________________
ચીનનું સ્વાતંત્ર્ય-યુદ્ધ
૬૭
-સખ્ત અણુગમે! ઉપજ્યેા. યૂરેપીય મહાયુદ્ધ પછીની સુલેહ પદ્ધમાં ચીંતે પોતાની ઉપર જબર“દસ્તીથી લદાયેલા એ બધા હડહડતા અન્યાયેા સામે ફરિયાદ ઉડાવી; પરંતુ જગતની સુલેહ અને શાંતિને નામે મહાયુદ્ધની લૂંટની વહેંચણી કરવા માટે મળેલા મદારીએ પાસેથી ઇન્સાફની આશા ફે!કટ હતી. આત્મનિણૅયના અભિલાષી અને આઝાદીના ઉત્સાહી ચીનને હવે પરદેશીએ. ની દયા કે મહેરબાની નહેાતાં જોતાં. તેને પરદેશીએના સહારક સામેાની પણ પરવા નહેાતી. તે હવે માત્ર અરજીએ અને આજીજીએ, વિનતિએ અને કાકલુદીએ કરવા તૈયાર નહતું. ઈન્સાફની પણ તે ભીખ માગતું નહેતું. હક્કથી તેને ઈન્સાફ જોઈતા હતા અને તેમ ન મળે તે પેાતાનાં બાવડાંના ખળે તે લેવાને તેને નિરધાર હતા. પરદેશીઓની મુત્સદ્દીગીરીની જાળમાં પણ તે હવે ફસાય તેમ નહેાતું. તેણે પેાતાના હક્કની લડતનાં આંદોલન આદર્યાં. જગતની પ્રશ્ન સમક્ષ તેણે પોતાના કેસ રજુ કરી દીધા. વિદ્યાથી ઓએ પરદેશીઓના બહિષ્કારની અને તેમની સામેના ખુલ્લા તિરસ્કારની ચળવળ ઉપાડી લીધી. પરદેશી શાળા-કાલેોનાં બારણાંને તાળાં લાગ્યાં. પરદેશી કારખાનાં અને ગાદીના ચીના મજુરાએ પરદેશીઓમાટે પસીને! ઉતારવાની સાફ સાફ ના પાડી. અગ્રેજોએ તેમના સ્વભાવ પ્રમાણે કાયદા અને વ્યવસ્થાને નામે ગોળીઓ ચલાવી. ચીનાએ અને તેમની વચ્ચે ખુલ્લી ઝપાઝપી ચાલી. ધણા ચીનાઓએ માથાં ગુમાવ્યાં. અંગ્રેજો અને તેની સાથે બીજી પાશ્ચાત્ય પ્રશ્નએ પેાતાની પ્રજાના અને વેપારના રક્ષણને નામે ચીનનાં આરએમાં પેાતાની નૌકા ગઢવી દીધી; ચીનની ભૂમિપર પેાતાનાં લશ્કા છેડી મૂક્યાં અને ચીનના એ સ્વાતંત્ર્ય-યુને દાબી દેવા તેમનાથી બની શકે તેટલા ઉપાયે યેાજ્યા. ચીપ્રત્યે અન્ય પ્રશ્નની સહાનુભૂતિ ન રહે તે માટે ચીનાઓના અત્યાચારાની કપાલકલ્પિત કથાએના તાર દેશેદેશમાં મેકલાવી, ચીનને દુનિયાની દૃષ્ટિમાં કાળું ચીતરવા માંડયું. પ્રપંચથી પરદેશા પડાવનાર, પોતાના વેપાર--ઉદ્યોગની ખાતર પરદેશીઓને ભૂખે મરતા કરનાર, નિઃશસ્ત્રપર ગાળીએ ચલાવનાર કયા ઉજળા મેાઢે એ ચીનાઓને કાળા ચીતરતા હશે ?
ઈંગ્લેંડના મિથ્યા પ્રલાપા
પરંતુ એ બધાં કાદવ ઉડાડવાનાં મૃત્યપ્રત્યે ચીતાએ બેપરવા હતા; અને ઘડીભર માની લ્યા કે, યુદ્ધના આવેશમાં થાડાધા અત્યાચારા થયા હાય તાપણુ શું? પેાતાની ભૂમિપર પરદેશીએ ફાવે તેવા અત્યાચારા ગુજારે એ કયી પ્રજા–જો તે નિર્માલ્ય ન બની ગઇ હોય તે-નભાવી લે ? લંડનમાં ચીનાએ છૂટથી વેપાર કરી શકે; તે સ્વતંત્રપણે રહી શકે; તે કાંઇ પણ ગુન્હા કરે તા તેની અંગ્રેજી નહિ પણ ચીની અદાલતજ તપાસ લઈ શકે; કેાઈ અંગ્રેજ ગુન્હા કરીને ચીની દમાં આશરેા લે, તે પછી લંડનને પેાલીસ કમીશ્નર ચીના અધિકારીની રજાવિના ગુન્હેગારને પકડી ન શકે; ચીની હદમાં રહેતા અગ્રેજો મ્યુનીસીપલ વેરાને મેટા હિસ્સા આપે અને છતાં તેમને મતાધિકાર ન મળે; લંડનના બારામાં ચીનનાં લડાયક જહાતે રહે; ચીનના વેપાર અને પ્રજાના રક્ષણમાટે લંડનમાં ચીની લશ્કર રહે-એ બધું કાઇપણ અંગ્રેજ એક ઘડીભર પણ સાંખી શકશે ખરા કે? તે! પછી ચીને શામાટે એ બધું સહી લે ? એવી પરિસ્થિતિ સામે બંડ ઉઠાવનાર અંગ્રેજ શૂરવીર કહેવાય, એટલુંજ નહિ પણ પરદેશીએ ઉપર જીભે ગુજારી, તેમનપર હત્યાકાંડ રચનારા અંગ્રેજોની બહાદૂર સૈનિકતરીકે કદર કરવામાં આવે અને તેના કીતિસ્તંભે। અને બાવલાંએ ખડાં કરવામાં આવે, તેા પછી પેાતાના આત્મરક્ષણાર્થે લડનાર ચીને! અત્યાચારી શામાટે ? અન્ય દેશના વેપાર તેડી પાડી પેાતાના વેપાર જમાવવામાટે અને એક પછી એક દેશે। હાયાં કરી જવા માટે અગ્રેજો ખીન્ન રાજ્યો સાથે મૈત્રી કરી તેની મદદ મેળવી શકે; પરંતુ ચીન જે રશિયાની મદદ લે તે અગ્રંન્નેથી તે સહન ન થાય! ચીનમાં એોવીઝમ અને કામ્યુનીઝમ ફેલાશે એવી તે ખૂમેા પાડે! ચીને પેાતાના સ્વાતંત્ર્ય-યુદ્ધમાં મદદ કરવા ઈંગ્લેંડને આમત્રણ કર્યું હતું, પણ ઈંગ્લેંડને તેમ કરવામાં પેાતાને સ્વાર્થ આડે। આવતા હાય, તે। પછી ચીન ખીજા ગમે તેની મદદ શામાટે ન લે? ડૅા. સુનયાટ-સેને સ્પષ્ટ બતાવી આપ્યું છે કે, ચીન જેવા વિશાળ દેશમાં એશૈવીઝમ કે કોમ્યુનીઝમ શક્ય નથી. દેશ એટલા ક`ગાલ છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com