________________
ભારતીય સમાજશાસ્ત્રની આધારશિલા
હ
અર્થાત્-બ્રાહ્મણે પેાતાની પાસે ૩ વર્ષ પૂરતા સામાન રાખવેા અથવા ૧૨ દિવસને અથવા ત્રણ દિવસને અથવા સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ તે એક કાળની ભેજનસામગ્રી પણ પેાતાની.પાસે રાખતા નથી. ૪,૮ માં આ ચારે પ્રકારેામાંથી એકથી બીજાને ઉચ્ચ કૅટિને કહ્યો છે. તાત્પર્ય એ છે કે, બ્રાહ્મણે ધનધાન્યતેા બહુ સંગ્રહ રાખવે! ન જોઇએ. પેાતના જીવનનિર્વાહપૂરતુંજ પેાતાની પાસે રાખવું, તેથી વધારે રાખવું જોઇએ નહિ. વેદભગવાને તે ત્રાક્ષળોઽસ્ય મુલમ્ કહીનેજ સમસ્ત આદર્શ રજુ કરી દીધા છે. મનુ ૨,૧૬૧ માં બ્રાહ્મણનાં કર્તવ્ય બતાવતાં કહ્યું છે કે, તેણે ગમે તેટલી આપત્તિમાં પણ બીજાએનાં દિલ દુઃખાય તેવાં અપ્રિય વચને કહેવાં જોઇએ નહિ, તેમજ મનથી કે કર્મથી બીજાના દ્રોહ પણ કદી કરવા જોઇએ નહિ.
બ્રાહ્મણેાની જવાબદારીના પણ આ પ્રસંગે વિચાર કરવા જોઇએ. જનસમાજમાં સત્યજ્ઞાનના પ્રચાર કરીને શાંતિ સ્થાપવી, એ બ્રાહ્મણેામુ જ કર્તવ્ય છે. માત્ર આધ્યાત્મિકજ નહિ, પણ વ્યાવહારિક જ્ઞાનભંડારના અધ્યક્ષ-મુખ્ય માણસ પણ બ્રાહ્મણેજ થવુ જોઇએ. તેથીજ મનુએ અ॰ ૧૦,૨ માં કહ્યું છે કેઃ
सर्वेषां ब्राह्मणो विद्याद् वृत्त्युपायान् यथाविधि । प्रब्रूयादितरेभ्यश्च स्वयं चैव तथा भवेत् ॥ योsaधित्य द्विजो वेदमन्यत्र कुरुते श्रमम् । सजीवन्नेव शूद्रत्वमाशुगच्छति सान्वयः ॥
અર્થાત્-બ્રાહ્મણે સર્વ વર્ણીની આવિકાના પાયેા જાણીને તેમને બતાવવા જોઇએ અને તે પેાતાના કર્તવ્યમાં તત્પર રહેવુ જોઇએ. મનુ૦ ૧-૮૮માં બ્રાહ્મણુનાં કર્તવ્ય~~ अध्यापनमध्ययनं यजनं याजनं तथा ।
दानं प्रतिग्रहश्चैवं ब्राह्मणानामकल्पयन् ॥
આ ક્ષેાકથી બતાવેલાં છે. તેમાં ભણવું-ભણાવવુ, શાસ્ત્રો સાંભળવાં–સંભળાવવાં, યજ્ઞ કરવા-કરાવવા, દાન દેવુ' અને જરૂર પડતાં થા ુંક દાન લેવુ, એ છના ઉલ્લેખ કરેલે છે. સમાજમાં જ્ઞાનને નાશ અને અજ્ઞાનને વધારે। થાય, ધર્મના નાશ અને અધમના ફેલાવા થાય, તે તે બધાની જવાખદારી ઘણે ભાગે બ્રાહ્મણાને માથે છે. બ્રાહ્મણેાની જવાબદારી ધ્યાનમાં રાખીનેજ મનુ મહારાજે અધ્યાય ૮, શ્રૃા. ૩૩૭, ૩૭૮માં કહ્યું છે કે, શૂદ્રને ચેરીને માટે ૮ રૂપી દંડ થાય ત્યાં વૈશ્યને ૧૬ રૂપીઆ, ક્ષત્રિયને ૩૨ રૂપીઆ અને બ્રાહ્મણને ૬૪, ૧૦૦ અથવા ૧૨૮ રૂપીઆ દંડ કરવા જોઇએ; કેમકે તેણે નાનસ`પન્ન હોવા છતાં પાપકમ કરેલુ છે.
આ જાતના ક્ષેાકેાથી સ્પષ્ટ જણાય છે કે, બ્રાહ્મણેાની પ્રતિષ્ઠા સૌથી વધારે હાવી જોઇએ. આ પ્રમાણે જ્યાં ધર્મશાસ્ત્રોએ કહ્યું છે, ત્યાં તેમનું જીવન અત્યંત સાદું અને કઠણ તપસ્યાપૂર્ણ તાવેલું છે અને સાથે સાથે સૌથી વધારે જવાબદારી તેમને માથે નાખી છે. તે પ્રમાણે નહિ સમ જવાથી તે ઉચ્ચ પદપરથી ભ્રષ્ટ થાય છે-અર્થાત્ ઉપર બતાવ્યા પ્રમાણે સૌથી વધારે પાપ
અને દંડના ભાગીદાર થાય છે.
હવે બ્રાહ્મણેાચિત ગુણા ઉપર અત્રે થાડું શાસ્ત્રીય દૃષ્ટિએ વિવેચન કરીશું. શુક્રનીતિસાર ૦ ૧, Àાક ૪૦ માં
ज्ञानकर्मोवासनाभिर्देवताराधने रतः ।
शान्तो दान्तो दयालुश्च ब्राह्मणश्च गुणैः कृतः ॥
આ પ્રમાણે કહ્યું છે તેનુ તાપ` એ છે કે, જે પુરુઞ જ્ઞાન, કર્યું અને ઉપાસનાદ્વારા પરમેશ્વર અને ખીજા જ્ઞાનીએની પૂજામાં તત્પર રહે છે, જે શાંત, સંયમી અને દયાળુ છે, તે શમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com