________________
ફૂટી અને ઈસ્લામ
१३ - रेंटीओ अने इस्लाम
ખતીબ બગદાદી પેાતાના ઇતિહાસમાં હઝરત ઇબ્ને અબ્બાસનું પ્રમાણ ટાંકીને કહે છે:૮ સ્ક્રીઆના જલસા રેટીઆથી શણગારે’
કમનસીબે કુળવાન મુસલમાન સ્ત્રીઓ રૅટીએ કાંતવાને માઠું કામ સમજે છે, પેાતાની કેળવણી અને મરતબાની વિરુદ્ધ માને છે. ઉપરની હદીસ ઉપર હું તેમનુ ધ્યાન ખેંચું છું અને પૂ હ્યું કે, જે વસ્તુ શણગાર મનાતી હતી, તે ચલાવવામાં શેની એથ્ન હૈાય ? હાક્રમે હદીસ ઉપર મુસ્તદૂક નામના એક મદૂર અને પ્રમાણભૂત ગ્રંથ લખ્યા છે. તેમાં પેગંબર સાહેબની ખીખી આયેશાનું નીચેનું વચન ટાંકેલુ છે:
દ્રુ તમારી સ્રીઓને ટીઆ અને સૂરાએ નૂરની તાલીમ આપેા, ’
હાર્કિમે આ હદીસની કેવળ નકલ નથી કરી, એ પ્રમાણભૂત છે એમ કહ્યું છે. કુરાને શરીફની તાલીમની સાથે રૅટીઆની તાલીમને જોડનાર આ હુકમના કરતાં બીજો વધારે જબરદસ્ત હુકમ કયા હાઇ શકે ? પછી કાઇ પણુ મુસલમાન કહેવડાવનારા રેંટીઆની મજાક કરશે ખરા ?
આ તેા હુકમ અને ઉપદેશની વાત થઇ. અમલ પણ તેવાજ હતા. પેગંબર સાહેબની સાથે રહેનારી સ્ત્રીઓ હમેશાં રેટીએ ચલાવતી હતી. મુસલમાનાની માતાતુલ્ય હઝરત ઉમ્મે સલમા (પેગઅર સાહેબનાં બીબી) જેમની ભારે પાક ઓરતામાં ગણુતી થતી હતી તેઓ આખા દિવસ રેટીએ ચલાવતાં. ઇબ્ન અસાકર હઝરત સીઆદ બિન સકનનું નીચેનું વચન ટાંકે છે:
t
હું હઝરત ઉમેં સલમા(અલ્લાહને રાજી રાખનારી)ની ખિદ્દમતમાં હાજર થયા તા જોયુ કે, તે રેંટીઓ ચલાવતાં હતાં. મેં પૂછ્યું કે આ શું? જ્યારે હું આવું છું ત્યારે તમને રેંટી ચલાવતાંજ જોઉ છું!' તેમણે જવાબ આપ્યા: ર’ટીઆ શયતાનને ભગાવે છે, અને ઇંદ્રિયાને વિષયમાં ભટકતી અટકાવે છે. અને મેં સાંભળ્યુ છે કે, વધારે પુણ્ય તેજ સ્રીને મળશે કે જેની સૂતરની આંટી સૌથી વધારે મેટી હશે. ”
આ રિવાજ ઈમાનદાર સ્ત્રીઓમાં લાંખે। સમય ચાલ્યેા. ઇસ્લામના આરંભમાં ફૈટી એ ગૃહિણીઓના રાજના ધંધા હતા, કાઇક વાર ચલાવવાની વસ્તુ નહેતી. મુસિ એડકી પેાતાની દૂર કિતા શાખલ 'માન'માં હાકિય અને ઈબ્નેસાદના હવાલા ટાંકીને હઝરત ખવલા ( કેસની દીકરી )—પેગંબર સાહેબની સાથી-નું એક વચન ટાંકે છે.
અમે આરતા રલેખુઢ્ઢાના અમાનામાં અને અણુમરના ઝમાનામાં અને ખલીફ્ ઉંમરની ખીલાફતની શરૂઆતમાં મસ્જિદમાં ઉતરતી હતી અને ધણુ ખરૂ રેડીઓ કાંતતી હતી.
ઈસ્લામના સતયુગ અનુ ઉમીઆના ઝમાનાની સાથે પૂરા થયેા. પેગમ્બર સાહેબના અને પહેલા ચાર રાત રસ્તાના ખલીકાના જમાનામાં અને ઉમીઆના જમાનામાં કશું સરખાપણું ભાગ્યેજ હતું; છતાં પેગંબર સાહેબના ઉપદેશે એટલી તેા જડ ઘાલી હતી કે ઉમીઆના જમાનામાં પણ મેટા મેાટા ધનાઢયેાના, હાકમેાના હરમમાં રૅટીઆને મધુર ધ્વનિ સંભળાતા હતા.
ઇબ્ને અસાકર આ વર્ણવે છે:- ઝીઆદ ઇબ્ને અબ્દુલ્લા કુરેશી કહે છે કે, હુ· એક રાજ હજ્જાજ બિન યુસફની રાણી હિંદ–મહલખની દીકરી-ની ખિદમતમાં હાજર થયા તા જોયું કે તે રેંટીઓ કાંતતી હતી. મે′ પૂછયુ કે રાણી હતાં તમે રેડીઓ કાંતા ?” તેણે જવાબ આપ્યા કે, મે' મારા પિતા જે પેગંબર સાહેબના સાથી હતા તેમની પાસેથી પેગંબરનું આ પાક વચન સાંભળ્યું છે; તમારામાં જે સૂતર વધારે હશે તેનેજ વધારે પુણ્ય મળશે. રેડીઓ શયતાનને ભગાડે છે, અને વિષયવિકાર મટાડે છે.’”
આ બધી પેગંબર સાહેબની હદીસ અને પેગંબર સાહેબનાં સાથીઓનાં કાનાં વન-જે નવમી સદી હીજરીના મદૂર મુસિ શેખ જલાલુદ્દીન સુયૂતીની ચેાપડીએમાંથી લેવામાં આવેલાં છે, તેમાંથી નીચેનેા સાર નીકળે છે:--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com