________________
•
શુભસંગ્રહ–ભાગ પાંચમા
હાથની માધ્યમિકા એટલે સૌથી મેાટી આંગળીને પાણીથી પલાળી ગુદાદ્વારની બખાલમાં ફેરવવી અને વારંવાર પાણીથી સાફ કરવી. સાંજે મળ ન નીકળે તેાપણુ આ સાફ્ કરવાની ક્રિયા જેને ઘેર ડસંહિતામાં ‘લઘુ ગણેશ ક્રિયા' કહે છે, તેનું ખરાબર પાલન કરવું. આ ઉપરાંત બની શકે તા સ્વચ્છ કાળી માટીથી મૂત્રદ્વારના ગુહ્ય અવયવને પાણીથી સાફ કરવા. મળમૂત્રના આવરાથી એટલે તે ભાગને ગદ્ય રાખવાથી તેમજ સૂતી વખતે પરસેવાવાળા સખત જાડા લંગાટ પહેરવાથી તે ભાગ ઉપર ઉષ્ણુતા વધે છે અને તે ઉષ્ણતાના વખતમાં જેવી રીતે પારા ઉપર ચઢે છે તેવીજ રીતે વીં પણ ઉપર આવી તેનું પતન થાય છે. આ ઉપરાંત રાત્રિમાં ઘણી વખતે સ્વપ્ન આવે ત્યારે એકદમ ઉઠી પેશાબ કરી તે ભાગને ઠંડા પાણીએ સાફ કરવાથી તેમજ પેડુ ઉપર ભીને હાથે યા તા ભીના કપડાથી પેડુને માલીસ કરવાથી પીઠરસ્તે પવન નીકળશે અને વીર્યપાત ખાત્રીપૂર્વીક અટકશે. આ પ્રસંગ રાત્રિના બે વાગે ધણે ભાગે અને છે. આ બાબતમાં પૂરતી સાવચેતી રાખવામાં નહિ આવે તેા બ્રહ્મચર્ય'નું પાલન કરવું ઘણું અધર' છે. મધ્યરાત્રિની સધ્યા કરવા સ્વામી વિવેકાનંદ ખાસ ભલામણ કરે છે અને તે ઉપરના કારણે વ્યાજખી છે.
૧૬-જનનેન્દ્રિયનું રનાન-આ ક્રિયાને અંગ્રેજીમાં ‘પીટઝ બાથ’ કહે છે. તે ભાગને પાણીમાં રાખવા અને મથાળાની ચામડી ખેંચી તેની ઉપર ધીરે ધીરે પાણીમાં આંગળી ધસવી. કપડાવડે પણ ધસી શકાય. તેમાં યાદ રાખવાનું કે, ઇંદ્રિયના મથાળાની ચામડીનેજ ઠંડા પાણીથી ધીરે ધીરે માલીસ કરવાનુ છે. બાકી સ્નાયુને બિલકુલ ધણું કરવાનુ નથી. આ વખતે ઊર્ધ્વરેતા ખનવાના સંકલ્પ બરાબર મનમાં દૃઢ કરવા. વળી જેટલી વખત પેશામ કરવાના હાય, તેટલી વખત ચામડીને પાછળ પાછળ ખેંચી તે પર ઠંડુ પાણી રેડી તે ભાગને એટલે ફક્ત મથાળાના ભાગને જરૂર સાફ કરવે!. મુસલમાને સુન્નત કરાવે છે અને કેટલાએક પેશાબ વખતે પાણીના ઉપયેાગ કરે છે તે બ્રિજ છે. ઘણી વખત મથાળાની ચામડીની અંદર ગંદકીના કારણે રોગ થાય છે અને તેથી ડૉક્ટરેા ફરજિયાત સુન્નત કરે છે. અલબત, સુન્નતનેા આ જબરજસ્ત લાભ છે.
૧૯–સાધારણ રીતે સાડાનવ વાગે સૂઇ જવું અને ચાર વાગે ઉઠવાના મહાવરા રાખવેા. સૂતી વખતે ગુહ્યભાગને જરૂર ઠંડા પાણીથી સાક્ કરવા. એઢવાનાં કપડાં સ્વચ્છ હાવાં તે એ અને તે જોઇએ તેના કરતાં બિલકુલ વધારે જોઇએ નહિ. રાત્રે વાળુ કર્યાં પછી ૨ થી ૩ કલાકે સૂવુ, તે પહેલાં કદી સૂવું નિહ. દીવા બળતા રાખવા નહિ, ચત્તા સૂવુ' નહિ, દબાવીને સૂવું. જોકે કેટલાક લેખકા જમણુ` પડખુ` કે ડામું પડખું દબાવીને સૂવાનું કહે છે, પણ યાગાભ્યાસની અદર ડાબે પડખેજ સૂવાથી જબરજસ્ત લાભ થયેલે જણાશે, જેથી ડાબે પડખેજ સૂવાની ભલામણ કરવામાં આવે છે. એશિ` બહુ 'ચુ હેવુ જોઇએ નહિ. રાત્રિમાં કદાચ ઉધડે તે જાગતાં જાગતાં પથારીમાં પડયુ` રહેવુ નહિ. આવે વખતે પથારીમાં બેઠા થઇ આંખાને ઠંડે પાણીએ સાફ કરી આંખો મીંચી પ્રભુનું ધ્યાન કરવુ, જેથી એકદમ ઉંધ આવવા સંભવ છે. ૧૮-સૂતી વખતે પાતળા કપડાને લગેટ પહેરવાને અને ફક્ત ચદ્દી પહેરી સૂવાને હરકત નથી; પણ બહુ જાડું કપડું પહેરીને સૂવાથી તે ભાગમાં ધણી ઉષ્ણતા થવાથી વીય પાત થવાના ધણા સંભવ છે. સખ્ત ગરમીના દિવસેામાં ઠંડા પાણીથી ભીનેા કરેલા લગેટ પહેરીને સૂવાથી ઘણા લાભ થાય છે.
૧૯-નિર્વ્યસનતા–ચા, કાપી, દારૂ, માંસ, ભાંગ, ગાંજો, તમાકુ ઇ॰ તમામ વસ્તુ વી પર ખરાબ અસર કરે છે, તેથી તેના ત્યાગ કરવા. બ્રહ્મચારીને કાઇ પણ પ્રકારનું વ્યસન હાવુ જોઇએ નહિ. એક જબરજસ્ત યાગી ફક્ત ગાંજાના વ્યસનના કારણે વ્યભિચારી થયે। અને હાલ વડાદરાની અંદર ગાંડપણ ભાગવે છે. જ્યારે તેણે યાગ સિદ્ધ કર્યો ત્યારે તેને ક્રાઇ પણ પ્રકારનું વ્યસન નહાતું. ૨૦-એકાંત્યાગ-એકાંતને ત્યાગ કરવાથી ધણા ફાયદા થાય છે.
૨૧-બ્રહ્મચ સબંધી અનુભવ–એક ખાનગી ડાયરીમાં લખતા રહેવું. આમ કરવાથી પેાતે કરેલી પ્રગતિનું યા તે અવનતિનું ભાન થાય છે.
૨૨-હમેશાં પાતે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે મહેનત કરવાને પેાતાના આદર્શો ઉચ્ચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com