________________
૨૧૬
શુભસંગ્રહ-ભાગ પાંચમા
८९ - रस्ता भटकतो छोकरो केवी रीते अबजोपति बन्यो ! જાન ડેવીસન રાકફેલરનુ બોધપ્રદ જીવન અને દાનના ઉત્તમ માર “જેની પાસે ધનવિના બીજું કશુ નથી એ નિર્ધન છે.”
અમેરિકાના મહાનમાં મહાન અને શ્રીમતમાં શ્રીમત પુરુષ હજી હયાત છે. શેકસ્પિયરે વર્ણવેલાં મનુષ્યજીવનનાં સાત દાયકા ઉપરાંત બે દાયકાં વધારે-૯૦ વર્ષની-એની ઉંમર છે. એના મુખમાંથી હવે બહુજ થાડા શબ્દો નીકળે છે, પરંતુ એ શબ્દોની પાછળ સુયેજિત અને દૂરદેશીભર્યાં વિચારાનું બળ હાય છે; અને એ વિચારેય હમેશાં નવીન ને વહેવારૂ હાય છે. આ વિચારે એ માણસની શક્તિ છે, કાર્તિ છે. મોટા પ્રમાણને ધંધા અને મેટા પ્રમાણનું લેાકહિત એ એ વસ્તુઓને આ માણસ સર્જક છે, એમ કહી શકાય.
એ માણસનું નામ છે જાન ડેવીસન રોકફેલર એ નામ અમેરિકન ઇતિહાસના પૃષ્ઠપર અમર ન ભુંસાય એવી-રીતે મુદ્રિત થયું છે. અમેરિકાએ પેાતાની સામુદાયિક ઉત્પન્ન, સામુદાયિક વહેંચણી અને સામુદાયિક સંસ્કૃતિના વિચાર। એ માણસ પાસેથી મેળવ્યા છે. ઔદ્યોગિક દૃષ્ટિએ મહાન અમેરિકાનું કલ્પનાચિત્ર દેારનાર અને એને મૂર્ત-વાસ્તવિક-સ્વરૂપ આપનાર એ પહેલા માણસ હતા. વળી અપ્રતિમ વ્યવસ્થા, વિશાળતા અને ઔદાર્ય પૂર્ણાંક પાત ની અગણિત દાલતના લાકકલ્યાણમાં ઉપયાગ કરનાર પણ એ પહેલે માણસ છે. એના મૃત્યુ સાથે અમેરિકન વ્યાપારના કૃતિહાસના એક ચિરસ્મરણીય યુગના પણ અંત આવશે.
ન્યુયૅાક સસ્થાનના ટાટાઉન ગામમાંની પેાતાની સુંદર ઇમારતમાં આ રાકફેલર - તાના જીવનનાં અંતિમ વર્ષો વીતાવી રહ્યો છે. આટલી વૃદ્ધાવસ્થામાં પણ એ પેાતાની મિલ્કતની વ્યવસ્થા કરવાને ભાર વહે છે. એના પેાતાના શબ્દોમાં કહીએ તે વર્ષોના ધસારા મારા શરીરને બહુ અસર કરતા નથી. મારા ખાણકાળથી લઇને તે આજ સુધીની મારી ઉંમરમાં મને કાઈ કામ નવું કે કઠિન જણાયું નથી. ''
(C
પાણેાસેા વર્ષીની વાત પર–૧૮૫૫ માં રોકફેલર લીવલેન્ડના સૂકા રસ્તાપર નાકરીની શોધમાં ભટકતા. એ વખતથી આજ સુધીમાં અમેરિકામાં કેવાં કેવાં-કેટલાં કેટલાં પરિવર્તન થયાં છે ? એ માણસે અનેક આંતરરાષ્ટ્રીય વિગ્રહેા જોયા છે. વ્યાપારઉદ્યોગમાં અનેક ઉથલપાથલા અનુભવી છે. આવા ‘જમાનાના ખાધેલા’ માણુસના શબ્દોમાં વજન હૈાય એ સ્વાભાવિક છે. એ માણસ આવતી કાલની—નવયુગના સર્જનની–કવી કલ્પના કરે છે ? નવયુગના સર્જક એવા યુવાને એ શા સંદેશ આપે છે? આ જીએઃ—
“ આપણે જે આર્થિક મહાયુગમાં આજે પ્રવેશી રહ્યા છીએ એ યુગ ભવિષ્યના યુવાને ઉત્તમ તર્ક આપશે. આજની ઉછરતી પ્રજાને મુખે આપણે અનેક વાર એવી ફરિયાદ સાંભળીએ છીએ કે, અમારા બાપદાદાઓને જે તર્કા અને સગવડા મળતી છે આજે અમને મળતી નથી. આ યુવકને અમને જે અડચણા વેઠવી પડેલી એની કલ્પનાજ નથી. હું યુવાન હતા. ધ્યે જમાનામાં અમારે અનેક કાર્યો કરવાનાં હતાં; પરંતુ એ કાર્યો કરવા માટેનાં સાધના તે નહિ રેવાંજ હતાં. અમારે નવી નવી દિશાના માર્ગો જાતેજ કાઢવાના હતા અને એનેા અનુભવ અમને મુદ્દલ નહાતા.’’ આજના જમાનાને એ જમાના સાથે સરખાવી જુએ, આજે આપણી સગવડા ને તા હજારગણી વધી ગઈ છે. આજના નવયુવાના એક એવા યુગમાં પગલાં માંડી રહ્યા છે, જેની સાથે સરખાવતાં તેના બાપદાદાઓને જમાના તે સાવ દરીદ્ર લાગે. હુ' સ્વભાવેજ આશાવાદી છું; અને એથી જ્યારે જ્યારે આપણા લેાકેા ભવિષ્યમાં કેવાં કેવાં મહત્ કાર્યો કરી શકશે એ વાતના વિચાર કરૂં છું ત્યારે મારે! ઉત્સાહ માતા નથી,’
66
દાલતના લેાકકલ્યાણાર્થે ઉપયોગ કરવાની રાકફેલરની રીત ખીજા શ્રીમંત દાતાઓની રીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com