________________
૧૮૩.
દયસયા પાંચ ઉપરે પ્રણમી કર્મનિક રે, કૃષ્ણજી વર્ધમાનને ઘરે પાસ ચિંતામણ વદે છે. શ્રી. ૭ તિહાંથી વડાટાભણી જઈ જિનબિંબને વદે રે, વાઘજી ચીલંદાની પિલમે ભેટયા અજિત
જિરે. શ્રી ૮ એકાદસ પાષાણમેં ધાતુમે તેર ધારો રે; દેહરે શ્રીજિન પ્રણમતાં પામીજે ભવપાર રે. શ્રી૯ સાહા કેસરીસંઘને ઘરે દેહરૂ એક વિસાલો રે, મૂલનાયક પ્રભુ વાંદી અજિતજિમુંદ ત્રિકાલે રે. શ્રી૧૦ એસી બિંબ પાષાણુમે ધાતુમય હર્ષિ સુણીયેરે, ત્રણસે ગ્યાસી બિંબને પ્રભુની પાતક હણીયે રે. શ્રી. ૧૧ વાઘજી વલંદાની પિલથી વડે ચાટે આવી રે; નાણાવટ સાપુરતણું દેરાસર ન ભાવી છે. શ્રી. ૧૨ સંખ્યાઈ સર્વે થઈ દેરાસર ગુણસ રે, બિંબ સંખ્યા સર્વે મલી છસયને અડચ રે. શ્રી. ૧૩ નેમીસર જિન દેહરે પારેષ પ્રેમને પાસે રે. ઉપરે સાંતિ સેહામણ પ્રણમુ અધિક ઉલાસે છે. શ્રી. ૧૪ અધ ઉરધ સર્વે થઈ આરસમેં બિંબ પંચે રે, ચુમેતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી ષલ રે. શ્રી. ૧૫ ઢાલ બોજીમાંહે એ કહ્યાં દેહરા ચ્યાર પ્રમાણે રે; દેરાસર સર્વે થઈ એકસે ને દેય જાણે રે. શ્રી. ૧૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com