________________
૧૫
રશિયામાં કેળવણીના વિકાસ કા કરી શકે છે. આવી રીતે લશ્કરમાં જોડાઇ આવેલા લાખા ખેડુત કેળવણી પામે છે અને ફેલાવે છે તથા પોતાના ગામડાને શિક્ષણથી સમૃદ્ધ બનાવી અભણુતા ટાળવામાં અપૂર્વ મદદ કરે છે. ખાસ નિશાળે.
આ ઉપરાંત ઠેકઠેકાણે ખાસ નિશાળેા તે ઇન્સ્ટિટયુટા હૈાય છે. રીસ` ઇન્સ્ટિટયુટા, ટેકિનકલ સ્કૂલા, કામદારાએ કરવાં પડતાં કામેાને લગતા વર્ગો, ખેતીનું કામ શીખવતી નિશાળા, બહેરામુંગા માટે નિશાળા, કલા ને સંગીતની સંસ્થાએ વગેરે સ્થપાયાં છે. ઇન્સ્ટિટયુટ ઑફ સાઇકોલૉજી એન્ડ ધ ફેટાલાજી નામે એક મેાટી સંસ્થા છે, ત્યાં સારામાં સારા અધ્યાપકા ને કેળવણીકારા રાખેલ છે. યુનિવર્સિટીઓ
ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીએ પણ ધણી છે, મેાસ્કામાં બે મેટી કમ્યુનિસ્ટ યુનિવર્સિટીએ છે તે એનાં નામ આ પ્રમાણે છેઃ–એરીએન્ટલ યુનિવર્સિટી અને સુનયાટ–સેન યુનિવર્સિટી. તેમાં સામ્યવાદના ખાસ વિષયેા શીખવાય છે ને તેના પ્રચારકાર્ય માટે પતિએ બતાવાય છે. સહનશીલતાની ભાવના
બળવા પછી જૂના રીતિરવાજો અને પતિને તદ્દન ફેરવી નાખવાની ભાવના ખૂબ જોરશેારથી પ્રકટી નીકળી હતી. જાણીતા રશિયન લેખકેાને પણ ‘ખડેખાં’ કહી વર્ણવવામાં આવતા હતા ને તેમને કાઈ પણ જાતનું ઉત્તેજન અપાતું નહેતું. ધર્માંનાં ધતીંગે સામે પણ ખૂબ ખડ જામ્યું, પણ હવે સહનશીલતાની ભાવના જાગી છે ને ઘણી વસ્તુઓ તેએ નછૂટકે સહન કરી ખીજાઓની લાગણી નહિં દુઃખવવામાં માને છે. કેળવણીના ક્ષેત્રના મુખ્ય પાયા ધર્માંમાં નહિ માનવાની માન્યતાપર રચાયા છે; તેાપણુ નિશાળેામાં ધર્મવિરુદ્ધ કાંઇ પણ રચનાત્મક પ્રચારકાર્ય નથી થતું. ઘેાડા વખતપર છાપાંઓમાં, મેક્સીમ ગારકીએ રામે રાલાંને લખેલે! એક પત્ર પ્રકટ થયા હતા. તેમાં જણાવાયું છે કે, ઝારના વખતના રશિયન લેખકાનાં લખાણા ખૂબ વહેંચાય છે ને વખણાય છે. રશિયન– પછી ભલે તે કમ્યુનિસ્ટ હેય તાપણ તે-એવા ટ્યુડથલ હાતા નથી કે સારૂં સાહિત્ય કે સંગીત અને કળા વખાણી શકે નહિ. લેનિન પાતેજ ધણા જાણીતા સાહિત્યલેખકેાના સમાગમમાં રહેતા અને ઉમદા સંગીતમાં તલ્લીન બની જતા.
લુના ચરસ્કી
કેળવણી ખાતાના મુખ્ય વડે લુના ચરસ્કી છે. તેને વિષે એક વાત છે, જે પરથી તેને ઓળખી શકાય તેમ છે.
બળવાની શરૂઆતના દિવસેામાં જ્યારે આંતરવિગ્રહ થયા કરતા હતા, ત્યારે એક વાર એવા સમાચાર ફેલાયા કે, મેાસ્કામાં ક્રેમલીન ટાવરના થાડા ભાગ નાશ પામ્યા છે. પાછળથી આ ખખર ખોટી ઠરી; પરંતુ તે ખબર જાણતાંજ ભુના ચરસ્કીના દિલમાં ચીરાડા પડયો. આંખમાં અશ્રુધારા લાવી તે લેનિન પાસે દોડયા અને પેાતાનું રાજીનામું તેણે આપવા માંડયું.
ભૂતકાળમાં જે મહાન ઇમારત બંધાઈ હતી તે તૂટવાની ખબર હું જીવતાં સાંભળી શકું નહિ, તેવું તેણે કહ્યું. તેનું રાજીનામુ` સ્વીકારાયું નહિ; એટલુજ નહિ પણ તે પછી રશિયાના કલાસંગ્રહના રક્ષક તરીકેના હાદ્દો તેને સોંપવામાં આવ્યેા. આજે એ માણુસ રશિયાની સસ્કૃતિ પેાતાના હાથમાં રાખી એદેશ છે-એટલે કે, કેળવણીખાતાના અમલદારના હેાદ્દા ઉપરાંત પુસ્તકાલયેા, કળાસંગ્રહસ્થાના, કળાકારેા ને વિજ્ઞાનશાસ્ત્રીએની સસ્થાઓ, થિયેટરા, સંગીત અને સિનેમેટાગ્રાફ વગેરેનાં ખાતાં તેને સાંપવામાં આવ્યાં છે. તે કવિ છે, નાટયકાર છે; એટલુંજ નહિ પણ માનવતાના પ્રેમી છે, તેમ છતાં તે બળવાખાર અને સામ્યવાદી છે. આજે રશિયાની કેળવણીમાં સંસ્કારિતાના પાસ તેણે બેસાડયેા છે.
ક્રુસકાય–લેનિનની પત્ની
રશિયાના શિક્ષણવિકાસમાં બીજી એક વ્યક્તિએ અમૂલ્ય ફાળા આપ્યા છે. તેનું નામ ક્રુપ્સકાય કે જેણે લેનિનની પત્નીતરીકે મળવા દરમિયાન ને તે પછી રશિયાના જનસમાજમાં કેળવણી માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com