________________
૩૧
શુભસ’ગ્રહ-ભાગ ચોથા
હાળે છે, પેાતાના પગ તળેની ચાલી રહેલી લીલા જોયા કરે છે; અને જે વસ્તુઓ મૃત્યુ પહેલાં સમજવી તેને સારૂ મુશ્કેલ હતી તે હવે સમજતા થાય છે. ત્યારે આમ જે સુખી છે, તેને સારૂ હું શાક કેમ કરૂં ? એના નશીબને હું જો રહ્યું તેા જે સુખી છે. એને દ્વેષ કરૂં છું એમ ગણાય. અને જો એમ માનીએ કે, મૃત્યુ પછી કાંઇ અવશેષ છેજ નહિ, તેા એવી સ્થિતિને શેક કરવા એ ગાંડપણ નહિ તે બીજું શું કહેવાય ?”
આ ઉતારાઓમાંથી આપણે બીજો કંઇ પણ સાર ન ખેંચી શકીએ, તેાપણ પશ્ચિમમાં થયેલા મહાન પુરુષાએ માતને એક સુંદર સ્થિતિતરીકે વર્ણવેલ છે એતા વિચાર કરીને આપણે મેતના ભય છાડવાની ટેવ તેા પાડવીજ ધટે છે. અને જરા ઉંડા ઉતરીને વિચારીએ તે આટલે સાર તે। આપણે કાઢી પણ શકીએ છીએ કે, પ્રિયજનનાં મૃત્યુ થાય છે ત્યારે તેમની આપણે કલ્પેલી કે ખરી અવદશાને રડતા નથી, પણ આપણે આપણા સ્વાને રડીએ છીએ. બાળક કે મુઠ્ઠા ગમે તેનું મૃત્યુ થાય તેમાં રડવાનું કારણ તે એજ હાઇ શકે ના કે આપણને તેને સહવાસ નહિં મળે, અથવા તેની સેવા નહિ મળે! એટલા બધા સ્વાર્થને વશ આપણે કેમ રહીએ ?
?૭૦-“ જીનવતરાય ” મેં સંચો !
""
(“ગુજરાતી”માં લેખકઃ-ખત્રી અબા મેહમદ જુસબ ‘નયન”) (હરિગીત છંદ) નિજ વતનના જતને સદા, તન મન ધને પરિશ્રમ કર્યાં; પ્રેમી અટલ રણધીર, “ લજપતરાય” સ્વર્ગે સંચર્ચા. નિજ દેશના ઉદ્ઘારમાં, તલ્લીન જે પ્રતિપળ રહ્યા; સ્વાતંત્ર્ય—ચાહક વીર, “ લજપતરાય ” સ્વર્ગે સંચર્યાં. કારાગૃહે કષ્ટો સહ્યાં, પરજા તજી નિજ સુખ તણી; ટેકી પ્રબળ બળવીર, “ લજપતરાય ” સ્વર્ગે સંચર્યાં. ચળવળ કરી, બહુ ખળ ધરી, પણ પૂર્ણ નવ ખાજી થઇ; આશાસહિત ગંભીર “ લજપતરાય” સ્વર્ગે સંચર્ચા. શસ્રો રહિત, ડર વિણ લડયા, સ્વાતંત્ર્યના સમરાંગણે; સાચા અડગ શુરવીર, “ લજપતરાય” વગે સંચર્યાં. તુજ શાકમાં રડતાં સહુ, વળી તિમિર પ્રસર્યું નભ વિષે; જગ–દશ્ય સૌ અસ્થિર, “લજપતરાય ” સ્વર્ગે સંચર્ચો. તુજ વિરહમાં ભૂમિકા તણી, સહુ સંતતિ અતિશય રડે; હૃદા બન્યાં અસ્થિર, “ લજપતરાય ' સ્વર્ગે સંચર્યાં. અણુમૂલ અતુલશિખ પાઠ તું, સ્વાત ંત્ર્યના શીખવી ગયા; અમ દિલવિયેાગી તીર, “ લજપત રાય” વગે સંચર્યાં. “ પંજાબને નરકેસરી, ” રે ! પુનઃષિ મળશે નહિ; કેવાં બન્યાં? તકીર! “ લજપતરાય” સ્વર્ગે સંચર્યાં. ભારતતનુજ ! નિદ્રા તો, યત્ને સુસપે સહુ ધસા; અમ “નયન” “કેરૂ’હીર, “લજપતરાય ”સ્વર્ગે સંચર્ચા.
!!
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૨
७
૧૦
www.umaragyanbhandar.com