________________ જામ0 - હાથમહામણા હાઇકમાન્ડ ? અs ૧૮૯-જાગૃત થા, ઓ હિંદુ જાતિ! હામાયા, જે પ્રજાના ધર્મમાં સડે હોય, જે પ્રજાના ગુરુઓ વૈભવી, વિલાસી અને ખુલ્લા અત્યાચારી કે શિષ્યાગામી હોય, તે પ્રજાને ધર્મ નથી, શૌર્ય નથી, જગતની પ્રજામાં શ્રેષ્ઠ પંક્તિનું સ્થાન નથી, મેક્ષ નથી અને તેવી પ્રજાને પ્રભુ પણ (સહાયક થતી નથી. અનાચાર પષતી પ્રજાના વંશવારસેથી દેશનું કહ્યું કલ્યાણ થવાનું હતું ? તેમજ ધર્મનું પણ શું લીલું થવાનું હતું? ભારતમાં ધર્મયુદ્ધ આરંભાયું હેય, રણસંગ્રામમાં વીર યોદ્ધાઓ તેમનું અતુલિત બળ અજમાવવા ભેળા થયા હોય, રણશિંગાં અને શંખનાદના ભયાનક અવાજેથી રણમયદાન ગાજી ઉઠયું હેય, ભયંકર વાવાજી રહ્યાં હય, લેહીની લાલનદીઓના S સમુદ્રનું દશ્ય ખડું થતું હોય, ઘાયલ સૈનિકોના મૃત દેહના ઢગ રણક્ષેત્રમાં આમતેમ અથડાતા હોય, વિધર્મીઓના ધસારા આક્રમણ કરતા હોય તે સમયે એ ધર્મભી, દંભી, પાખંડી, લાલચુ, ઢોંગી અને વિષયી ઈત્યાદિ દુર્ગણવાળા ગુરુ તેમજ તેમના નામ સેવકે રણયુદ્ધમાં ઝઝુમી શકશે ખરા કે? જવાબમાં નકારજ આવશે. ધર્મ માટે લેહીનું છેલ્લું બિંદુ અર્પનાર પ્રજાના ઓ હિંદુ વારસા ઉઠ, જાગ અને રડી લે તારા ધર્મના દંભી આચાર્યોનાં પાપકર્મોપર! સાવધાન થા એ ધર્માચાર્યોનાં ચાલતાં ધતીંગને ખુલ્લા પાડવા તૈયાર થી તારી વહુ, દીકરી યાને બહેન–માતાની ધર્મને નામે ઈજજત લૂંટનારા પાપી પિપિની પિલે ખેલવા ! અને જણાવી દે એ છળકપટથી લક્ષ્મી લૂંટનાર અત્યાચારીઓને કે, હવે નહિ ચાલે તમારી એ પોપલીલાઓ! (તા. પ-૧૧-૨૮ ને “હિંદુસમાજ"માં લેખક:-શ્રી. “ભ્રમિત જોશી”) મ +=+ કાળા રામા hindi movie Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com