________________
શુભસ’ગ્રહ ભાગ ચાથા
હાલની શિક્ષણપદ્ધતિમાં સૌથી મેાટા દેષ એ છે કે બાળક પોતાના અનુભવથીજ કંઇ પણ લાભ મેળવી શકે છે” એ વાતમાં આપણને વિશ્વાસજ નથી. તેમને આપણે માત્ર દાન આપવા માગીએ છીએ, તેમને સ્વાશ્રયી થવા દેતા નથી. આપણે તેમને એવીજ વાતે ગેાખવાની ફરજ પાડીએ છીએ, કે જેને આપણે પેાતેજ ભૂલી જવાનુ. યેાગ્ય ગણીએ છીએ. આપણે તેમને ધરના સ્વાભાવિક જીવનને બદલે વર્ગોના આરડાઓમાં પૂરી દઇને તેમના ઉપર આળસ અને ગુલામીને એજો લાદીએ છીએ.
૩૨
જ્યાંસુધી બાળકા જાતમહેનતનું તથા તે દ્વારા મેળવેલી કમાણીના ઉપભેાગ ઘરનાં માણસાની સાથેજ રહીનેજ કરવાનું મહત્ત્વ ન સમજે, ત્યાંસુધી તેમનું શિક્ષણ અધૂરૂંજ માનવુ જોઇએ. નાગરિકતા(સીટીઝનશીપ)ના પણ શિક્ષણ માટે ઉપરોક્ત બાબતા જરૂરની છે. જો ગામડાંમાં સહકારિતાના સિદ્ધાંતાના પ્રચાર કરવા હાય ! તેના સૌથી સરસ ઉપાય એ છે કે, ગામના કેટલાક છેકરાએ મળીને પેાતાની ઉપજ એકસાથે વેચે અને જરૂરી ચીજો એકસાથે મળીને ખરીદે. આથી તેમના હૃદયમાં સહકારિતાના જે સિદ્ધાંતા જામી જશે તે તેમને આગળ ઉપર બહુ કામ આવશે.
ઘરની વાડીમાં બગીચેા કરવા અને શાળામાં બગીચેા કરવા એમાં બહુ ફેર છે. શાળાના અગીચામાં છે.કરાઓને ભણતરના સમય પછી ઘેર જવાને વખતે જબર્દસ્તીથી કામ કરવું પડે છે, રજાના દિવસેામાં તેની દેખરેખ રાખનાર કાઇજ નથી હાતું, વળી માસ્તર સાહેબ તેને પોતાની મીલ્કત સમજે છે; જ્યારે ઘેર બગીચા કરવાથી તેનું મન તેમાં લાગેલું રહે છે, તેની સ ંભાળ રાખનાર ઘરમાં કાઇ ને કાઇ દરવખત હાજર હેાય છે, તેથી તેને નાશ થવાને પણ ભય રહેતો નથી. એમાં ઠાકરાઓનું ધ્યાન બહુ જલદી લગાડી શકાય છે.
જ્યાંસુધી આપણે બાળકાને નાનપણથીજ આપણી દેખરેખ નીચે, સામાજિક અને આર્થિક આખતેમાં સ્વયં' અનુભવ પ્રાપ્ત કરવાના સયેાગેા નહિ આપીએ ત્યાંસુધી શિક્ષણપ્રથા સુધરી શકવાની નથી.
શ્રીનિકેતનના શિક્ષકે એજ પ્રયત્ન કરે છે કે, જે કા ગામમાં શાળા હોય ત્યાં આ ખાખતાને પ્રચાર થાય અને શાળાના શિક્ષકા આવી બાબતનું શિક્ષણ છેાકરાએમાં ફેલાવે. જ્યાં શાળા નથી ત્યાં રાત્રિશાળાએ ખેાલીને અથવા સ્કાઉટાદ્વારા એ બાબતેનુ શિક્ષણ તે ગામના છેાકર!એને અપાય. તેમને પેાતાનાં ધરામાં ઉપયોગી શાક-ભાજી પેદા કરવાનુ શિક્ષણ આપીને તે પ્રમાણે કરવાના ઉત્સાહ અપાય અને તેમના ખગીચા વગેરેની સંપૂર્ણુ દેખરેખ રખાય, એને માટે થાડા ખĆની જરૂર પડશે, પણ તેને પ્રાધ તેજ ગામમાંથી થવા મુશ્કેલ નથી; કેમકે આ બાગાયતના લાભ સૌને સહેલાઇથી સમજાશે.
આ રીતમાં સૌથી વધારે લાભ એ છે કે, તેમાં પ્રત્યેક બાળકની જૂદી જૂદી રુચિ ઉપર ધ્યાન અપાય છે. બધાને એકજ બીબામાં ઢાળવામાં આવતા નથી, ભિન્ન ભિન્ન રુચિ અને શક્તિએવાળાં બાળકાને એક પ્રકારના શિક્ષણના ખીબામાં ઢાળવાનાં જે ખરાબ પરિણામ આવે છે તે આમાં હાઇ શકતાં નથી.
વાડી કરવી વગેરેનું સામાન્ય શિક્ષણ તે ગામડાંમાંજ આપી શકાય; પરંતુ એક એવા વિદ્યાલયની જરૂર રહેશે કે જ્યાં આ વિષયેાની સાથે સાથે ઉદ્યોગ-ધંધાઓનું ઉચ્ચ શિક્ષણ પશુ અપાય. જે વિદ્યાર્થીની જે દિશામાં વિશેષ રુચિ દેખાય, તેને તે ખાખતમાં વિશેષજ્ઞ બનાવવા જોઇએ, તેને ગામના કાઇ ને કોઇ ખાસ કામને યેાગ્ય બનાવવે ોએ.
આપણે ગામનાં બાળકાને ગામના કામને યાગ્ય બનાવવાનાં છે, કે જેથી તેમને પોતાના ગામમાંજ પેટ ભરવાની સગવડ મળી જાય અને તેમને ગામડાં છેડીને શહેરામાં મજુરી કે નાકરી કરવા જવું પડે નહિ. બાળકાને ગામની આવશ્યકતાઓની પૂર્તિને યેાગ્ય બનાવી દેવા, એજ ગ્રામ્ય શિક્ષણપ્રણાલીના ઉદ્દેશ હાવા જોઇએ.
લેાકેા કહે છે કે, તેમાં ધાર્મિક શિક્ષણને પણ સ્થાન આપવુ જોઇએ. હું કહું છું કે ભૂખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com