________________
૧૫
આ ઉપરાંત તેજ વર્ષોમાં એટલે ૧૮૬૪-૬૫માં તે શ્રીએ બધાયેલી શેઠ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા' એ તેમનુ દ્વિતિય સ્મારક છે. આ ધર્મશાળા પણ જાહેર જન સેવાથે અર્પણ થયેલ છે. આ ધર્મશાળાનું મકાન એક વિશાળ આલેશાન ભુવન છે. આ તેમના જાહેર કાર્યાંના સ્મારકા જૈનાના ગારવ તરિકે લેખાય છે. આથીજ તેમની દાનપ્રીયતા જનાને અભિમાનનું કારણભૂત ગણાય એ સ્વાભાવીક છે. વેરી નગીનચંદ ઝવેરચદ ઈન્સ્ટીટયુટ
એક વખતના માતીના તાજ વિનાના રાજા જેવા સુરતના જાણીતા શેઠ નગીનચ' ઝવેરચંદ ઝવેરીના નામથી તા સા કોઇ જાણીતુ છે. તેમની જાહેોજલાલીના પૂણ્ય સ્મરણુરૂપે સુરતના નગરચાક તરિકે સુવિખ્યાત ‘ઝવેરી નગીનચંદ ઝવેરચંદ ઇન્સ્ટીટયુટ' અદ્યાપિ તેમની જાહેાજાલીનુ સ્મરણ આપે છે. તેઓશ્રીએ ઉપરોકત ઈન્સ્ટીટયુટ તરીકે ઓળખાતા સુરતના જાહેર ‘ટાઉન હાલ' ડગલે ને પગલે જનાની ઉદારતાનુ' સુરતને ભાન કરાવે છે. આ ઉપ ાંત જૈન ખાતે પણ તેઓશ્રીના કાર્યાં ગારવવન્તા છે. સુરતનું લાઈન્સનુ ભવ્ય દહેરાસર તેમના ભાગીદાર તરફથી રૂપીયા સવા બે લાખ ખર્ચી તેઓશ્રીએ બધાવ્યું છે. ઉપાંત સુરતની જાહેર પાંજરાપેાળને પણ ઘાસ ચારા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com