________________
ગીતાદેવીની કૃપાના મહિમા
૧૪૫ શકાયું નહિ. પાસે જઈને પ્રણામ કરતાંજ તે પૂજ્ય પુરુષે પેાતાનાં તેજસ્વી નેત્રોથી ઘેાડી વાર મારા તરફ જોઇને કહ્યું કે બચ્ચા! એકબીજાને માન આપવામાંજ આપણું કલ્યાણ છે, પરંતુ કશી વ્યવસ્થાની બાબતમાં હું કંઇજ કરી શકું તેમ નથી. તું ભૂલેા પડયા છે, અધ્યક્ષની પાસે જા.
,,
વૃદ્ધે એમ કહીને આંખેા મીંચી દીધી. હું અધ્યક્ષ પાસે ગયા. અધ્યક્ષ તેમનાથી પણ વૃદ્ દેખાયા. તેમના શરીરની કરચલીઓ તેમની ઉંમરને પરિચય આપતી હતી. મારા પગને અવાજ સાંભળીને તે બેઠા થયા અને કહ્યું કે “ પાસેના શાંતિગૃહમાં જા, ત્યાં તમારી પૃચ્છા પૂર્ણ થશે.’ એક પછી એક વૃદ્ધ પુરુષ અને તેમની ભવ્ય આકૃતિ જોને મારૂ આશ્ચય વધતું ચાલ્યું હતું. ખસ, હું તે. એજ વિચાર્યા કરતા હતા કે, જોઉં હવે આગળ કેવા વૃદ્ધનાં દર્શન થાય છે, અને તેએ શું કહે છે? હું આશાભર્યાં હદયે આગળ વધ્યા. શાંતિગૃહમાં વૃદ્ઘને બદલે એક અપૂર્વ સૌંદર્યાંવાળી, ચિત્તાકર્ષક યુવતી ખેડેલી દેખાઇ. ત્યાં દીવાને પ્રકાશ નહેાતા, માત્ર તેની મુખાકૃતિનુ શીતળ તેજ ચેાતરફ ફેલાઇ રહ્યું હતું. તેનાં વસ્ત્ર વગેરે ઉજ્જવળ અને શાંતિદાયક હતું. હું કયાં આવી પહોંચ્યા ? શી રીતે તેમની સાથે વાત કરૂં ?' એમ વિચારવા લાગ્યા. બહુ વાર થઇ ગઈ; પરંતુ કષ્ટ પણ કહી શક્યા નહિ, પથ્થરની મૂર્તિ પેઠે સ્થિર ઉભેલેા જોઇને તે દેવી નમ્રતાથી ખેાયાં:–“નિશ્રિત થઇને આ આસન ઉપર બેસે. ’’
અહે। ! એ સ્વરમાં કેવી મિઠાશ હતી ! એ સ્વર મારે કાને પડતાંજ રામે રેમમાં શાંતિનું સામ્રાજ્ય વ્યાપ્યું. લાંખા કાળથી બળતું હૃદય એક પળમાં શાંતિ પામ્યું !
તે દેવીએ કહ્યું:- આપને વિશ્રામ તે। શું, સ કંઇ મારાથીજ પ્રાપ્ત થશે. ઇચ્છા પ્રમાણે જે જોઇએ તે માગી યેા.”
મેં કહ્યું:-દૈવિ ! આપની આ અપૂર્વ કૃપાથી હું મને ભાગ્યશાળી માનું છું. પરંતુ કષ્ટ માગતા પહેલાં આપને જાણી લેવાની મને ખૂબ અભિલાષા છે. કૃપા કરીને આપને પરિચય આપે.”
“મારૂં નામ ગીતા' છે ” દેવીએ મધુર સ્વરે કહ્યું.
અહે! કેવું મધુર નામ ! મેં વિચાયું:-‘‘ જે ગીતાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે, તે ગીતાદેવીનેજ હું માગું અને પ્રેમપૂર્વક તેનેજ મારા હૃદયમ`દિરમાં પધરાવીને હૃદયને પવિત્ર કરૂં.” મેં કહ્યું: “દેવિ ગીતે ! મને તમારીજ આવશ્યકતા છે. તમારી કૃપા થઇ એટલે મારાં સઘળાં કાર્યાં સુધરી જશે.’’
""
ગીતાદેવીએ કહ્યું:— તથાસ્તુ !
પ્રાતઃકાળ થઇ ચૂક્યા હતા, હું પડયા પડયા સૂઇ રહ્યો હતેા. સહસ્રરશ્મિ ભગવાન સૂર્યંનારાયણના પ્રકાશે મને જગાડયા; અહે!! બહુ દિવસ ચઢી ગયા. રાત્રે શ્રીકૃષ્ણજન્મેાત્સવ જોવાને જાગ્યા, તેથી મેડા સુધી સૂઇ રહ્યો અને ઉપરક્ત સ્વમ જોતા રહ્યો.
શુ. ૧૦
ખ્વાબ થા જો કુછ કિ દેખા, જો સુના અસાના થા !” (‘“હિંદૂપંચ”ના શ્રીકૃષ્ણાંકમાંના શ્રી. આનંદીપ્રસાદ મિશ્રના લેખને અનુવાદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com