________________
શુભસ’ગ્રહ–ભાગ ચોથા
સિ’હાસનબત્રીસી અને મડા પચીસીના વાતાવરણમાંથી આપણે માંડ ઉગર્યાં છીએ તે એજ વાતાવરણની સુધરેલી અને ઠાવકી આવૃત્તિએ કાઢીને શું આપણે ચઢી શકવાના હતા? દુર્ગુણનું કલેવર રૂપાળુ હાય, તેના પાપાક પ્રતિષ્ટિત હાય, એટલા પરથી તે એક્ મારક નથી થતા, બલ્કે વધારેજ થાય છે. આધુનિક સાહિત્યની કૃપણતા
આપણી સમાજવ્યવસ્થાની સુંદરતા ગમે તેટલી વર્ણવીએ, પણ આજે તેમાં એક ખામી તે સ્પષ્ટ દેખાય છે. એક જમાનામાં આપણે બધું સંસ્કૃતમાંજ લખતા, તેથી આપણા પ્રૌઢ અને લલિત વિચાર। સામાન્ય સમાજને દુષ્પ્રાપ્ય થયા હતા; પણ તે વખતે સતકવિએ અને કથાકીર્તનકારા એ બધા કિંમતી માલ પેાતાના ગજા પ્રમાણે સ્વભાષાની છુટકર દુકાનેામાં સસ્તું ભાવે વેચતા. મેગલ સમયમાં ઉર્દુની પ્રતિષ્ઠા વધી અને આરબી, ફારસી ભાષાએમાંથી કવિને પ્રેરણા મળવા લાગી. અંગ્રેજી જમાના શરૂ થયા અને આપણે! બધા ગાનસિક ખારાક અંગ્રેજીમાંથી આપણુને લેવાની ટેવ પડી. એની સારી-માફી અસર આપણી મનેરચના પર પડી છે; સાહિત્ય ઉપર તેા પડીજ છે. આજકાલનાં આપણાં છાપાં અને માસિકે નવા જમાનાના વિચારા છૂટક ભાવે વેચવાનું કામ કરવા લાગ્યાં છે; પણ આ ત્રણે યુગમાં ગરીબવર્ગને માટે, ખેડુત અને મજૂરાને માટે, સ્ત્રીઓ માટે અને બાળકા માટે વિશેષ પ્રયાસ થયેા નથી. અશિક્ષિત સમાજમાં પણ સામાજિક પ્રાણ કેટલું ક સાહિત્ય પેદા કરે છે. આપણા સંસ્કારી દેશમાં સાધુસતાની કૃપાથી તેમાં અમુક ઉમેરે થય! તેથી આશ્ચર્ય પામવાનું કારણ નથી; પણ આપણે મુખ્યત્વે મધ્યમવર્ગનેાજ હંમેશ વિચાર કરતા આવ્યા છીએ. ગરીબ લેાકેાનુ જીવન શાંતિમય, આશામય અને સંસ્કારમય કરવાની ધાર્મિ`ક ફરજ આપણી છે, એ આપણે ભૂલ્યા છીએ. ધૂમકેતુ કુ દ્વિરેફ જેવા લેખકેાની મુઠ્ઠી એ મુઠ્ઠી વાર્તાઓ છેડી દએ તેા આપણી વાર્તાઓ અને નવલકથાએમાં ગરીખેાના કરુણુ કાવ્યમય જીવનને વિચાર સરખા નથી હોતા. પુરાણકારેાએ જેમ અમૃત, અપ્સરા અને અદેખાઇવાળું સ્વર્ગ કમ્પ્યુ, તેમ આજના નવલકથાકારા વકીલ, ઍરિસ્ટર થયેલેા, વિલાયત જઇ આવેલે અથવા મૃત્યુપત્રથી જેને ખૂબ પૈસા મળ્યા છે એવા કાઇ નવરે માણસ કલ્પે છે; અને એના આત્મનિસતુષ્ટ એવા નિરક જીવનના વિસ્તાર વર્ણવે છે. જાતિભેદ આપણા મનેરથામાં પણ એટલા બધા વ્યાપી ગયેલેા છે કે મધ્યમ વર્ગ બહારની દુનિયા આપણે ોઇ શકતા નથી. સાવ ગરીબ લેાકેાનું જીવન આપણને દયાપાત્ર–પણ રહસ્યન્ય લાગે છે. ઈસપના પેલા સાબરની પેઠે આપણે માથાપરનાં શિગડાંના અભિમાનમાં દૂબળા-પાતળા પગને તિરસ્કાર કરવા લાગ્યા છીએ. અથવા તિરસ્કાર જેટલુયે ધ્યાન એમના તરફ આપતા નથી. ક અને પુનર્જન્મના સિદ્ધાન્તને! આશ્રય લઇ આપણે આપણા અનાથદ્રોહ ઢાંકીએ છીએ. અનાથેની સેવા તા કાર રહી, એમનુ સ્મરણ સરખુંયે આપણે નથી કરતા. અંગ્રેજ કવિ ફૂડના ‘સાન્ગ ફ ધી સ્પિરિટ ’ તે તેાલે આવે એવું મૌલિક કાવ્ય આજના જમાનાના સાક્ષરામાંથી કેઇએ લખ્યું છે? સપના સાબરની જે ગતિ થઇ એજ ગતિ આપણી હમેશાં થતી આવી છે અને હવે તે! વિનાશ થવા બેઠા છે. આપણું લેાકપ્રિય સાહિત્ય આપણી સામાજિક સ્થિતિ સૂચવે છે. હૈયે હાય તોજ હાર્ડ આવે ને! ગરીબેની હાડમારી કયાં છે, તેમનું દ` કયું છે, તેમને સવાલ કેટલા વિકટ અને વિશાળ છે એને જવાબદાર વિચાર કરી સવાલને તોલે આવે એવી યેાજના હાય તેજ ગરીમાને કંઇક આશા આવે તે! જેની એરણ ચારીએ તેનેજ દાનમાં સેાય આપતા હોઇએ, ત્યારે તે લેતી વખતે લેનારના હાથમાં કૈવી ભાવના હશે ? આપણું સાહિત્ય જો આપણને આપણા યુગધ ન બતાવે, અને તે ધર્મો પાળવાને આપણને ન પ્રેરે તે। તે ખાકી બધી રીતે સરસ હાય તેાયે વિફળજ કહેવુ જોઇએ. ગરીબોને બહાર રાખવા માટે જેમ આપણે બધખારણે જમીએ છીએ અને પંક્તિભેદને પ્રપ`ચ રચીએ છીએ, તેવીજ રીતે આપણે સાહિત્યની વિશિષ્ટ શૈલીએ કેળવીને જ્ઞાનની પરખેમાં જ્ઞાતિભેદ ઉત્પન્ન કર્ચી છે. ઉદાત્ત ઉન્નત વિચારે! આમપ્રજાને જે સહેલાઇથી મળવા બેએ તે નથી મળી શકતા. આપણા સાધુસંતાએ ગરીબાઇનું વ્રત લીધું તેથીજ તે ગરીબેાની સેવા કરી શયા, અને ગરીા માટે પ્રાણપૂ સાહિત્ય લખી શક્યા. હિંદુસ્થાનનું મોટામાં મેાટું બળ એની
૩૯૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com