________________
ફ્રાસ લઇને આવેલા પરાણાઓ
૧૮૩
'
પેાતાની ભાખરી શેકી લેવાની આ ઉત્તમ તક છે એવુ જોઈને આ મિશનરીએ પણ કમર કસીને આગળ આવ્યા. તાર રાજાની સત્તા લેાક માનતા નહેાતા. એથી રાજ્ય ઉપર હક્કદાર થવાને અનેક ઉમેદવારે। બહાર પડયા. શાલ અને કલર નામના એ પાદરી અત્યંત નીચપણે વવા લાગ્યા. બન્ને જણ પરસ્પર વિરુદ્ધ પક્ષને મળ્યા. ટુમલી એ હેનલીના છેકરાને છોકરા હતા. એના પક્ષ કાફલરે લીધે. એણે એની મદદને માટે ખ્રિસ્તી સૈન્ય ઉભું કરવાનું કબૂલ કર્યું. કાલરે ટુમલીને કહ્યું કે, તું તારાં ખરાંછેાકરાંસહ ક્રિશ્ચિયન થતા હેાય તે! અમે તને મદદ કરીએ. બખત આવે આંકા તા ગધેકા કહેના કાકા” આ કહેવત પ્રમાણે ટુમલીએ પાતાનાં ખરીછેાકરાં ખ્રિસ્તી ધર્મના ચરણે મૂક્યાં; પણ તેનું પેાતાનું મન ધર્માંતર કરવાને તૈયાર થયું નહિ. એના છેાકરાનું નામ કોન્સ્ટેનટાઇન રાખવામાં આવ્યું. આટલું થયું તાપણુ બધા મિશનરી લેાક તેને મદદ કરતા નહેાતા. તેઓ તેના શત્રુને સુદ્ધાં મદદ કરીને ફેાડા અને ડે’ના તત્ત્વનું અવલંબન કરતા હતા. એ વખતે તારખાન ચુનચીન એક મેટુ લશ્કર જમાવીને આખા ચીન દેશને પાદાક્રાંત કરવાના વિચારમાં હતા. એણે ચીનપર સ્વારી કરવા અગાઉ કલર બાબાના દસ્ત શાલને ભવિષ્ય જણાવાને કહ્યું. બાબાએ કહ્યું કે ‘તમે પૃથ્વીના રાજા થશે અને આખા ચીનને જીતશે।.” બરાબર આવુજ ભવિષ્ય કૅફલરે ટુમલીની−તેના પ્રતિસ્પર્ધીની-બાબતમાં કહ્યું હતું. ચુનચીને ટુમલી ઉપર સ્વારી કરી, હુમલ ને તેનાં ખ્રિસ્તી બૈરી છેાકરાં સાથે કેદ કર્યો તે તેના હાલહવાલ કરીને છેવટે ઠાર માર્યાં. આ બન્નેના ઝગડામાં પાદરીઓને જરા જેટલેા પણ ત્રાસ થયા નહિ. બધા પાદરી હવે ચુનચીનને જઇ મળ્યા. હવે તેમના ભાગ્યના કાળ આવ્યા. નવા રાજાની સ્તુતિ કરવા લાગ્યા. તેના કૃપા સાદથી તેમની ૩૮ કૅલેજો અને ૧૫૧ ચર્ચ ચીનમાં થયાં. શાલ હવે મોટા ધર્મગુરુ બન્યા. તે મેનીના દાગીના પહેરીને અને પાલખીમાં બેસીને મેટા ઠાઠમાઠથી બહાર નીકળતા. તેનાપર ચામર ઢાળવામાં આવતા ને તેને તડકા ન લાગે એટલા સારૂ આબદાગિરી ધરવામાં આવતી, રાજાએ તેને અણિત દ્રવ્ય અને રહેવાને માટે રાજમહેલ આપ્યા. રાજા પોતે તેને મળવા જવા લાગ્યા; પણ આ વૈભવને લીધે ખ્રિસ્તીધર્માંની ચટતી થઇ એમ લેશ માત્ર સમજવુ` નિ આ પાશ્ચાત્યાને ગાણુત તેમજ ખીજી વિદ્યા આવડતી. અનેજ લીધે દ્રવ્ય મળ્યું; પણ ખ્રિસ્તી ધર્માંનાં પગલાં કર્યાં આગળ પડયાં નિહ. ચીનમાં મિશનરીઓને જો કે આવે મેટા દરજ્જો પ્રાપ્ત થયા હતા છતાં તેમને ધર્માન્તર કરાવવાની પરવાનગી નહેાતી. ખ્રિસ્તીધર્મને ચીનમાં કોઇ વાર મદદ અને કાઈ વાર ત્રાસ, આવા પ્રકાર મિશનરીઓની રાજકારણમાંની ઘાલમેલ પ્રમાણે થતા હતા. ઉપરથી ધપ્રસારને ઢાંગ કરનારા આ મિશનરીએ અંદરખાનેથી આખું રાજ્ય કા પણ પરદેશી પાર્શ્વ ત્યના ગળામાં ઉતારવાના સંઘટિત પ્રયત્ન કરતા. આ મિશનરીઓની ઈંગ્લેંડને ખૂબ મદદ થઇ તે તેનાથી ચીનના જે લચકા તેડી શકાયા તે આ મિશનરીઓની મદદથીજ. મિશનરીએ સાદા પોષાક નહેાતા પહેરતા તેમ તેમની રહેમી પણ સાદી નહેાતી, આથી અને તેમનાં ગુપ્ત કારસ્થાનને લીધે તેઓ ચીનના રાષને પાત્ર અનતા અને તેમનાં હાડકાં નરમ થતાં, ચીનમાં જાપાની પેઠે કાઇ બળવાન રાજા ન હાવાથી તેમના ઉપર કડક નિધિ નંખાયા નહિ અને તેથીજ આ મિશનરીએએ પેાતાને માટે અલાયદી કાર્ટા, કરમુક્તતા વગેરે છૂટા ચીન પાસેથી મેળવી. તેમના હે સબંધે ચીનમાં પહેલેથીજ સશય હેાવાને લીધે વચમાં વચમાં તેમને બધી થતી ને તેમના હાલ પણ થતા. ચીને જાપાનની પેઠેજ જે આ મિશનરીઓને સખત બંધી કરી હાત તે ચીનની આવી દુર્દશા થઈ ન હોત.
મિશનરીઓના પ્રભાવને લીધે પેાતાનું રાજ્ય ગુમાવવાના ફિલિપનેઝ પર કેવા પ્રસંગ આવ્યેા તે આપણે સંક્ષેપમાં જોઇએ.
ફિલિપાઇન્સ દેશ કડક ધાર્મિક ધનાવડે ચીન કિવા જાપાનની પેઠે ખાંધેલે નથી. અનેક ઠેકાણાના અનેક લાક એકત્ર થઇને તેમના સમૂહ બનેલા છે. આ િિલપાઇન્સમાં જ્યારે સ્પેનિશ લે!ક પ્રથમ આવ્યા, ત્યારે તેએ પાતાની સાથે પાદરી અને ભિક્ષુકને લઇને આવ્યા. સ્પૅનિશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com