________________
ગીતા અને કમા
૧૪૩
રિકાના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ પ્રમુખ થઈ ગયા છે. તે એક દિવસ ઘેાડે એસીને જતા હતા. રસ્તામાં એક ભુંડ કાદવમાં ફસાયેલુ જોયું, તે નીકળવાને બહુ કાંફાં મારતું હતું; પરંતુ નીકળી શકતું નહિં. લિંકન ધોડા ઉપરથી ઉતર્યાં અને મહામહેનતે તેને બહાર કાઢ્યું. આથી તેનાં કપડાં ઉપર કાદવ ઉડયા હતા. તે ધોડેસ્વાર થઇને રાજસભામાં ચાલ્યા ગયા; ત્યારે લેાકાએ કાદવ ઉડવાનું કાણું પૂછ્યું, એટલે તેણે બધી હકીકત કહી. આ ઉપરથી તેએ કહેવા લાગ્યા કે, તમે તો બહુ દયાળુ કે ભુંડનું દુ:ખ પણ જોઇ શકયા નહિ. લિંકને ઉત્તર આપ્યા કે, આ મહેનત તેનું દુ:: એઠું કરવા માટે નથી ઉઠાવી, પરંતુ મારા પેાતાના દુઃખને દૂર કરવાનેજ મારા હેતુ હતો. તેનું દુ:ખ મને એવડું લાગતું હતું એટલે મેં મારા દુઃખની નિવૃત્તિ કરી છે. મૌલાના રૂમનું દૃષ્ટાંત મૌલાના રૂમે એક શ્લોક લખ્યું છે કે:
દિલ હાથમે લા યહુ ખડા હજ હું, હજારો કામાં સે એકદિલ હાસિલ કરના બહેતર હું.” ધ શાસ્ત્રી મૌલવીઓએ તેને નાસ્તિક રાજ્યેા અને તેના વિરુદ્ધ કૃતવે કાઢવાની તૈયારી કરવા લાગ્યા. પેાતાને બચાવ કરતાં તેણે તે શ્લાકનુ કારણ દર્શાવતાં નીચેની વાત સંભળાવી.
હું એક વાર કાખાની યાત્રાએ ગયા હતા, ત્યાં જોયું તે મને પવિત્ર કાળાનાં દન થયાં નહિ. પછી બરાર પત્તો શેાધીને કાખા તરફ્ હું ચાલી નીકળ્યા. રસ્તામાં કામા મળ્યા. તેમને પૂછ્યું તેા જણાયું કે, તે એક ડૅાશીના સત્કાર કરવા ગયા હતા; મને તે ડેશીને જોવાની ઇચ્છા થઇ. મેં તેને પૂછ્યું કે, કાખા કે જેની પાસે લાખા માણસેા જાય છે તે તને લેવા કેમ આવ્યે ? ડોશીએ જવાબ આપ્યા કે, મને કઇ ખબર નથી. મેં પૂછ્યું ‘તમે કંઇક ભારે શુભ કાર્ય કર્યું હશે ?” ડેશીએ કહ્યું ‘મારાથી તે કાઇ દહાડાય કશું બની શક્યું નથી. માત્ર હમણાંજ રસ્તામાં આવતાં આવતાં મેં એક કુતરાને કૂવા ઉપર ફરતે જોયા. તે ખૂબ તરસ્યા તે! અને કૂવા બહુ ઉંડે! હતા. મેં પાંદડાંને એક પડીએ બનાવ્યા અને મારૂં કપડું ફાડીને દેરી બનાવી, પરંતુ તે જળને પડાંસ શકી ન. જ્યારે એક પણ વસ્ત્ર ના રહ્યું ત્યારે મે માથાના વાળ ઉખાડીને દોરી બનાવી અને પાણી કાઢી કૂતરાને પાયું.' આ વાત સાંભળીને મેં કહ્યું કે, જ્યારે એક નીચ પ્રાણીપ્રત્યે દયા કરવાથ: કાબાએ તને આટલું માન આપ્યું તે તે! મનુષ્યે મન વશ કરવું એજ ખરેખર કાખાની યાત્રા કરવા કરતાં ઉત્તમ છે.''
યુધિષ્ઠિરનુ દૃષ્ટાંત
ઉપલા દૃષ્ટાં થીએ ઘણું આગળ વધે એવું દૃષ્ટાંત યુારિનુ છે. રાજપાટ ભેગગ્યા પછી પાંચે ભાઇઓએ હિમાલયમાં જઇ મેક્ષ મેળવવાને નિશ્ચય કર્યો. દ્રૌપદીને સાથે લઇ સૌ હિમાલય તરફ ચાલી નીકળ્યા. એ રસ્તે જતાં પાછા ફરવું એ પાપ મનાતું હતું. સૌથી પહેલી દ્રૌપદી ભૂખતરસથી થાકીને લાથ થઇ અને પ્રાણ છેાડયા. ચાલતાં ચાલતાં નકુળ અને સહદેવ હારી ગયા અને પ્રાણહીન અને નીચે પડયા. પછી ભીમ અને અર્જુન પણ પડયા, યુધિષ્ટિર એકલા આગળ વધતા હતા; પરંતુ એક કૂતરા શરૂઆતથી તેમની સાથે હતા. અ ંતે યુધિષ્ઠિર ઇંદ્રલેાકને બારણે પહેાંચ્યા અને તે તે માટે બારણું ખાલવામાં આવ્યું. તેમણે કૂતરાને અંદર દાખલ કરવાનું કહ્યું તા ઉત્તર મળ્યા કં, નીચ કૂતરા ઈંદ્રલેાકમાં કેમ પ્રવેશી શકે ? યુધિષ્ઠિરે કહ્યું કે, હુ· મારા સાથીને છેડીને એકલેા અંદર આવીશ નહિ. પરસ્પર ચર્ચાને અંતે એમ નક્કી થયુ. કે, તમે તમારાં સઘળાં પુણ્યકર્મોનું ફળ તેને આપે તે તે દાખલ થઇ શકે. જેવા યુધિષ્ઠિરે આ વાતના સ્વીકાર કર્યો કે તરતજ દૃશ્ય બદલાઇ ગયું. સૌ લેાકેામાં યુધિષ્ઠરને જયજયકાર થયા. દ્રૌપદી અને ચાર ભાઇ યુધિષ્ઠિરની સન્મુખ હતા અને કૂતરા ધરાજાના રૂપમાં હાથ નેડીને યુધિષ્ઠિરની સાથે હતા.
X
×
X
X
(દેવસ્વરૂપ ભાઈ પરમાનદજીના “ગીતામૃત'' પુસ્તકમાંથી અનુવાદ )
200000000000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
www.umaragyanbhandar.com