________________
તિલક અને લેનિનના જીવમાં અદ્ભુત સામ્ય
૩૩૩
ભજન ન હોય ગુપાલા, યહુ લા અપની કડી માલા.” અમે ધામિક શિક્ષણના પાઠ ભણાવવાના પક્ષમાં નથી. ખીજાઓની સેવા કરતાં શીખવુ, એથી વિશેષ ધાર્મિકતા શી હોઇ શકે? ગ્રામસેવક સધ તેા આ ભ્રાતૃભાવ અને સેવાના આદ` ઉપરજ રચાયેા છે. ગ્રામસેવાનાં સધળાં કાર્યોં આ સેવાના આદર્શને દષ્ટિ સમક્ષ રાખીનેજ કરવાં જોઈએ; ત્યારેજ તેની સફળતા છે. ધર્મ એ ક્રાઇ એવી ચીજ નથી કે જે નિયમિત ખારાક કે દવાની પેઠે પાડેાદ્વારા બાળકાને પાઇ દેવાય. સેવા કરવાથીજ ધાર્મિક ભાવા જાગે છે અને આપણે સેવા પણુ ધાર્મિક ભાવનાથીજ કરવી જોઇએ.
ગ્રામસેવાને માટે તન-મન લગાવીને કામ કરનારાઓની જેટલી જરૂર છે તેટલી મકાનની જરૂર નથી; એને માટે તે તન-મનથી કામ કરનાર માણસનીજ જરૂર છે. હા, ધન પણ જરૂરી માખતામાં ઉપયાગી છે ખરૂં, પણ તેનાજ ઉપર કંઈ બધા આધાર રહેàા નથી. શહેરમાં ચાલે છે તેમ આમાં પણ ખાલી રાજનૈતિક ઉત્તેજનાની પેઠે મેઢાની વાતેાથી ચાલી શકશે નહિ. ખરી જરૂર તા તેમની સાથે કામ કરીને તેમને કામમાં ચેાજવાની છે.
(‘વિશાલભારત’ના જાન્યુઆરી ૧૯૨૯ ના અંકમાંથી બ્યાહાર રાજેંદ્રસિંહ એમ. એલ. સી.ના લેખને અનુવાદ. )
१४८ - तिलक अने लेनिनना जीवनमां अद्भुत साम्य
રશિયાના મુક્તિદાતા લેનિન અને હિંદના રાષ્ટ્રીર લેાકમાન્ય તિલક એ બંનેની જીંદગીના બનાવામાં આશ્ચર્યજનક સામ્ય હતું. એ નીચેની વિગતાપરથી જણાશે.
તિલક અને લેનિન એ બંને પાતપુતાના દેશના શિક્ષણવિભાગના કમચારીઓને ઘેર જન્મ્યા હતા. તિલકના જન્મ રત્નાગિરિમાં ૧૮૫૬ ની સાલમાં થયા હતા. એ સમયે એમના પિતા શ્રી ગંગાધર રામચંદ્ર તિલક એક મરાડી શાળાના શિક્ષક હતા. એમને શરૂઆતમાં માસિક પાંચ રૂપીઆને પગાર મળતા હતા. ધીરે ધીરે ઉન્નતિ કરતા કરતા તેએ કેળવણી ખાતાના મદદનીશ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર થયા. લેનિનનેા જન્મ ૧૮૬૦ ના એપ્રિલમાં થયેા હતેા. એ સમયે એમના પિતા ઇલિયા નિકાલેવીચ બિલિને મિત્ર વિકમાં સ્કૂલ ઇન્સ્પેકટર હતા.
તિલક અને લેનિન ખનેને પોતાના પિતાના મૃત્યુને આધાત ૧૬ વર્ષની વયે સહન કરવા પડયેા. તિલકના પિતાને સ્વર્ગવાસ ૧૮૭૨ માં થયેા; અને લેનિનના પિતાનું અવસાન ૧૮૮૬માં થયું. તિલક અને લેનિન બંનેએ કાયદાના અભ્યાસ કર્યો હતેા-એક મુંબઇ યુનિવર્સિટીમાં અને બીજાએ સેન્ટ પિટસબની યુનિવર્સિટીમાં. એ તેની સામે સરકારી પદ, આનંદમય જીવન, નાકરીના અંધકારમાંથી સ્વતંત્રતાને પ્રકાશ જોવા, એ બધુ' હતું. એ ઉપરાંત એ બંનેને ઈશ્વરનું કાઅે મનુષ્યદ્વારા પૂરૂ કરાવાય છે' એવી કલ્પના હતી. એ ઇચ્છા અનેએ પાર પાડી. કાયદાના અભ્યાસ કરી લીધા પછી એ બંનેએ એવા નિશ્ચય કર્યો કે ‘ આપણે પેાતાના નવયુવાન સાથીએ સાથે મળીને દેશની સ્વત ંત્રતા માટે કાર્ય કરવુ.” એ ખનેને એ મહત્ કાર્યમાં સહાય કરનારા સાથીઓ પણ મળ્યા.
તિલક અને લેનિન બંનેને પેાતાની જુવાનીમાં રાજ્ય તરફથી કષ્ટ વેઠવુ પડયું. લેનિનને ૧૭ વર્ષોંની ઉંમરે સજા થઇ. એમને કાકુસ્કીના નામના ગામમાં માકલી દેવામાં આવ્યા. લેાકમાન્ય તિલકને તથા એમના મિત્ર અગરકરને, કાલ્હાપુરના દિવાન બહાદુરની વિરુદ્ધ કંઇક લખ્યું એથી, ચાર મહીનાની સજા થઇ; અને બંને મિત્રા ૧૮૮૨ ના જુલાઇમાં જેલમાં ગયા. આ રીતે ભવિષ્યનાં કાળાં વાદળાંની છાયાનાં તેઓને પેાતાની યુવાવસ્થામાંજ દન થયાં.
તિલક અને લેનિન એ બંનેનાં કાય કેન્દ્રો પાતપેાતાનાં દેશનાં એવાં શહેરા હતાં, જે સંસ્કૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com