________________
વહ હૈ પ્યારા હિંદુસ્થાન
૪૦૩ સ્વોપાર્જિત ધન પણ હતું. તે વખતે એમની અવસ્થા ૩૦ વર્ષની હતી. માતા અને ભાઈ જીવિત હતાં. હા! જ્યારે સમુદ્રપાર આફ્રિકામાં ભારતની વીરતાનો કે બજાવીને પ્રસિંહ સ્વદેશ પહોંચ્યા ત્યારે જાતિના જાનવરોએ તેમને જાતિય્યત કરીને તેમની બહાદુરીનું ઉત્તમ ઇનામ આપવાને નિશ્ચય કર્યો, પરંતુ ત્રાહી ત્રાહી કરીને નરપશુઓનું શરણુ લેવાથી સાધારણ પ્રાયશ્ચિત્તવડેજ પીછો છૂટે. તેઓ પરણ્યા, બે પુત્ર અને એક પુત્રીના પિતા થયા. હવે તેમની અવસ્થા ૬૦ વર્ષની થઈ ચૂકી છે, કન્યાને પરણાવી દીધી છે, સ્ત્રી મરણ પામી છે.
નાતાલથી ગયા બાદ પ્રભુસિંહના વિષયમાં કોઈને કાંઈ ખબર નહોતી. ગયા એપ્રીલમાં પ્રવાસી ભવનથી મને ભાઈ દેવી દયાલને એક પત્ર મળ્યો. તેમાં પ્રભુસિંહનું વૃત્તાંત વાંચીને જૂની સ્કૃતિ જાગી ઉઠી. હાય ! બોઅર યુદ્ધના તે પ્રવાસી વીરને આજે પેટ ભરવાના પણ ર પડયા છે ! ન મળે ખાવા કે ન મળે એઢવા. છેલ્લા શિયાળામાં તેમણે પેલા ઝભાથીજ પોતાના શરીરનું રક્ષણ કર્યું હતું. સરકારની પાસે મેમોરિયલ મોકલવાને પ્રબંધ થઈ રહ્યો છે. જોઈએ, તેનું શું પરિણામ આવે છે? પણ હું એટલું તો જરૂર કહીશ કે, જે પ્રભુસિંહના ભાગ્યમાં ભારતીય થવાનું પાપ ન હોત અને તેની ચામડી ગોરી હોત તો આજે ઘડપણમાં તે પેન્શનના પૈસાથી મોજ કરત: પરંતુ ગુલામ ભારતીય ! પછી તે ભલે ગમે તેટલો સામ્રાજ્યભત કેમ ન હોય અને તેણે સામ્રાજ્યની ગમે તેવી ઉંચી સેવા ભલે કરી હોય. પણ છેવટે તે અન્નવસ્ત્ર વિના ટળવળવાનેજ પાત્ર ગણાય છે. શું આપણે આશા રાખી શકીએ કે, આ લેખ વાંચીને ભારત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ એ અભાગી વીર તરફ દૃષ્ટિ ફેરવવાની તસ્દી લેશે? (તા-૨૮-૧-૧૯ના દૈનિક “હિંદુસ્થાનમાં લેખક–પંડિત ભવાનીદયાલ સંન્યાસી)
१८३-वह है प्यारा हिंदुस्थान
d
જે પહલે દેદીપ્યમાન થા, વિશ્વ-ગગન મેં સૂર્ય-સમાન, સભી દેશ થે જિસકે આગે, હીના–તારાવલી–મહાન. જિસકી આભા પા કર ચમકા, અંધકાર-સંયુત યુનાન: ખિલે કમલ-વન નીલ-સરિત કે, વહ હૈ પ્યારા હિંદુસ્થાન. સબસે પહલે જહાં હુઆ થા, પ્રકૃતિ-નટી કા સુંદર નૃત્ય; દેખા ગયા જહાં ધાતા કા, પહલે પહલે અનોખા કૃત્ય. સબસે પ્રથમ સભ્ય હો કર દી જસને જગ કે ભિક્ષા જ્ઞાન; જિસને પહલે પ્રભુ કો પાયા, વહ હ પ્યારા હિંદુસ્થાન. હરિશ્ચંદ્ર-સા જહાં હુઆ થા, પૈદા નૃપ-ઋષિ સત્ય-પ્રતિજ્ઞ; કપિલ-કણાદિ સદશ થે જિસકે, સુવન સુભગ ષશાસ્ત્રાભિજ્ઞ. જિસકે બરોં કા રહતા થા, સિંહ કે દાંત પર ધ્યાન; તોડફોડ કર ગિન લેને કા, વહ હૈ પ્યારા હિંદુસ્થાન. રામ-કૃષ્ણ ને જન્મ લિયા થા, જિસમેં દિખલાને કો ખેલ; જહા હુઆ થા કુરુક્ષેત્ર મેં, અનુપમ દ્ધાઓ કા મેલ. રક્તસુધા છિડકા જિસ ભૂ પર, રાજસ્થાન-સિંહ “મૃત” જાન; જિસ વન કા થા શિવા કેસરી, વહ હૈ પ્યારા હિંદુસ્થાન. અબ ભી જહાં ખિલે રહતે હૈ, યોગી હે કર ભી અરવિંદ; જિનકા રસ ચખને આતે હૈ, દૂર વિદેશે સે સુ–મલિંદ. ગાંધી–સા નરદેવ જહાં હૈ, આખિલ વિશ્વ કા પુરુષ–પ્રધાન; જિસકા હૈ હમકે અતિ ગૌરવ, વહ હૈ યારા હિંદુસ્થાન.
(ફાળુન-૧૯૮૪ના “ત્યાગભૂમિ” માં લેખક–પરીક્ષણસિંહ “બ”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com