________________
૩૫૨
શુભસંગ્રહ-ભાગ ચેાથા
१६१ - कामदार जगतना उगता तारा
મીલહડતાલના મામલામાં મુખ્ય આગેવાની મુંબઈના ખેડુત અને કામદાર સંધ''નીજ છે. એટલે હડતાલની અદ્ભુત લડતને પરિચય કરતા તે પક્ષના જે કાકર્તાએ એકલે હાથે અસહાય સ્થિતિમાં પણ જવલંત તત્ત્વનિષ્ઠા અને અસાધારણ સાહસથી કેસરિયાં કરી રહ્યા છે, તે બહાદૂર યુવકાને પણ સાથે સાથે પરિચય કરી લેવા ર્જક થઇ પડશે.
X
X
X
X
આ યુવકૈાની બાબતમાં મહત્ત્વનેા સામ્યભાવ એ છે કે, મિ॰ ઝાખવાળાને બાદ કરતાં બાકીને એકેય કા કર્તા ગ્રેજ્યુએટ નથી; તેમ ૩૦ વર્ષની ઉંમરની માઁદા ઓળંગી નથી; કેમકે તેમણે ઘણેભાગે અસહકારમાંથીજ જાહેર જીવનની પ્રેરણા મેળવી હેાવાથી અભ્યાસ અધુરાજ પડતા મૂકવા પડયા હતા. ત્રીજું સામ્ય એ છે કે, તેમનામાં કંઇ પણ તવંગર નથી અને આ સ્થિતિને અંગેજ તેઓ કામદારાના અને કચડાયલી પ્રજાએના જીવન સાથે સહેલાથી એકરૂપ થઈ જાય છે. આ ત્રણ મુદ્દા સર્વેને લાગુ પડતા હોવાથી અસહકાર પછી તેમણે શું શું કર્યું તે જોઇએ.
×
×
*
X
શ્રી. એસ. એ. ડાંગે
એમની ઉંમર આશરે ૨૮ વર્ષની છે. અસહકાર પહેલાં શ્રી. નિબકર સાથે મળી વિલ્સન કાલેજમાં બાઇબલ શીખવાની સખ્તાઇ સામે એમણે ઝુંબેશ ઉપાડી તરતજ થતાં ચેપડાં બાજુએ મૂકી તે ચળવળમાં ઝંપલાવ્યુ, પણ ગાંધીજીના આખા કદી મળતા થઈ શક્યા નહિ.
અશાસ્ત્રના અભ્યાસથી તેમની એવી ખાત્રી થઇ કૅ, મુડીવાદ અને શાહીવાદ કાયમ છે, ત્યાંસુધી પ્રજાએ ખરી રીતે સ્વતંત્ર થઇ શકવાની નથી. આથી તેમણે ધી સેશિયાલિસ્ટ' પત્ર કાઢ્યું. તે પહેલાં શ્રી. નિરંબકર સાથે મળી તેએ ધી યંગ કાલેજીયટ” નામનું માસિક પ્રગટ કરતા હતા. બાદ તેમણે “ગાંધી વિ॰ લેનિન' નામની ચાપડી લખી. તેના સિદ્ધાંતાની ઘણીજ માર્મિક સરખામણી કરી. લેનિનના સિદ્ધાંતે ગાંધી કરતાં કેવા સર્વોપરિ છે તે દર્શાવી આપ્યુ હતું. ખાદ કાનપુરના ખેલ્શેવિક કેસમાં તે સડાવાયા અને પીનલ કાડની ૧૨૧ એ કલમ મુજબ એટલે બ્રિટિશ રાજ્ય સામે કાવતરૂં કરવાના આરેાપસર તેમને ચાર વર્ષની સજા થઇ. ગઇ સાલમાં છૂટયા બાદ તે ખેડુત અને કામદાર સંધમાં જોડાયા. અખીલ હિંદ ટ્રેડ યુનિયન કેંગ્રેસના તેઓ ઉપમ`ત્રી છે. ઘેાડાક મહીના પહેલાંજ એક વિધવા સાથે પરણીને તેમણે સામાજિક સુધારામાં સક્રિય હિસ્સા પૂર્યાં હતા.
*
X
X
X
શ્રી. આર. એસ. નિખર
ડાંગે કરતાં શ્રી. નિબકરની સ્થિતિ ઘણી જૂદો છે. ઉંમર આશરે વ૨૮ છે. તેઓ જેટલા ઋતુની છે તેટલાજ ભાવનાશાળી અને છતાં નિખાલસ હૃદયના યુવક છે. અસહકારમાં તેઓ છેક ૧૯૨૪ ની સાલ આખર સુધીમાં એક ચુસ્ત ગાંધીપક્ષવાદી હતા. વચગાળે મુળશીપેટામાં ખેડુતાએ આદરેલી લડતમાં તેમણે છ મહીનાને જેલભેાગવટા કર્યાં હતા. તેઓ કઇ અડધા ડઝન પત્રાના તંત્રી થઈ ગયા હશે. એક બાળવિધવા સાથે તેઓ ૧૯૨૫ માં પરણ્યા. શ્રી. નિ’બકરમાં કામ કરવાની વિલક્ષણ ધગશ છે. હાલમાં તે મ્યુનિસિપલ યુનિયનના અને મુંબઇની પ્રાંતિક કેંગ્રેસ કમિટિના મંત્રી છે, ખેડુત અને કામદાર સંધના ટ્રેડ યુનિયન શાખાના તેએ લીડર છે,. આજની હડતાળની લડતમાં સૌથી મેખરે શ્રી. નિબકરજ છે.
X
અસહકાર શરૂ કાર્યક્રમ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
X
X
www.umaragyanbhandar.com