________________
પ૯૪ સુવાસ : ચિત્ર ૧૯૯૫
જે મૃગયા(શિકાર)ને પાંડ વિગેરે (રાજાઓ)એ પણ તજી ન હતી, તેને પોતે (કુમારપાલ) તજશે અને તેની આજ્ઞાથી દરેક જન પણ ત્યાગ કરશે.
હિંસાનો નિષેધ કરનાર અમારિ–અહિંસા પળાવનાર ) તે રાજા (કુમારપાલ ) વિદ્યમાન રહેતાં મૃગયા( શિકાર) વગેરે તે દૂર રહે; માંકણ, વિગેરેને પણ અંત્યજે ચંડાલ જેવા હલકા ગણાતા લેકે ) પણ હણશે નહિ.
પાપદ્ધિ( પારધી-શિકારી-કર્મ )ને નિષેધક તે જ વિદ્યમાન રહેતાં અરણ્યની મૃગજાતિઓ( જંગલમાં વસતાં હરણે વિગેરે ) ગોઝ(વાડા)માં રહેલી ગાયોની જેમ રસદાય નિર્વિને રોમંથ કરતી( વાગોળતી ) થશે.
શાસનમાં( આજ્ઞાનું પાલન કરાવવામાં ) ઈંદ્ર જે તે રાજા જલચર, સ્થલચર અને ખચર પક્ષીઓ ) પ્રાણીઓને મારવામાંથી સદા બચાવશે ? રાજાઓએ પણ જે મળ્યું ન હતું, તે સતી-વિર (પતિ-પુત્ર વિનાની રડતી-નિવર સ્ત્રીઓના ધનને હાલ, (કલિયુગમાં પણ) સંતોષથી મૂકી દે તું મહાપુરુમાં પણ શિરોમણિ છે. મહારાજ-પરાજય નાટકમાં કુમારપાલને પરિચય કરાવતાં જણાવ્યું છે કે" पद्मासन कुमारपालनृपतिजज्ञे स चन्द्रान्धयी
जनं धर्ममवाप्य पापशमनं श्रीहेमचन्द्राद गुरोः । निर्वीराधनमुज्झता विदधता बृतादिनिर्वासनं
येन केन भटेन मोहनृपतिर्जिग्ये जगत्कण्टकः ॥" ભાવાર્થ:--ચંદ્રવંશી તે કુમારપાલ રાજા લક્ષ્મીના આશ્રયસ્થાનરૂપ થયો, શ્રી હેમચંદ્ર ગુરુ પાસેથી પાપ-શમન કરનાર જૈનધર્મને પ્રાપ્ત કરીને નિવીરાઓના ધનને મૂકી દેતાં, તથા ઘત (જૂગાર) વિગેરે વ્યસનને દૂર કરાવતા જે અદ્વિતીય સુભટે જગતમાં કંટક જેવા મહારાજાને છયે હતે. મોહપરાજય નાટક (ગા. એ. સિ.)માં કુમારપાલ ધર્મરાજને ઉદ્દેશી કહે છે કે " निर्वीराधनमुज्झितं विदलितं धूतादिलीलायितं
देवानामपि दुर्लभा प्रियतमा प्राप्ता कृपासुन्दरी । ध्वस्तो मोहरिपुः कृता जिनमयी पृथ्वी अवत्सङ्गमात्
તી: સરસાર: ક્રિકn૨ તન થાત્ ચઢારાહ્મદે છે ” ભાવાર્થ-હે ધમરાજ ! આપના સંગમથી નવરા (પતિ–પત્રાદિષહિત સ્ત્રીઓ)નું ધન મુકી દીધું થત વિગેરેની લીલાઓ વિદલિત કરી, દેને પણ દુર્લભ એવી પ્રિયતમા પાસુંદરી પ્રાપ્ત કરી, મેહરિપુને નષ્ટ કર્યો, પૃથ્વીને જિનમથી કરી, અને યુદ્ધસાગર તર્યો, તે બીજું શું છે? કે જેની અહે આશા કરીએ ?
પાછળના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે-આવા નવારસીયા ધનથી રાજ્યને ૭૨ લાખ રૂપીઆની વાર્ષિક આવક થતી હતી.
૧શ્રીમદ હેમચંદ્રાચાર્યે સં. દ્વયાશ્રય મહાકાવ્ય (૨૦મ સર્ગમાં, લો. ૫થી ૨૨)માં જણાવ્યું છે કે રાજ્યનું ન્યાયપૂર્વક પરિપાલન કરતાં કુમારપાલે એક વખતે--કાગણ શુદિ એકાદશી જેવા પર્વના દિવસે રસ્તામાં ત્રણ ચાર દીનનિરાધાર અનાથ-કૃપાપાત્ર-બિચારાં પશુઓને બલાત્કારથી ખેંચી પકડીને વેચવા માટે લઈ જતા એક માણસને છે. તેને બોલાવી પૂછતાં જણાયું કે-પૈસા માટે તે, ખાટકી-કસાઇની દુકાને પશુઓ(બકર)ને આપવા જતો હતો. એવી રીતે માંસ ખરીદનારા અને પોતાની આજીવિકા માટે ની હિંસા કરનારા મનુષ્ય તરફ તેને ધિક્કાર આવ્યો. “એવી રીતે પશુઓનો વધ થાય-એમાં પૃથ્વીનું શાસન કરનાર ભૂપાલન સુવાસિત ચશની ક્ષતિ ગણાય’ ઉત્કૃષ્ટ ગંધવાળા દુધને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com