ રહેશે. સ્વીકાર્યં લેખાની એક અઠવાડિયાની . અંદર પહેાંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જો શ્રમપૂર્વક આલેખાયલા હશે તેા તે ઉચિત નોંધ સાથે તે જ મુદતમાં પાછા મોકલવામાં આવશે. તે સિવાયના લેખેા જો લેખકા ટપાલ ખર્ચ મોકલી એક મહિનાની અંદર છા નહિ મંગાવી લે તે તે રદ કરવામાં આવશે. તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થાને અમે ‘ગ્રન્થ પરિચય'માં સ્થાન આપીશું. તે સિવાયના ગ્રન્થાની કેવળ નાંધ જ લેવાશે. ‘ સુવાસ ” સંબંધી પત્રવ્યવહાર કરતી વખતે પેાતાનું નામ અને સરનામું પૂરેપૂરૂં લખવું. સુવાસ'ને લગતા બધા પત્રવ્યવહાર નીચેના શરનામે કરવા~~~ સુવાસ કાર્યાલય રાવપુરા વડાદરા મુંબઈ પ્રાંતના કેળવણી ખાતાએ અને વડાદરા રાજ્યે પુસ્તકાલ માટે મંજુર કર્યું છે. પુસ્તકાલય” માસિક (વડોદરા) ઘેર બેઠાં પૈસા કમાવા મગાવેા ? • –: થાડાક અભિપ્રાયા : ...દરેક પુસ્તકાલયમાં આ પુસ્તક હાવું જ જોઇએ એટલું જ નહિ પરંતુ તે વિશેષ વહેંચાય એવી પેરવી મંત્રીઓએ કરવી જોઇએ... .....આવાં પ્રજા ઉપયાગી પુસ્તકને રાજ્યે અને ઉદ્યોગેાના પ્રચાર માટે ઉભી થયેલી સ ંસ્થાએએ ઉત્તેજન આપી, ગ્રામ ઉદ્યોગને સજીવન કરવામાં સાથ અને સહકાર આપવા જોઇએ... નફાકારક હુન્નરો ભાગ પહેલા માસિક. (વડાદરા.) | નિષ્ણાતા અને અનુભવીએએ લખેલા “ગ્રામ જીવન, સહકાય અને ખેતી” આ ઘર ગથ્થુ હુન્નરાનાં આ જાતનાં દેખાતાં આપણે ત્યાં ઘણાં બહાર પડયાં છે, અને હજી ચે. ગમે તેવી જાહેરાતેનાં ચાકડાં સાથે મહાર પડશે, પરંતુ આ પુસ્તકની વિશેષતા તેમાં મુકેલા પ્રયોગો જ માત્ર નથી. પણ જુદા જુદા વિષયાના સારા અને અનુભવી લેખકા પાસે લખાવેલા લેખાને સંગ્રહીને આ પુસ્તકને વિવિધતા ભર્યું અનાવવામાં આવ્યું છે તે છે... “રવિવાર” સાપ્તાહિક. (મુંબઈ) ......આવું શાસ્ત્રીય પુસ્તક એ રૂપિયાની કિંમતે મળે એ ખરેખર સસ્તું જ લેખાય... કુંમર’” માસિક. (સુરત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • વિવિધ હુન્નરોથી ભરપુર પુસ્તક જેની ઉત્તમતા વિષે અનેક સુપ્રસિદ્ધ પત્રાએ સારામાં 'સારા અભિપ્રાયા આપ્યા છે. ઉમદા એટીક કાગળ અને સુંદર છપાઈ છેતાં કિંમત માત્ર ૨ રૂપી, ટપાલ ખર્ચ માફ. મળવાનું ઠેકાણું:— શ્રી લક્ષ્મી પુસ્તકમાળા પેાસ્ટ સીનુગરા, (અ′જાર-કચ્છ) www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy