________________
શુભસંગ્રહ–ભાગ ચાથા
४२ - घरगतु सादा वैदक टुचका
અતિસાર—ખલી, વાળા, કરિયાતુ, ગળા, મેાથ અને ઈંદ્રજવના કવાથ પીવાથી તાવ સાથેના તથા તમામ પ્રકારના અતિસાર મટી જાય છે.
મરડા—જાયફળ, ખારેક અને ચેાખ્ખુ અણુ ત્રણે ખરેખર વજ્રને લઇને પાનના રસમાં ટીને ચણાના દાણા જેવડી ગેળીએ વાળવી. તેમાંથી એક ગેાળી છાસની સાથે ખાવી. એમ સાત દિવસ સુધી દરાજ એક ગેાળી ખાવાથી મરડા મટી જાય છે.
સ'ગ્રહણી—ચીત્રક, પીપરીમૂળ, જવખાર, પચલવણુ, ત્રિકટુ, હીંગ, અજમેાદ અને ચવક, સરખે ભાગે લઈ ચૂર્ણ કરી ખીજોરાના રસમાં ધુંટી ચણા જેવડી ગાળીએ વાળવી. તેમાંથી દરરાજ સવારમાં એક ગેાળી છાસની સાથે ખાવાથી સગ્રહણી મટે છે.
કૅલેરા-એલચી માસા ૪, લવીંગ માસા ૪, અફીણ માસે ૧ અને જાયફળ માસા ૧૦ લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૪ માસા ઉના પાણી સાથે લેવાથી કાલેરા તરત મટી જાય છે.
ચાંદી—(૧) દાડમની છાલનું ચૂર્ણ ચાંદી ઉપર દબાવવાથી મટી જાય છે. (૨) લેાઢાની કઢાઈમાં ત્રિફળાને બાળી તેની ભસ્મ મધમાં મેળવી ઉપદેશની ચાંદી ઉપર ચેપડવાથી ચાંદી તરતજ રૂઝાઈ જાય છે. (૩) ધેાળા કાથા અને ચીકણી સેપારીની રાખ ચાંદી ઉપર લગાવવાથી ચાંદી રૂઝાઈ જાય છે.
ધાતુસ્રાવ—(૧)અકલગરા, સુંઠ, કકૈાળ, કેસર, પીપર, જાયફળ, જાવંત્રી અને ધેાળી સુખડ, એ આઠે ઔષધે અકેક ભાગ અને અજ઼ીણુ ચાર ભાગ લઇ મિશ્ર કરી ખાંડી ચૂર્ણ કરવુ. માત્રા ૧ માસે। મધ સાથે લઈ ચાટવું. તેથી ધાતુસ્રાવને વ્યાધિ મટી જાય છે અને વીસ્તંભન થઈ સારી શક્તિ આવે છે. (૨) આંખળાં, આસન, શતાવરી, મુશળી, કૌચાં, એખરા, જેઠીમધ અને ગેાખરૂ, એ સનું ચૂર્ણ કરી દૂધ-સાકર સાથે પીવાથી ધાતુસ્રાવમાં સારા ફાયદા થાય છે. પાંડુ(૧) ચીત્રકમૂળને આવળકટીના કાઢાની ત્રણ ભાવના આપી પછી તેનું ચૂર્ણ કરી ના તાલે! ગાયના ઘી સાથે રાત્રે ખાવુ. આથી પાંડુરોગ મટે છે. (૨) શિલાજિત, મધ, વાવડીંગ, હરડે અને સાકર સરખે વજને લઇ તેનું ચૂર્ણ કરી મધમાં ના તાલે! મિશ્ર કરી રાજ સવારમાં ખાવાથી પંદર દિવસમાં પાંડુરોગ મટે છે,
હરસ—(૧) નેપાળા, ચીત્રક, સાજીખાર અને દૂધિયા વછનાગ, એએનુ વાટેલુ ચૂ` હરસ ઉપર લગાડવાથી હરસ ખરી પડે છે.
ગાયના મૂત્રથી
(૨) પીપળાની લાખ, હળદર, જેઠીમધ, મજીઠ અને નીલકમળ, એ સર્વને સરખે વજને લઈ સૂક્ષ્મ વાટી બકરીના દૂધ સાથે હમેશાં ટાંક ૨ ભાર ખાવાથી ૪૯ દિવસમાં હરસ મટી જાય છે. (૩) લીમેળાની મીજ અને એળીએ બંને સરખે વજને લઈ પાણી સાથે ખલમાં ઝીણાં બુટી ૧ રતી પ્રમાણે ગેાળીએ વાળા ૧ ગેળા રસવતીના પાણી સાથે રાજ સવારમાં ખાવાથી ૨૧ દિવસમાં દુઝતા મસા મટી જાય છે.
(૪) વાંદરાની વિષ્ટા, અજમાનાં ફૂલ અને કળીચુને, એ સર્વની ધૂણી ૭ દિવસસુધી આપવાથી હરસ ખરી પડે છે.
ફુલું——ગધેડાની દાઢ લઈ પાણીમાં ધસી આંખમાં આંજવાથી શીતળાનું ફૂલું મટી જાય છે. ભગંદર—હરડે, ખેડાં અને આમળાંના પાણીમાં બિલાડીના કે કૂતરાના હાડકાને ધસીને લેપ કરવાથી ભગંદર મટી જાય છે. ( ‘ ભાગ્યેાદય ” ના ચૈત્ર-૧૯૭૦ ના અંકમાંથી )
* ઝાડા અને મરડામાં લંધન બહુ ફાયદાકારક છે. ચેડી ઘેાડી ધાટી અને મેાળી છાશ લેવી એ ડીક છે. છતાં ખારાક પણ ખાવેાજ હાય તા . એવી છારાની સાથે ચેડા ભાત ખાવે. વળી કોઇ પણ પ્રકારના મરડા ઉપર માળી છાશ કે એકલા પાણી સાથે કડાછાલનું ચૂર્ણ તા. ૦૫ દિવસમાં બે ત્રણ વાર લેવાથી દરદ મટે છે. અફીણવાળી કાઇ પણ દવા લેવી એકદરે સારી નથી.
સપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com