________________
ભાઈ કે ફસાઈ ?
૨૬૭
મહાભારતના સંગ્રામ જેણે વાંચ્યા અને વિચાર્યોં છે, શિયા અને સુન્નીના, દિલ્હી અને દક્ષિણના કજીયા જેણે વિચાર્યું છે તે જાણે છે કે, કલહ એ તેા કાલસા સમેા છે. બીજાને તે ગરમી આપે પણ પેાતાને ખાળે તેવા ! દુર્યોધનને હાંકી કાઢનાર યુધિષ્ઠિરને પણ એ રુધિરપ્રદિગ્ધ રાજ્ય ન પચ્યું. દક્ષિણની બાદશાહીના પાયા ખાદી નાખનાર દિલ્હીથી પણ મુગલાઈની જાહેાજલાલી ન પચાવી શકાઇ ! આમ કેામી કુસંપ એ ખુદ કામના પાયા પહેલાંજ ખાદી કાઢે છે. ઈશ્વરી ન્યાય એવાજ છે કે, ખીજાતુ ખૂરૂં ઇચ્છનાર ખીજાનું ખૂરૂં તે કરી શકે કે નાયે કરી શકે; પણ પેાતાનુ' તે ખૂર કરે છેજ! ખાડા ખેાદનાર જે તેમાં પહેલાં પડતા ન હેાત તે। તેા હજારે વર્ષોથી ચાલી આવતી આ સૃષ્ટિ ક્ષણભર ટકી ન શકે એવી રીતે સ્વાથી મનુષ્યા તેને ચગડાળે ચઢાવી શકત !
આ કામી કહના અંત એકજ આવવાને. આખર જતાં હિંદુએ મુસ્લીમ સાથે સબંધ નહિ રાખે–કામ પ્રકારનેયે અને મુસ્લીમેાએ સબંધ નહિ રાખે હિંદુ સાથે કાઇ પ્રકારને, એકજ પ્રજાના એ પક્ષના અંદર અંદરના દરેકે દરેક બાબતમાં સચેાટ ખહિષ્કારનું ફળ શું આવશે? જીવતાં જાગતાં અલસ્ટરેશ પેાતાની સનાતન આડખીલીની વમેખ શેષનાગના માથા ઉપરજ ચોંટાડશે અને હિંદના ભાગ્યહીન કપાળે ચિરજીવ ગુલામીની લેાખડી જંજીરાજ રહેવાની છે.
જે હિંદુ અને મુસ્લીમ બદમાશા ઝગડે છે તે તે નથી માનતા મસ્જીદને કે નથી માનતા મંદિરને! એમને નમાઝની પણ દરકાર નથી, સધ્યા કે ધર્મધ્યાનની પણ પરવા નથી. માત્ર મૌખિક દીન કે ધર્મને આગળ કરી એ કામે આગળ ‘દીન ઉપર આફત ' કે ‘ધર્મના રસાતાળ' જવાના ગયમી ગાળાએ ગબડાવી પેાતાનુ કામ તે કાઢી લે છે! એ ભાઇએ અથડી મરે છે, કજીયાદલાલેા રાજી થાય છે; કારણ કે કજીયા થાય તાજ એ કયાલાલેાની રાજી ચાલી શકે છે!
હિંદુએ અને મુસ્લીમે। વચ્ચેના કામી કલહને વધુ સ્વરૂપ આપી, તેવી ખખરાને વધારે પ્રાધાન્ય આપી એગ્લા-ડિયન પત્રા આ કામી કલહનેા એટલેા તેા પ્રચાર કરે છે કે આપણે તટસ્થતાથી વિચારતાં સમજી શકીએ છીએ કે, આપણી કામી એકતા તેઓને જરાપણ રૂચતી નથી. “હુ કરૂં” એમ અજ્ઞાનથી શકટને ભાર ખેંચવાની મિથ્યાભિમાની મનેાત્તિ જો વિસારી દઇએ તે આપણને એમ ભાસ્યા સિવાય નહિ રહે કે, આપણે એ એ ગ્લા-ઇન્ડિયન પત્રાની આંગળીને સારે નાચનારા મક ટાથી સહેજ પણ વધારે નથી; તેમને મન આપણી એટલીજ કિંમત છે કે જેટલી કિંમત મદારીને મન માંકડાની હાય છે,
ખાદ્ય જગતને છેતરવાને લડાઇના વખતમાં તેમને કામી એકતાના આડંબર જોઇએ છીએ; અને ૧૯૧૬માં લખનૌમાં કાલકરારા થાય છે. આજ તેમને એ એકતા અણુગમતી છે, તેમના સ્વાથી વિરુદ્ધ લાગે છે અને આપણે લડીએ છીએ. આપણી પામરતા અને ગુલામી એટલી તે અધમ અને ભયંકર રીતે મજબૂત છે કે, જો હિંદના એ રક્તશાષક સત્તાશાળીએ આવતી કાલ આપણને એક ભાણે બેસાડી ખવરાવવા ધારે તેા એકસામટા હજાર બ્રાહ્મણેા અને હજાર મૌલવીએ વૈદ અને કુરાનમાંથી અરસ્પરસ ભેાજનવ્યવહાર અને ખેટીવ્યવહારની આવશ્યકતા બતાવ્યા સિવાય રહે નહિ. આપણા અર્વાચીન દધિચીએના અવતારસમા નેતાએ આપણે માટે સર્વસ્વને હામ કરી ફકીર થઈ જનારા નરòાની નિદા ખુદ આપણેજ હાથે જે કરાવી શકે છે તેની શક્તિની અહાર કશુંએ હાઇ શકવાના સંભવ નથી.
જે સુવ'સિંહાસન ઉપર પૃથ્વીરાજ, અકબર, ઔરંગઝેબ, આદિ ખેઠા છે; તે અત્યારે તે ભ્રષ્ટ સુવર્ણીસનના અંગ્રેજી પાયા ખુદ આપણાજ લેાહી અને માંસથી સ્થિર અને વધુ સ્થિર થતા જાય છે.
રાજાએજ રાજવટ માટે લડી શકે અને રાજવટને માટે ગુલામેા તા રેાટલાના ટુકડા માટેજ લડી શકે. શ્વાનેાજ માત્ર ચૂસાઇ લડે ! આપણે પણ જે ગુલાબની સુંદર સુવાસને સંપૂર્ણ ઉપભાગ તે
રાજને ત્યાગી પણ શકે ! પરંતુ ગયેલા હાડકાના ટુકડા માટે કરે છે તેની કરમાયલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com