________________
જૈન સમાજના ચળકતા સીતારા
સત્યજ્ઞાનપ્રાપ્તિ
જૈન આગમા તપાસતાં તેમને ચેાખ્ખું જણાયું કે, મૂર્તિના વિદ્યાના પાઠો સ્થળે સ્થળે હાય છતાં આપણે મૂર્તિ કેમ નથી માનતા ? તેને વિરેાધ કેમ કરીએ છીએ ? તેએ ભલે હું ઢક સંપ્રદાયમાં ઉછર્યો હતા-તેના સંસ્કાર મજબૂત હતા, છતાં તેએ સત્ય જ્ઞાનના પિપાસુ હતા. તેમની નજર ખુલી ગઇ. તેમણે સાંપ્રદાયિક મેાહ ઉતારી નાખ્યા અને સત્ય શોધવા માંડયું. પાઠ મળ્યા કે, મૂર્તિપૂજા સત્ય છે. તેમણે પ્રથમ ખાનગીમાં ગુરુ પાસે દલીલેા કરી. ગુરુજી તે। આ સાંભળી મૌનજ રહ્યા. સમુદાયના વડીલ નેતાને પૂછ્યું. જેમણે ગેાળ ગોળ ઉત્તર આપ્યા, વિદ્વાન સાધુઓને પૂછ્યું પણ કયાંયથી સ`ષકારક ઉત્તર ન મળ્યા. તેમના હૃદયમાં ખંડ જાગ્યું: સત્ય હાય તે કેમ ન સ્વીકારવુ' ? ગુરુજી તે સમઇજ ગયા હતા કે, શિષ્ય વિદ્વાન અને બુદ્ધિશાળી છે. મારી પાસે તેની શંકાનું સમાધાન નથી. ધર્મચદ્રષ્ટએ ! સત્યબીજા સાધુએને સમજાવ્યું. ગુરુએ સાંપ્રદાયિક મમત્વની ભુરક બતાવી મૌન રહેવા સમજાવ્યું, પણ ધર્મચંદ્રજીને સપ્રદાય કરતાં સત્ય ઉપર વધારે પ્રેમ હતા. મારૂ એ સાચું એમ નહિ, પણ સાચું એ મારૂં; એ સિદ્ધાંતને ખાસ માન આપતા. એકાદ વાર રાત્રે તેમને સ્વપ્નમાં મુંબઇના સુપ્રસિદ્ધ ગાડીજી મહારાજના મંદિરનાં દર્શન થયાં. તેમના પવિત્ર આત્મા પેાકારી ઉઠયાઃ-અંધનેા તેાડી નાખી દે, વાડામાં કાંઈ મુક્તિ નથી. અ ંતે તેમણે કચ્છના શહેર અંજારમાં એક દિવસે જૈન મંદિરમાં જ આત્મપુનિત કર્યાં. સ્થાનકવાસી સંપ્રદાયમાં ખળભળાટ મચી રહ્યો. તેમને ભકતજનેાએ સમજાવ્યા, સંપ્રદાયમાં રહેવાથી લાભ બતાવ્યા; અંતે માન-અપમાનની દરકાર કર્યા સિવાય બધી ધમકીએની સામે થઈ ત્યાંથી ચાલી નીકળી જામનગરમાં આવ્યા અને ત્યાં સ્વર્ગસ્થ ખાલબ્રહ્મચારી જૈનાચાર્ય શ્રી વિજયકમલસુરીશ્વરના શિષ્ય સ્થવીર શ્રી. વિનયવિજયજી મહારાજશ્રી પાસે તપગચ્છમાં દીક્ષા લીધી. ત્યાં તેમનું નામ બદલી મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી રાખવામાં આવ્યું.
કાશીમન
૩૮૭
તપગચ્છની દીક્ષા લઇ ગુરુ સાથે શત્રુંજયની યાત્રા કરવા ગયા અને ત્યાં તેમને અભ્યાસની ઉત્કટ ઇચ્છા થવાથી ગુરુઆજ્ઞા લઇ અભ્યાસ અર્થે વિદ્યાપુરી કાશી તરફ વિહાર કર્યાં, લાંબા લાંબા વિહાર કરી કાશી જઇ પહેાંચ્યા, અને ત્યાં જઈ અભ્યાસની ધૂન લગાવી. તેમના સહાધ્યાસીએ અત્યારે પણ મુક્તકઠે વખાણ કરે છે કે, તેઓ અભ્યાસમાં સતત મહેનત લેતા. તેમને સિદ્ધાંત હતા કે “લાથીનાં તો વિદ્યા વિદ્યાર્થીનાં તો ઘુલ” અહીં તેમને આચાર્ય શ્રી વિજયધર્માંસુરી સાથે ગાઢ મૈત્રી થઇ. કાશીમાં તેમના જમણા હાથતરીકે રહી દરેક કાર્ય કરતા. આચાય વિજયધર્માંસુરી ઘણી વાર કહેતા કે, પૂ. ચારિત્રવિજયમાં એક એવી શક્તિ છે કે ગમે તે કાર્ય હાથમાં લે તે જરૂર પાર ઉતારે. તે ધારે તેા જરૂર આવી પાઠશાળાએ ઉત્પન્ન કરી શકે. ગુરુદેવ ત્યાં ૩-૪ વર્ષ અભ્યાસ કરી શ્રી સમેતશિખરની યાત્રા કરી કલકત્તે થઇ માળવા, મેવાડ, રાજપૂતા નામાં થઈ ગુજરાતમાં આવ્યા. આ વખતે વડેાદામાં થયેલ મહાન મુનિસ’મેલનમાં ભાગ લઇ . પેાતાનાં એજસ્વી વ્યાખ્યાનોથી બધાને આકર્ષી ત્યાંથી પાલિતાણે શત્રુંજયની યાત્રા કરવા ચાલ્યા. સંસ્થાની સ્થાપના અને તેમની વિશિષ્ટ માનવયા
પાલિતાણે આવ્યા પછી તેમણે વિચાર્યું કે, પાલિતાણા તી ક્ષેત્ર છે તેમ વિદ્યાક્ષેત્ર-વિદ્યાપુરી કેમ ન બની શકે ? શું પાલિતાણા વિદ્યાપુરી કાશી ન બની શકે ? જરૂર જતેનું કાશી ખની શકે, એની પાછળ અપૂર્વ કાર્યશક્તિ અને ભાગ જોઇએ. આ પ્રશ્ન વિચારી એજ ભાવનાથી તેમણે પ્રથમ એક સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા ખોલી, દિવસે સાધુ-સાધ્વીએ અભ્યાસ કરતાં અને રાત્રે ગામનાં જૈન બાળકેા અભ્યાસ કરતાં. સંસ્થાની વ્યવસ્થા સુદર રીતે ચાલતી હતી. ઘણાં સાધુ-સાધ્વી ભણવા આવતાં. આ વખતે કચ્છમાં ભયંકર દુષ્કાળ પડયા હતા. ધણા બંનેા મદદ માટે બહાર નીકળ્યા હતા. આ વખતે એક વૃદ્ધ ડાસા પેાતાનાં એ નાનાં કુમળાં ફૂલ જેવાં બાળકા લઇ પાલિતાણે આવેલા. તેણે પેાતાનાં બાળકાને ક્યાંક મૂકવા ઘણી મહેનત કરી, પશુ કાઇ સંસ્થામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com