________________
૧૫૪
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
થઇ જાય. તેમને દુઃખ ટળવામાં સ્વરાજ્યને સારૂ થાભવાની આવશ્યકતા નથી. સ્વરાજ્યના સૂરજ પૂરા ઉગ્યા પહેલાંજ તેની દૂધ્ તે તેને પ્રકાશ ચેામેર ફેલાવ્યા વિના નજ રહે. મારી સૂચનાને અમલ કરવામાં કંઇ વખતના કે શક્તિના વ્યય નથી થતા. સ્વરાજ્યભાવના એટલે ભારતવર્ષાનાં બધાં આંધળાં, લૂલાં, મૂંગાં, ભૂખે રવડતાં, નમાયાં, દુ:ખી માત્રની સ્વતંત્રતાને વિષે એટલીજ ધગશ જેટલી પેાતાને વિષે. આવું હૃદયપરિવર્તન જેનું થયું છે તે દુ:ખીની સેવાને એક પણ અવસર ન ચૂકે.
(તા. ૧૫-૯-૧૯૨૯ના ‘નવજીવન”માં લખનારઃ-મેાહનદાસ કરમચંદ ગાંધી)
Z
5.
५८ - अमारी भरतभूमि रळियात
અમારી
અમારી
જયજય માતૃભૂમિ સાક્ષાત્, અમારીભરતભૂમિ રળિયાત. વીરનરનાં ખલિદાન અપાયાં, જન્મભૂમિને કાજ; અમર થઇ અમરાવતી ઉતર્યા, દેવ શું રમતા રાસ. શૂર ક્ષત્રાણી વીર સતી, સતીત્વ-રક્ષા માટે; સહર્ષ ભેટી અગ્નિઝાળને, જૌહર કરવા કાજ. અમારી વીર વીક્રમ, પૃથુરાજ, શિવાજી છત્રપતિ મહાર જ;
અમારી
રામ, કૃષ્ણના વીર વરા, પ્રતાપ દુર્ગાદાસ. અમારી૦ કયાં છે ? કયાં છે ? એ ભડવીરા ! સ્વત ંત્રતાના તાજ ? ગુલામીમાંથી કોણ છેડવે ? ક્રૂર ક્ષત્રી કયાં આજ ! સિંહુત ગવર સંતાયાં, કાં શૂરા વનરાજ ! આશા ક્યાંથી હવે રાખવી? ઉજજ્વળપુણ્ય પ્રભાત ! પુણ્ય પ્રભાએ પુનિત કરીને, પ્રભુજી દેશસમાજ ; શાન્તિ શાન્તિ સકળ સ્થળ સ્થાપા, સ્વત ંત્રતાના તાજ .
અમારી॰
અમા૦
( તા. ૧૯-૧૯૨૭ ના આ પ્રકાશમાં લેખક–રા. મયૂખ” )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com