________________
૨૦૮
શુભસંગ્રહ-ભાગ ચાથે
તેઓને પરાવલંબી નેાકરે!–ગુલામે ન બનાવતાં, માતૃભૂમિના સાચા સેવકા બનાવે.
માતાએ! તમે જાગ્રત થાઓ, તમે ધારે તે ધણું કરી શકે. તમે ધરમાંજ તમારાં બાળકોને દેશભક્તિના પાઠે શીખવા અને દેશાભિમાનનાં સૂત્રા સમજાવા તે! તમે દેશદ્વારની ખાખતમાં ઘણું કાર્ય કરી શકશેા.
અને શિક્ષકા ! યાદ રાખજો કે, તમારા હાથમાં દેશનું ભાવિ છે. તમે જો બાળકને અત્યારથી માતૃભૂમિની સેવાના મન્ત્રા શીખવશે તે! મેટા થતાં તેએ જરૂર સ્વદેશના સાચા સેવકા બનશે. સરકારી નાકરી ન છેડી શકેા તેાયે બાળકાને સાચી સ્વદેશસેવા શીખવવા જેટલું કન્ય તે તમે જરૂર ખર્જાવી શકે! છે.
અને હમણાંજ જાગ્રત થયેલા યુવકા! તમે આ દિશામાં ધણું કાય કરી શકા છે. આમવની નિરક્ષરતા દૂર કરવામાં, ચીનાઇ વિદ્યાથી એને પગલે ચાલા અને આપણા અભણ ભાઇએને જાગૃત કરે.
આ રીતે આપણે બધા આ એક મહાન રાષ્ટ્રકાની પાછળ મંડીએ તેા કેાની તાકાત છે કે હિં’દને સ્વતંત્રતા મેળવતા અટકાવી શકે ?
(તા. ૨૩–૧૨–૨૮ ના “એ ધડી મેાજ”માં લેખકઃ- શ્રી. યોગેશ )
१२४ - नवा जमानाना जुवानोने
રિદ્રાની સેવા કરવી એ ‘નારાયણ’ની પૂજા કરવા બરાબર છે; પણ હું કહુ છું કે, જેએ આજ બીજાના અત્યાચારના ભાગ બની પશુએની જેમ પીડાય છે તેમની સેવા કરવી એ ખરેખર! સાક્ષાત્ પુરુષોત્તમ'ની પૂજા કરવા બરાબર છે.
એ સેવાનાં મહાવ્રતનું અનુષ્ઠાન કરવાની જવાબદારી ઉઠાવી ક ક્ષેત્રમાં ઝ ંપલાવનાર પૂજારી મડળને આશીર્વાદ આપવા કરતાં તે તેમની સેવા કરવાના અવસર જો મને મળે તે! હું મારી જાતને વધારે કૃતા થયેલી ગયું.
ભારતની ભૂમિ હિંદુપ્રધાન છે, ભારતના ધર્મ સનાતન છે, દેશધની વિજયધ્વજા હિંદુજ ફરકાવશે. ધર્માંતા વિજયધ્વજ ફરકાવવાના અધિકારમાંથી જે કેપણ હિંદુને−પછી તે ગમે તે કામના કૅમ ન હોય–આદ રાખવામાં આવે તે આપણે આત્મધાત કરનારા ગણાઇએ.
આજે આપણે અસખ્ય હિંદુઓને અસ્પૃશ્ય ગણી, તેમને દેવમ દિશથી પણ દૂર રાખી અધઃપતનની છેલ્લી સીમાપર પહોંચ્યા છીએ. ભગવાન વાસુદેવને પાંચજન્ય કાયા છે. હિંદુજાગૃતિના આ પ્રભાતસમયમાં દરેક હિંદુને જગાડવા જોઇએ. પછી તે હિંદુ અસ્પૃશ્ય હાય કે દલિત હાય તાય શું ? દેશધની સાધના વખતે ભેદની દિવાલ ખડી કરી રાખવાથી કામ નભી શકશે નહિ; અને આ ધર્મના મંદિરમાં જાતિભેદ કે સ્પૃસ્યાસ્પૃશ્યના ભેદ વિનાશકારક નીવડશે.
તેથી આજે જગન્નાથના મંદિરના પાયા નાખવા ઉભા થયેલા નવીન યુગના મનીષી યુવકેા ! હું તમને નમસ્કાર કરૂં છું, એ નવીન ધર્મની વેદીપર તમે હિ ંદુમાત્રને આમંત્રણ આપે; તેમને દૃઢ આલિંગન આપી તમારી છાતી સાથે ચાંપે! અને વળી તેમાંય જે અતિનીચ ગણાતા હાય, હજારા વર્ષના તિરસ્કાર, ખેદરકારી અને ધૃણાના ભારથી જેમના મેરુદંડ ઝુકી ગયા છે, જેઓ પોતાને અસ્પૃશ્ય માનીને મનુષ્યત્વના અધિકાર સુદ્ધાં ભૂલી જઇ આજે ધૂળભેગા થઇ જવાની તૈયારીમાં છે તેમને હાથ પકડી ઉઠાડા, તેમના કાનમાં મનુષ્યત્વનેા મંત્ર આપેા, હિંદુત્વના ઉદાર વક્ષઃસ્થળપર તેમને પણ પેાતાનું સ્થાન મેળવવા દો ! ભારતની અખંડ હિંદુજાતિના કથી આજે મિલનના સૂર ઝંકૃત થવા દા, એ મહાન ધર્મમાં તમારૂં પેાતાનું આત્મદાન પ્રભુ સફળ કરેા; એજ મારી આન્તરિક પ્રાર્થના છે ! શ્રી. મેાતીલાલ રાય
(તા ૨૮-૯-૨૬ ના “દલિતકામ”નું મૃખપૃષ્ઠ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com