________________
પ
જેમ ગોવિંદભવનના ભાઇને વિષે થયું.
આ દૃષ્ટાંત ઉપરથી ભક્તમાત્ર ચેતે. હવે બહેનને એ એટલ. જે પુરુષ પેાતાની પૂજા કરાવે છે તે તેા ભ્રષ્ટ થાયજ છે; પણ બહેનેા કાં ભ્રષ્ટ થાય? જો બહેનેાને મનુષ્યની પૂજાજ કરવી છે તે। કાં આદશ સ્ત્રીની પૂજા ન કરે? વળી જીવતાની પૂજા શાને સારૂ? જ્ઞાની સેાલનનું વાક્ય હુંદયમાં કાતરવા યેાગ્ય છેઃ ‘કાઇ પણ મનુષ્ય જીવતા છતાં સારા છે એમ ન કહી શકાય.' આજે સારા તા કાલે નઠારા થયા છે. વળી દલીતે આપણે ઓળખીજ નથી શકતા. તેથીજ પૂજા કેવળ ભગવાનની હેાય. મનુષ્યની પૂજા કરવીજ જોઇએ તે તેના મૃત્યુ પછીજ હાય. કેમકે પછી આપણે ગુણનીજ પૂજા કરીએ છીએ, તેની આકૃતિની નહિ. પુરુષાએ આ વાત ભેાળા બહેનેાને આગ્રહ અને વિનયપૂર્વક કરીકરીને બતાવવાની અવસ્યકતા છે.
२५- देशसेव कोना प्रकार
શુભસ ગ્રહું-ભાગ ચાથા
X
X
સેવકના પણ અમુક પ્રકાર છે. એક તા જાણે સગવડીયેા સેવક, ખીજો જાહેરખખરીયા સેવક, ત્રીજો ડીમડીમીયા સેવક અને ચેાથે આંટિયાળા સેવક. સગવડીયેા સેવક ત્રણસો ને સાઠ દિવસ પેાતાના ધંધામાં રચ્યા પચ્યા રહે, પણ જેવા કાઇ મેટા માણસ આવ્યે કે તુરત પોતે હાજર થઇ જાય અને સતા મુખી હાય, સની સાથે રાજ કામ કરતા હાય અને જાણે ગામની બધી પ્રવૃત્તિના પોતેજ મહાસેવક હેાય એવી રીતે આવનારની સાથે ક્રે, કામ કરે, ખેલે, ભાષણા આપે અને બધી સગવડા કરે. આનું નામ સગવડીયેા સેવક ખીજા સેવકાની વ્યાખ્યા વિસ્તારથી સાંભળવી છે ?
X
*
X
X
ખીજો જાહેરખબરીયે। સેવક. એ સેવક પેાતે ભાષણ આપે અને પેાતાનેજ હાથે છાપાંમાં ખબરપત્રીતરીકે પોતાનાં વખાણ લખે. કાઈ પણ સભામાં જો કાઇ પણુ છાપાના રિપેાર આવ્યે હૈય તે એને સૌથી વધુ માખણુ લેનારા કાઇપણુ હાય તે। આ જાહેરખબરીયા સેવક. આજે ફલાણા ગામમાં ફલાણા ભાઈએ ભાષણ આપ્યુ, લેાકેાપર બહુ અસર થઇ, સારી સંખ્યામાં ભાઇ-બહેનાની હાજરી હતી. આમ પેાતાને હાથે પેાતાની જાહેરખબર ફેલાવે એનુ નામ સાત અક્ષરને જાહેરખબરીયા સેવક !
X
X
X
X
અખી તીસરા આયા ડીમડીમીયા સેવક! એ તે જ્યાં જાય ત્યાં પોતાનીજ વાતો કરે. મે આ સેવા કરી, મેં તે સેવા કરી, મારા વિના આ સેવા થાત નહિ, આ ગામના જાહેરજીવનના હું પ્રાણુ છું. આ સેવા તેા હુંજ કરી શકું. આમ દરેક ઠેકાણે ‘હુ'ની ડીમડીમ વાજતી જાય અને આ ડીમડીમીયા સેવક ગાડા નીચે કુતર` ભાર તાણતું હોય તેમ પોતે બધાને તાણે છે, એવા ડીમડીમના સૂર કાઢ્યાજ કરે છે. ઉસકા નામ ડીડીમીયા સેવક !
X
×
x
X
હવે આવ્યા આંટિયાળા સેવક. ખારેાટે એક ગુજરાતી ભાઇને એક કાઠિયાવાડી ભાઈ માટે ખેલતા સાંભળ્યા છે. એણે કહ્યુ કે, એ કાઠિયાવાડી ભાઈમાં એની પાઘડીના જેવા આંટા છે, તેવું એનું દિલ આંટિયાળુ છે. એજ પ્રમાણે આંટિયાળા સેવકનુ દિલ આંટિયાળુ છે. જે સેવા કરે એમાં કાં તેા પેાતાને અંગત લાભ હાય, અથવા એ સેવા કરવાથી પેાતાના ધંધાને વેગ મળતા હાય, અથવા એ સેવાને નામે પોતે બહાર આવી પાંચ પૈસા પ્રાપ્ત કરે એવી જેના દિલમાં આંટી છે અને દરેક ઠેકાણે એ આંટીને મેાખરે રાખી જે પોતે સેવક કહેવડાવે છે એનું નામ આંટિયાળા સેવક ! ( ‘‘ લેાહાણુાહિતેચ્છુ ’’ ના એક અંકમાં લખનાર બારેટ )
X
x
X
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com