________________
ગીતા અને માગ
૧૪૧
કદી પણ કલ્યાણ કર્યું નથી.'' (અર્થાત્ જેનું કલ્યાણ કરીએ તે તેા ભુંડું ખેલે; પણ મેં તેનું ભલું કર્યું નથી તોપણ તે ભુંડુ ખેલે છે એ જરા નવાઇ જેવું છે.) ફર્મીમાંથી ફળેચ્છા નીકળી જતાં ત્યાગને પથ પડાય છે.
ગીતાના બીજા અધ્યાયના ૪૭ મા લેાકમાં કહ્યું છે કે “તમારા ધર્માં માત્ર કામ કરવાને છે, ફ્ળની ઇચ્છા રાખવાનેા નહિ.” કમમાત્રનુ ફળ સારૂ યા નરસુ હાય છે. તમે સઘળું કામ પરાપકારને માટે કરતા હે। તેમાં શું? કર્મથી દુઃખ તે। ત્યારેજ થાય છે, કે જ્યારે તેની સાથે ફળેચ્છા જોડાયલી હેાય છે. જેમકે કાઇ પણ ચિત્ર ફાટી જવાથી દુ:ખ નથી થતું; પરંતુ પેાતાનું ચિત્ર ફાટી જવાથી દુ:ખ થાય છે. દક્ષિણાની ઇચ્છા રાખીને સારૂં કામ કરવું એ પણ એક પ્રકારનું વેચાણ ; માટે કર્યાં કરતી વખતે સાંસારિક પદાર્થીની કાઇ પણ લાલસા નહિ રાખતાં નિષ્કામ સત્કર્મ કરવામાંજ પેાતાની સાચી, સર્વોત્તમ ને સદાની ઉન્નતિ રહેલી છે, એવી સમજણને જાગૃત રાખવી. કેમકે કર્રયાગના વાસ્તવિક ઉદ્દેશ એજ રીતે પરિપૂર્ણ થાય છે. અને ક કરનારા મનુષ્ય કેવી રીતે કામ કરતેા રહીને બાલકમાંથી છૂટે છે તથા (આંતરિક અભ્યાસમાં અને દૈવી ગુણામાં આગળ વધતા ચાલી પરિણામે સદાની સર્વોચ્ચ સચ્ચિદાનંદમય) મહાન મુક્તિને પ્રાપ્ત કરે છે તે યથાવત્ સમજાય છે. (તથા અનુભવાય છે.) ગીતાના ચોથા અધ્યાયના અઢારમા શ્ર્લાકમાં એવાજ હેતુથી કહ્યું છે કે “જે કર્મમાં અકમ અને અકર્મીમાં કમ દેખે છે-અર્થાત્ નિષ્કામ કર્માંમાં ત્યાગ. અને ખાદ્યત્યાગમાં કર્યું અથવા મનનું ફસાવું સમજે છે, તેજ પૂર્ણ જ્ઞાની છે.
તેથી કચેાગનું રહસ્ય નિઃસ્વાર્થાંતાનુ શિક્ષણ આપવામાં—નિષ્કામ કર્માંના મા દર્શાવવામાં રહેલું છે. જ્યારે પેાતાના ધમ (અથવા ફરજ) સમજીને કર્મો કરવાને માણસના સ્વભાવ અંધાઇ જાય છે; ત્યારે સ્વાર્થી તેા આપે આપ (ઘટતે ચાલી પૂરેપૂરા) નાબુદ થાય છે, અને એ પ્રમાણે લૌકિક સ્વા નાખુદ થતાં માણસ બ્રહ્માનંદ મેળવવા ભાગ્યશાળી થાય છે. સંસાર પેાતાને માટે શુ કહે છે કે શું કહેશે તેની કયેાગી ચિંતા રાખતા નથી; તેમ સારૂં કે માઢું પરિણામ આવે તે તેને દુઃખ દઇ શકતું નથી. સ્તુતિ કે નિંદા તેને પ્રસન્ન અપ્રસન્ન કરી શકતી નથી. (એટલુંજ નહિ પણ આગળ વધેલેા યાગી તે પોતાની ઉંડી ને ઉંચી ષ્ટિને લીધે લેાકનિંદાથી હિત માને છે અને લેાકસ્તુતિ અથવા પ્રતિષ્ઠાને સુરાપાન અને સુકરી વિષ્ટા જેવી સમજે છે.) એવા મનુષ્ય તો સંસારનાં બધાંયે કાર્યોં બાળકાને રમાડનારી માતાની પેઠે કરે છે. માતાની પેઠે તે પ્રેમ કરે છે, પણ નેકરી હરાઇ જતાં તે કંઇ પણું દુ:ખ લગાડયા સિવાય પેાતાને માગે ચાલ્યેા જાય છે. ગીતામાં બધા માર્ગોનું વર્ણીન છે, પણ ક`મા તેજ સ કાઈ માટે સૌથી મુખ્ય માન્યા છે. બીજા અધ્યાયના ૩૯મા શ્લેાકમાં શ્રીકૃષ્ણ કહે છે કે, અત્યારસુધી તેં જ્ઞાનયેાગ સાંભળ્યો. હવે તને કયાગ બતાવું છું, કે જેના પરિણામે તને (ચિત્તશુદ્ધિ અને અનુભવમાં વધારે થતાં) આત્મબુદ્ધિ પ્રાપ્ત થશે. આવી રીતે આખી ગીતામાં સ્થળે સ્થળે શ્રીકૃષ્ણ અર્જુનને કમાઁ કરવાના ઉપદેશ આપે છે. સાચુ' પૂછે! તેા ગીતાનેા ઉદ્દેશજ અર્જુનના હૃદયમાંથી દુ॰ળતાને દૂર કરી તેને કર્મીમાં જોડવાને છે.
ખીજા અધ્યાયના ૩૧, ૩૨, ૩૩ અને ૩૪ ક્ષેાકેામાં કમ કરવાની યુક્તિ બતાવી છે; અને તેને ૩૮, ૨૯, ૪૦ અને ૪૧ માં ભારપૂર્વક અનુમાદન આપ્યું છે. ત્રીજા અધ્યાયના ૨૧, રર વગેરેમાં પણ એના ઉપરજ ભાર મૂકયેા છે. સમસ્ત જ્ઞાનના વિસ્તાર પછી અંતે ૧૮ મા અધ્યાયના ૭ર મા શ્લેાકમાં શ્રીકૃષ્ણે પૂછે છે કે કેમ, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલે તારા મેાહ દૂર થયેા કે નહિ ?'' તેનેા ઉત્તર અર્જુન ૭૩ મા શ્લેાકમાં આપે છે કે મારા માદ્ધ દૂર થયા છે. મને સત્યજ્ઞાન પ્રાપ્ત થયુ છે. હવે તમે આજ્ઞા કરશે! તે પ્રમાણે હું કરીશ.” આખી ગીતા આપણુને આ ભાવજ દર્શાવી આપે છે.
ઉપનિષદ્ પણ નિષ્કામ કર્મ” ઉપર ભાર દે છે.
ઉપનિષદોમાં પણ નિષ્કામ કર્મ ઉપર બહુ ભાર દીધેા છે. છાંદોગ્ય ઉપનિષમાં અલ કારરૂપે એક કથા છે. તેમાં “નિષ્કામ ક”નીજ મહત્તા દર્શાવેલી છે. ઇંદ્રિયા અને વિષયેા વચ્ચે પરસ્પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com