________________
૧૪૦
શુભસંગ્રહ-ભાગ ચાથા
કા અંતર હૈ. જો બાલક અપને વિદ્યાથી-જીવન મેં સદા છાત્ર-વૃત્તિ પાતા રહતા હૈ, વહી સંસાર કે ભવિષ્ય જીવન મેં અસલતા કે હાથેાં કા પુતલા બન જાતા હૈ. યહ કદાપિ ઠીક નહીં. સ્કૂલ કૈા હમેં સંસાર કે લિયે તૈયાર કરના ચાહીએ. ઇસ વિષય મેં ખેલ સે બહુત કુછ સહાયતા મિલતી હૈ. અતએવ સ્કૂલ કા ધ્યાન ખેલ કી એર ભી રહના ચાહીએ. ખેલ સે હમ સભી કામ આનંદ, સાવધાની, તત્પરતા ઔર ઉત્સાહ કે સાથ કરના સીખ લેતે હૈ. સ્કૂલ મેં સદા હી વિચાર મેં આવસ્યકતા સે અધિક સમય લગાના સિખાયા જાતા હૈ. ઉચિત ઔર અનુચિત કા વિચાર ઇતના રખા જાતા હૈ કિ હમ કાષ્ટ કામ કર હી નહીં સકતે. હમ શેકસપિયર કે હૅમલેટ બન જાતે હૈ, ઔર હાં–નહીં મે હમારા જીવન ખીત જાતા હૈ. હમે પ્રત્યુત્પન્ન-મતિ કી આવશ્યકતા હૈ. યહ મતિ હમેં ખેલ સે મિલતી હૈ. હમ છુટાલ ખેલ રહે હૈ. હમે યહ એક સેકંડ મે' સાચ લેના પડતા હૈ કિ હમ ગેંદ કિસકે પાસ ભેજે. ઇસસે હમેં આચાર-શાસ્ત્ર કે નિયમ ભી આ જાતે હૈ. હમારી માનસિક શક્તિયાં ≥ વિકાસ મેં ભી યહુ સહાયતા દેતા હૈ. હમ જીતે અથવા હારે, ઇસકી ચિંતા હમેં નહીં. હમ કૈવલ ઈમાનદારી સે ખેલના ચાહતે હૈ. ઇસ પ્રકાર મૅ જ્યેષાધિજાતે મા શહેવુઋતાપન' કી વ્યાવહારિક શિક્ષા હમેં મિલતી હૈ. ઇસકે અતિરિક્ત આજ્ઞાકારિતા ઔર એકતા ભી હમમે આ જાતી હૈ. ઇસસે હમે પંચાયતી રાજ્ય કી ભી શિક્ષા મિલતી હૈ. હમ અપના પ્રધાન આપ હી ચુનતે હૈ. ઉસકે બાદ હમ સભી પ્રકાર સે ઉસકી આજ્ઞા કા પાલન કરતે હૈ. આજકલ કી મંત્રીતર-પ્રણાલી ( મેનેટારીઅલ સિસ્ટમ )ભીઇસી તત્ત્વ પર સ્થિત હૈ. ૯-ઉપસ’હાર
""
આજકલ હમ ફેશન કે ગુલામ અને હૈ. ખેલેલું મેં ભી જ્યાદા ધ્યાન ફૈશન કી એર હી -રહતા હૈ. ઇન ફેશન કે ખેલાં (ટેનિસ, એડમિન્ટન ) સે હમેં કાઇ વિશેષ લાભ નહીં. હમે ભારતીય ખેલાં—જૈસે કબડ્ડી, ચિક્કા (મારદડી, હતતુતુ, ખાખા) ઇત્યાદિ—કા ઉત્સાહ દેના ચાહીએ. (‘‘સુધા’’ના આષાઢ ૧૯૮૪ના અંકમાં લેખકઃ-શ્રી અવકિશાર સહાય વર્મી ‘ખાણુ’ એમ.એ.બી.એલ.)
૭૨–૨માવ-અર્થાત્ પોતાનો માત્ર ટહે શું ?
ગીતામાં “પ્રકૃતિથી નિયત કમ કરવાં એ ધમાઁ છે” એવું કહેવામાં આવ્યુ છે. પ્રકૃતિના અથ એ ઠેકાણે ટેવા, કામનાએ, ચારિત્ર અથવા તા આવેશભરી પ્રેરણાએ એવા નથી થતા. પ્રકૃતિ એટલે સ્વભાવ, અને સ્વભાવ શબ્દને અક્ષરશઃ અર્થ- સ્વ-પોતાના અને ભાવ-ખાદ્ય પ્રકટીકરણ-આવિર્ભાવ એટલે પાતે બહાર પ્રકટ થવું તે '' થાય છે. સ્વભાવ એટલે આત્માના દિવ્ય સ્વભાવ એવા અથ પ્રકૃતિના નીકળે છે. એ પ્રભુનિમિ`ત સ્વભાવમાંથી જે કઈ બહાર પ્રકટ થાય છે એ સ અગત્યનું, યથા અને ઉન્નત હાય છે. બાકી આપણે સામાન્ય રીતે વા, કામનાઓ, ચારિત્ર વગેરેને સ્વભાવ કહીને સખાધીએ છીએ એ તે આપણું અજ્ઞાન છે. એ ટેવેા, કામનાએ, અભિપ્રાયા, આવેશે એ બધું તે! બહારથી આવેલુ' હેાઇ નકામું છે. એ ‘ સ્વભાવ’ નથી. એ તે! બધાં વિકારી તત્ત્વા છે અને આત્માના ‘સ્વભાવ’ તા અવિકારી છે.
એ બહારનાં આવેલાં વિકારી તત્ત્વાને ઓળખી એમને ન સ્વીકારવાં અથવા પોતાનામાં
હાય તે! એમને દૂર કરવાં અને પોતાના આત્માના દિવ્ય ‘સ્વભાવ તે જાણી એ અનુસાર કમ કરવાં એ સૂત્રનું રહસ્ય છે.
જ્યારે બહારના ભાવનાં કૃત્રિમ લક્ષણા નાશ પામીને આત્માને દિવ્ય સાચે। સ્વભાવ જીવનમાં પ્રકટ થાય છે, ત્યારે ભગવાન અને વ્યક્તિને સબંધ પ્રત્યક્ષ થાય છે. આત્માનું મધુર સંગીત વિશ્વમાં ચાલતા જગપતિના ભવ્ય સંગીત સાથે મળે છે અને વ્યક્તિ તથા વિશ્વ વચ્ચે મધુર સંવાદ સ્થાપન થાય છે. પછી તેા વ્યક્તિ સ્વતંત્ર વ્યક્તિ મટી જઇને ભગવાનના સાધનરૂપેજ વિશ્વમાં પ્રભુનાજ હેતુ સફળ કરવા વિચરે છે. (‘“ક્ષત્રિય”ના શ્રાવણુ–૧૯૮૪માં લખનાર શ્રી. ‘અભ્યાસી.’)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
·
www.umaragyanbhandar.com