SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણના પુત્ર ગેાહત્યારા કેમ બન્યા ? ૨૦૧ હી. કાઇ ઇનસે પૂછે કિ ઇનકી ઇસ ઉક્તિ કા કુછ મતલબ હૈ? હૈ તેા નિયે હી, યહ બાત ક્યા હુઈ ? હમારે જાત-પાંત-તાડક–મડલ મેં પ્રત્યેક જાત કે લેાગ સભાસદ હૈ'. એક બાર એક ‘મહાજન' જાતિ કે સજ્જન કે અપની લડકી કે લિયે વર કી જરૂરત થી. ઉસને મંડલ કા લિખા કિ વર ઔર ચાહે કિસી જાતિ કા હૈા, પરંતુ સુનાર ઔર અરાડા નહીં હેાના ચાહિયે. મૈને પૂછાક્યાં? ઉત્તર મિલા—યે લેાક અડે ગ ંદે ઔર કૌર કમીને હૌતે હૈ. મૈને કહા—કાઇ એક મનુષ્ય ગંદા યા નીચ હૈ। સકતા હૈ, ન કિ સારી હી જાતિ. ઇસ પર ઉસને કહા—નહીં”, તિ હી નકમ્મી હૈ. દેખિયે, કૈસી પુરી ધારણા હૈ! ઉપર કે ઇનકતિય દ્રષ્ટાંતાં સે આપકે દૂષિત હિંદુ–મનેાભાવ કા કુછ પતા લગ ગયા હેગા, અસી અવસ્થા હૈ! કૌન માન સકતા હૈ કિ હિંદૂ કા ભી કભી સચ્ચા સંગઠન હૈ। સકતા હૈ? હિંદૂ કે સારે અનિષ્ટ કા મૂલકારણ ઉનકે સમાજરૂપી શરીર કા રાજરેાગ હૈ-જન્મમૂલક જાત-પાંત, અદ્ભૂતપન, સંગઠન કા અભાવ, શુદ્ધિ કી વિફલતા, પ્રેમાભાવ, મુસલમાનેદ્વારા પીટાના યે સબ ઉસ મહારેગ કે બાહરી લક્ષણ હૈ. યે ખુદ રાગ નહીં, પરંતુ હમારે નેતાલેગ મૂલ રેગ કી ચિકિત્સા પર ધ્યાન ન દે કર ઉસકે ખારી ચિન્હાં દૂર કરને કા યત્ન કર રહે હૈ પરંતુ જબ તક શરીર કે ભીતર વિષેલા માદા મૌજુદ હૈ, જબ તક રાગ કી જડે નહીં કટતી, તબ તક બાહરી લક્ષણાં કી ચિકિત્સા કરને સે રૌગી સ્વસ્થ નહીં હૈ। સકતા. દૂસરેમાં કૈા સુધારના સુગમ હૈ, પરંતુ આત્મસુધાર કીસી ઉચ્ચ આત્મા કા હી કામ હૈ; ઔર અછૂતૅદ્વાર મેં કૈવલ રૂપયે હી દે દેને પડતે હૈં. અપને પર કાઇ જિમ્મેદારી નહીં આતી. પરંતુ જાત-પાંત તેાડના આત્મસુધાર હૈ. ઇસકે દ્વારા હમ ક્રિયાત્મક રૂપ સે યહ દિખલાના હૈ કિ હમારે અદર જન્મ સે ઉંચ-નીચ કાઈ ભાવ મૌજુદ નહી. હમ હિન્દૂમાત્ર કે। સચ્ચે અર્થોં મેં અપના ખરાબર કા ભાઇ સમઝતે હૈં. હમારે લિયે હમારી તગ બિરાદરી કે થાડે સે લેગ હી હિંદુ નહીં, વન યહ સારા હિંદુસમાજ હમારી બિરાદરી હૈ. ઉસમેં હમ જહાં ચાઢે ગુણ-કર્માનુસાર વ્યાહ-શાદી કર સકતે હૈં, ઇસલિયે આત્મશુદ્ધિ સે હિંદૂ ધખરાતે હૈં; પર યહ ખાત એક ધ્રુવ સત્ય હૈ કિ યદિ હિંદૂતે જાત-પાંત કૈા નષ્ટ ન કિયા તે। યહ તકો માત્મા કર ડાલેગી. ( “આÖપ્રકાશ” તા. ૩૦-૯-૨૮ ના અંકમાં લેખક–શ્રી. સંતરામજી ખી. એ.) ९६ - ब्राह्मणनो पुत्र गोहत्यारो केम बन्यो ? અંગાલ પ્રાંતના રાજશાહી જીલ્લાના ‘વીરજાન’ નામના ગામમાં નયનંદરાય નામને એક પ્રતિષ્ઠિત બ્રાહ્મણ જમીનદાર રહેતા હતા. તેને કાલિચંદ્ર રાય ( કાળા ચાંદ ) નામને એક યુવાન અને અત્યંત સ્વરૂપવાન પુત્ર હતા. તેના મસ્તક ઉપર ધુધરીઆળા લાંબા કાળા કેશ, વિશાળ લલાટ અને મુખ ઉપર ઉગતી મૂશ્કેાની શ્યામ રેખાવડે તે પ્રાત:કાલના ખીલેલા કમળસમાન અધિક દીપ્યમાન થઇ રહ્યો હતેા. કાલિચદ રાયનું આયુ લગભગ ૨૫-૨૬ વતુ હતું. તે સંસ્કૃત, બંગાલી અને ફારસી ભાષાનેા પ્રસિદ્ધ પંડિત ગણાતા હતા; એટલુ જ નહિ પણ તે સાથે તેની શરીરસ`પત્તિ પણ એક પહેલવાન જેવી હતી અને તે તીરદાજી તથા ધોડેસ્વારી આદિ યુદ્ધવિદ્યામાં નિપુણ હતા. હજી તે કાલિચંદ રાયના વિદ્યાભ્યાસ સમાપ્ત થયેા નહાતા, એવામાં તેના પિતા નયનચંદ રાયના દેહાન્ત થઈ ગયા અને ધરના કારભારને સઘળેા ખેો તેના ઉપર આવી પડયેા. ઘેાડા સમયથી જમીનની ઉપજ ધટી ગયેલી હેાવાથી તેને વિદ્યાભ્યાસ છેાડી કાઇ ઉદ્યમ–ધધા ખાળવાની ફરજ પડી. એ સમયમાં ભુંગાલમાં મુસલમાન બાદશાહ ‘સુલેમાન’નું શાસન હતું. ગૌડ નગર 'માં તેની રાજધાની હતી. એક દિવસ રાજ્યના ફોજદારની જગા ખાલી પડવાથી બાદશાહે તે માટે એક સુયેાગ્ય વ્યક્તિને શેાધી કાઢવા વજીરને આજ્ઞા કરી. તે વખતે ત્યાં બેઠેલા હડ્ડીજુદ્દીન નામના એક વિદ્વાન મૌલવીએ બાદશાહને કહ્યું કે-“ નયનચંદ રાયના પુત્ર કાલિચંદ રાય મારી પાસે ફારસી 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy