________________
આંખાની જાળવણીના સોનેરી નિયમે
૯
માત્ર સ્વા બુદ્ધિથી પ્રેરાઇનેજ નિર ંતર યુદ્ધ કર્યોજ કરે છે; તેમાં જેનામાં એ સ્વાઝુદ્દિ જેટલે અંશે વધુ ખીલેલી, તેટલે અંશે તે સ્વા` સાધવામાં બીજી માનવજાતિને વિશેષ કચડી રાખે; અને જેનામાં તે બુદ્ધિ ઓછી ખીલેલી હાય છે તે તેટલે અંશે સવિશેષ કચડાય છે. વળી એ રીતે કચડનાર કે કચડાયલાંએમાં એક દાનવ કે ખીજો દેવ નથી. કચડાય તે નિર્માલ્ય જંતુ, ગુલામ; અને કચડી શકે તે સ્વતંત્ર, સબળ, શેઠ. કુદરત કાઇને નિર્માલ્ય જંતુ કે ગુલામ રહેવાનુ કહેતી નથી, તેમ કાઇની ઉપર મહેરબાની બતાવીને શેડ પણ ખનાવતી નથી. એના રાજ્યમાં તેા જે બળવાન બને તે બે ભાગ ભેગવે, જે નિર્માલ્ય રહે તે લૂંટાય-પોતાના ભાગ અને સ્વત - ત્રતા ગુમાવી, સબળની ગુલામી કર્યો કરે; એજ કુદરતને કાનુન છે.
×
*
×
"
એટલે હિંદુસ્થાનમાં જે કામેા અત્યજ, અકુલીન, પછાત કે કચડાયલી ગણાય છે, તે આત્મશ્રદ્ધાથી સબળ અને તેા એમને કાઈ દખાવી કે કચડી શકે તેમ નથી; કે નથી તેા કાઈ અંત્યજ અથવા અકુલીન ગણી શકે તેમ. તેજ રીતે જો પૂર્વાંની પ્રજા એક બની મજબૂત થાય તે પશ્ચિમની પ્રજાની તાકાત નથી કે તેને વધુ વાર લૂટી કે કચડી શકે. માગેા અને મળશે, ' ખખડાવા અને ઉડશે ' એ બાઈબલનાં સૂત્રોને એજ લાવા છે. તેજ રીતે ‘ આત્મા આત્માના શત્રુ અને મિત્ર છે,' અલીનને કશુંજ મળતું નથી, ' ૮ સ્વતંત્રતાસમાન સુખ નથી અને પરતંત્રતાસમાન દુઃખ નથી, ' એ હિંદુઓનાં શાસ્ત્રવચનેને પણ એજ ઉદ્દેશ છે. ‘ સ્વર્ગમાં રહીને ખીજાની પરતંત્રતા ભાગવવી તેના કરતાં નરકમાં પણ સ્વતંત્ર રહેવુ, એ હજાર દરજ્જે સારૂં' છે' એજ સૂત્રને અત્યારે જગતમાં, ધરમાં, કામમાં, સમાજમાં કે દેશમાં જે જે કચડાયલાંદખાયલાં હોય, તેમણે જીવનનું લક્ષ્ય ખનાવવાની જરૂર છે.
:
.
:
(દૈનિક “હિંદુસ્થાન” માં લેખક–શ્રી, સમાજસુધારક )
३ - आंखोनी जाळवणीना सोनेरी नियमो
“આઇ સાઇટ કન્ઝવેશન કાઉન્સિલ”ના જનરલ ડાયરેક્ટર ડ॰ ગએ હૈત્રી આંખાની જાળવણી માટેના નીચલા સેાનેરી નિયમેા ધ્યાનમાં રાખવાની ખાસ ભલામણ કરે છે:
(૧) ચાલતી ટ્રેનેામાં કદી પણ વાંચતા ના.
(ર) તમારી આંખાને ખેંચી ધણી મહેનત આપતા ના.
(૩) ચળકતા કાગળા વાપરતા ના.
(૪) ખારીક અક્ષરાની ચેાપડીઓ વાંચતા ના.
×
(૫) ઝાંખી રેાશનીથી વાંચતા ના કે લખતા ના.
(૬) તમારી આંખેાના ભાગે રાશતીના ખર્ચના બચાવ કરતા ના.
(૭) ધણી ચમકતી રાશનીવડે કદી પણ વાંચતા કે લખતા ના.
(૮) શેડ વગરની રાશની લખતી અને વાંચતી વખતે કદી વાપરતા ના.
(૯) તમારી આંખાતે તમારા (લખવા-વાંચવાને લગતા ) કામ આગળ લાવતા ના; પણ તમારૂ` કામજ તમારી આંખે। આગળ લઇ જજો.
(૧૦) સસ્તા ચસ્માએ કદી પણ વાપરતા ના.
(૧૧) ખરાબર ધોયા વગરના સાધારણ ટુવાલ વાપરતા ના.
(૧૨) ખાડી કે ખેંચાતી આંખેા માટે બેદરકાર રહેતા ના.
(૧૩) તમારી આંખેાની નબળી સ્થિતિ તરફ સહેજ પણ ઓછી કાળજી રાખતા ના. (તા. ૧૭ મી મે ના દૈનિક “હિંદુસ્થાન”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com