________________
દક્ષિણભારત મેં મૂર્તિપૂજક ઈસાઈ
૨૧
અંગ્રેજે જમણા ગાલ ઉપર તમાચો મારનારના અને ગાલ ઉપર જબરદસ્ત મુકકા લગાવી તેનાં જડબાં તેડવાની નીતિએ ચાલે છે. અંગરખાની ચાળ પકડે તેને આખું અંગરખું આપી દેવાની જીસસે સલાહ આપવા છતાં અંગ્રેજો જેની ચાળ પકડે તેનું અંગરખું પડાવી લીધેજ છૂટકો કરે છે. તારી આંખમાં સેબેલું પડયું છે તેને કાઢ, બીજાની આંખમાંના તણખલાની પીડામાં તું ન પડ; એ જીસસ ક્રાઈસ્ટને ઉપદેશ વિસારે પાડી તે મીસ મેયો જેવી ભાડુતી ગટર મુકાદમ મારફત હિંદની નાની ભૂલોને મોટું રૂપ આપી રાજ્યકારી હેતુ સાધી શકે છે. મતલબ કે, ધાર્મિક વાતોને તે બાઈબલમાં રહેવા દે છે. ધાર્મિક ભીસ્તાને તે સ્વીકાર કરતા નથી, પણ જવાંમર્દી અને બાહુબળ ઉપરજ મુસ્તાક રહી બાયલાપણાને તિરસ્કારે છે. આપણે સ્વર્ગની વાતે પાછળ ઘેલા બનીને સ્વતંત્રતા ગુમાવવા તૈયાર છીએ. અંગ્રેજો સ્વર્ગની પરતંત્રતા વેઠવા કરતાં નરકમાં રહીને પણ સ્વતંત્રતા ભેગવવાનું વધુ પસંદ કરે છે.
એમની પાસેથી આપણે જે સગુણ શીખવાના છે તે હિંમતને, નીડરતાને, સ્વાતંત્ર્યભાવનાને, પ્રતિષ્ઠાને ખાતર પ્રાણ આપવાની તૈયારીને. અત્યારે આપણે ઘરની, ગામની, ધર્મની, સમાજની, રાજયની, શેઠની-અનેક લોકોની ગુલામીમાં સપડાઈને, અનેક પ્રકારના કૃત્રિમ ભયને લીધે બાયલા બની ગયા છીએ. એ ભયને ફગાવી દેવામાં આવે તો બાયલાપણું ચાલ્યું જાય અને તેમાં થીજ સ્વતંત્રતાને જન્મ થાય, એ વાત સૌએ સવેળા સમજી લેવાની જરૂર છે.
(તા. ૭-૧૦-૨૮ના “મુંબઈ સમાચાર”ની અઠવાડિક આવૃત્તિમાં લેખકઃ-શ્રી. યદુનંદન)
६-दक्षिणभारत में मूर्तिपूजक इसाइ
ડિસેમ્બર સન ૧૯૨૬ ઈસ્વી કે દૂસરે સપ્તાહ મેં, મેં અપને પેટ બ્રાતાસે પાંડીચેરી મિલને કે લિયે ગયા થા. મદ્રાસ પ્રાંત મેં તૈમિલ ભાષા ન જાનનેવાલે યાત્રી અંગ્રેજી સે કામ ચલા લેતે હૈ, કયોંકિ ઉધર કે કુલી તક અંગ્રેજી બેલના જાનતે હૈ. પરંતુ પાંડીચેરી મેં કાન્સીસિયોં કા રાજ હિને કે કારણ અંગ્રેજી વિશેષ કામ નહીં આતી. ઇસ કારણ મુઝે અપને ભ્રાતા કા પતા લગાને મેં જે કઠિનાઈ પડતી ઉસસે મેં ઇસ પ્રકાર બચા કિ સ્ટેશન પર એક રિક્ષા મેં બેઠ કર રિક્ષાવાલે સે મૈને કહા “દાવિદ એકા.” મિ. કૅવિડ વહાં કે એક પ્રમુખ ઔર સુપ્રસિદ્ધ બૈરીસ્ટર હૈ ઔર મેરે ભાઈ કે પરમ મિત્ર હૈ. તામિલ ભાષા મેં કા વકીલ કો કહતે હૈ, યહ શબ્દ મુઝે પહલે સે માલુમ થા, ઇસી કારણ મેં એક બહુત બડીં પરેશાની સે બચ ગયા. રિક્ષાવાલા મુઝે તુરંત હી મિ. કૅવિડ કે મકાન પર લે પહુંચા. રિક્ષાવાલે ને આવાજ દી. મલમલ કા એક કુરતા પહને તથા બિલકુલ સાદી દેતી બાંધે હુએ એક સજજન બાહર આયે. યહી મિકૅવિડ છે. એક ઇસાઇ બેરીસ્ટર કે એસે લિબાસ મેં દેખને કા મેરા યહ પહલા હી અવસર થા. ઇસી ઉત્સુકતા મેં’ -મૈને અપને ભાઈ સે કુછ બાતેં પૂછી. ઉન્હોંને મુઝે બતાયા કી યહાં કે ઈસાઈ ધર્મ કે મામલે મેં કેવલ ઇતના હી જાનતે હૈ કિ વે ઇસાઇ હૈ ઔર ઇસા મસિહ, જિન્હેં ગરીબ ઔર દુઃખિયાં કે કષ્ટ તથા દૂસરાં કે પાપ કે લિયે સ્વયં સૂલી પર ચઢના પડા થા, વહ ઉનકે પ્રભુ હૈ. બસ, મેરે ભાઈ જિસ મુહલે મેં રહતે હૈ ઉસમેં શિક્ષિત તથા ધનિક ઈસાઈ કી હી સંખ્યા અધિક હૈ. વે ઇન્દી ધરે શેતરંજ ખેલ કર અપના સમય કાટા કરતે હૈ. અપને ભાઈ કે ઇસાઈ મિત્રોં કે સભી ઘરે મેં મેં ગયા. ઉન લોગોં કે ઘર કી સ્બિયાં સાડી પહને હુએ થીં. સુહાગિને સે મસ્તક પર સિંદૂર કે ટીકે થે. ઘર કે બર્તન કાંસે ઔર પીતલ કે થે–ચાય કે પાલે તક ચાંદી ઔર પીતલ કે થે. મકાન કે અંદર કે ઈટ ઔર પથ્થર કે ફર્શ સભી ગબર સે લીધે હુએ થે. વહાં પર હિંદૂઓ મેં, લડકી કી શાદી હો જાને કે બાદ ઉસકે પૈર કી એક એક ઉંગલી મેં છલા પહના દેતે હૈ. ઈસાઈયોં કે યહાં ભી યહી રિવાજ હૈ. સારાંશ યહ કિ વહાં પર કિસી ભી સ્ત્રી-પુરુષ કે પહનાવ-ઉઢાવ સે યહ જાનના બિલકુલ અસંભવ હૈ કિ યે હિંદૂ હૈ યા ઈસાઈ. બડે સે લે કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com