________________
૧૮૨
: દહા. . પતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ; સવાર બિંબને વંદન કરૂ નિકાલ. ખપાટીયાચકલાતણા દેહરાસર છે જેહ, અભિનંદન જિન દેહર હવે હું પ્રણમુ તે ૨
ઢાલ બીજી.
મુની માનસરોવર હંસલે, એ દેશી. ગેપીપુરાથકી પાધરા ચાલે ચતુર મન લાય રે, ખપાટી ચકલે જઈ વંદો શ્રીજિનરાય રે. શ્રીજિનબિંબ જોહારી વારી કુમતિકુસંગે રે, મેહમિથ્યાત નીવારીયે ધારી જિનગુણ રગે રે. શ્રી. ૨ પ્રથમ નમુ જિન દેહેરે અભિનંદન જિનચંદે રે, છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદો રે. શ્રી. ૩ ધાતુમે સંધ્યા કહું દેયસત ને અડસ રે; પાંચ રતનમેં સર્વે થઈ તીનમાયા ગુણસા રે, શ્રી ૪ ઘર ઘર દેરાસરતણું સંખ્યા વીસે રે; એકસે ન્યાસી બિંબને પ્રણમીજે નિસદિસે છે. શ્રી ૫ તિહાથી કલાપીઠે જાઈયે સરાસુધી સુજાણે રે ઉગણસ દેરાસરતણું બિંબસંખ્યા હવે જાણે છે. શ્રી. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com