________________
જનસમાજના હિતાર્થે અર્પણ કર્યું છે ખરાર સુરલ જેને સમાજને ઉપકારક નિવડયું છે. ઝવેરી નવલચંદ હેમચંદ દેશી ઔષધાલય
સુરતના જાણીતા ઝવેરી ભુરાભાઈ નવલચકે પિતાના પિતાશ્રીના સ્મરણાર્થે ઉપરોક્ત દેશી ઔષધાલય જાહેર જન સેવાર્થે ખેલ્યું છે. ગોપીપુરાને ચારોય લ-તે કે પણ નાતજાતના ભેદભાવ સિવાય આ સંસ્થાને લાભ યે છે. આ સંસ્થાને ખર્ચ પણ શેઠ ભુરાભાઈ નવલચંદ તરફથી પુરા પાડવામાં આવે છે.
શ્રી સુરત પાંજરાપોળ
જૈનોની જીવદયાને સંપૂર્ણ ખ્યાલ આપતી આ પાંજરાળ જૈનેને “વ ધ મહાન સિધ્યાન જન સમાજને સત્ય સ્વરૂપે ઓળખાવે છે. આ પાંજરાપોળ જાહેર પજાપોળ છે છતાં તેમાં મુખ્ય હિસ્સે જૈનોનેજ છે. ઝવેરી મંડળ જેમાં મુખ્યત્વે સુરતી જૈન ઝરાજ છે તેના તરફથી આ સંસ્થાને દરવર્ષે રૂ. ૨૫૦૦૦) જેવી સુંદર રકમ મર્દદરૂપે અપાય છે. આ રકમ પાંજરાપોળના બીજા ભાગના ખર્ચને પહોંચી વળે છે. અહિંસાની આ જીવન્ત પ્રતિમા જૈનેને જનસમાજમાં મુખ્ય સ્થાન અપાવે છે. આજ રીતે “અહિંસા માં ધર્મ ને દિગવિજય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com