________________
ઉ કેટલાય ગામડાઓની જમીન અપાવી છે. આ સં કાર્યો તેમના પૂણ્ય સ્મરણે છે. શેઠ નેમચંદ મેલાપચંદ નર્સગ હેમ,
સુરત વિકટેરીયા ગાર્ડન સામેને આ નર્સીંગ હેમ જૈનેની જાહેર જન સેવાને નમુને છે. જાહેર સ્ત્રી વર્ગની સુવાવડ માટે સગવડતા આપવા અને નર્સોને રહેવા જેવું સગવડ ભરેલે આ નસીંગ હેમ હરહંમેશ જૈનની વિશાળ દ્રષ્ટિનું સુરતને ભાન કરાવે છે. આવાજ જાહેર કાર્યોથી. સુરતી જનતામાં જને અગ્રસ્થાન ભેગવે છે. શેઠ મગનલાલ ધનજીભાઈ હેપીટાલ.
આધુનિક જૈન સમાજની આરોગ્યતાની જાળવણી અર્થે હોસ્પીટલો મુખ્ય સાધન છે. પથારીએ પડેલાં મૃત્યુ સમીપ પહેચેલા દર્દીઓને નુતન જીવન અર્પતા દવાખા ઓ જનસમાજને ખરેખર ઉપકારક છે. આ હેસ્પીટાલ સુરતના જાણીતા આગેવાન જૈનેની દાનપ્રીયતાનું જીવન મરણ છે. આ હોસ્પીટાલ ઉભી કરવાને શેઠ ડાહ્યાભાઈ ધ જીભાઈએ પિતાના સદ્ગત બધુ શેઠ મગનલાલ ધનજીભાના સ્મરણાર્થે રૂા૪૦૦૦૦) ચાલીસ હજારની નાદર રકમ આપી અને શેઠ નેમચંદ નાથાભાઈએ તેટલી જ કિંમતનું સુંદર મકાન તે માટે અર્પણ કર્યું, અને આ હસ્પીટાલ સુરત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com