________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
રામના માત્ર નામના આધારે પાણીના ઉપર પૃથ્થા તરી શક્યા હતા; અને પ્રભુના માત્ર નામશ્રવણથી તેા પહાડા પણ ઝાડનાં પાંદડાંની પેઠે હલકા થઇ જઇને જળ ઉપર તરી શક્યા છે; એટલા માટે કર્મો કરવાને જેએ અસમથ હાય, જ્ઞાન ગ્રહણુ કરવાને જેઓ અશક્ત હાય કિવા બંદગીમાં જેમનું એકાગ્ર ચિત્ત ચેાંટતું ન હાય, તેમણે પ્રભુની જ્યાં ભક્તિ થતી હોય, જશન કે યજ્ઞમાં, અથવા કથા કે વાયજીમાં ઈશ્વરનું જ્યાં નામ ચર્ચાતું હેય ત્યાં માત્ર સાંભળવાને ખાતર જઈ એસવાની પણ વૃત્તિ થઈ આવે ત્યારે જિજ્ઞાસુએ પ્રભુને પ્રસન્ન કરવાનું પહેલું ડગલું ભર્યું, એમ સમજવુ.
માઁ
૨ જો મા—કી નભક્તિ
પરમાત્માનાં છાના હરદમ કર્યાં કરવાં, ગાયને અને ગીતે પણ તેનાંજ ગાયા કરવાં અને તેનાજ ર'ગરાગમાં ગુલ્તાન બની જવુ, એ પ્રભુને પ્રસન્ન કરવાને બીજો માર્ગ છે. તુકારામ જીવા ‘વિઠ્ઠલ—વિઠ્ઠલ’શબ્દો રાગ કાઢીને તાનથી ગાયા કરતે કરતે વિઠ્ઠલનાં ભજન ગાવા લાગતાં, વેપાર–રેાજગાર ભાંગી પડયા. વઢકણી વહુ મેણાં મારે, પાડેાશમાં મરણ થયું હોય, તે પ રાગ કાઢીને બસ ભજનેાજ ગાતા રહેવાથી ફળિયાના લેાકેા બહુ હીણે. આથી પણ તેમણે કીન-ભક્તિ નંદુ છેાડવાથી અંતે સરસ્વતી દેવી તેમની જીવા ઉપર આવીને બેઠાં અને તેમણે પોતાનીજ બુદ્ધિથી જ્ઞાન સંપાદન કરીને ચાર કાઢે અલંગા જોડી કાઢી પેાતાની નવીજ ગાથા પણ બનાવી હતી. કીર્તન-ભક્તિમાં નારદમુનિ, તુકારામ ભુવા, નરસિંહ મહેતા તથા મીરાંબાઇનું નામ અમર રહેવા પામ્યું છે. નેપેલિયને એક વાર કહ્યું હતું કે “સાચેસાચા બુલંદ તત્ત્વને તમારે જોવાની ઇચ્છા હોય તે! પ્રભુનાં ગાયને ગાયા કરે.. અહુરા નામની ગાથા ગાએ કિવા વિષ્ણુ નામનાં ભજને કરા અગર ઈશ્વરના ગમે એ નામના ખ્યાલેા ગામે, તાપણુ તેશ્વર પ્રસન્નતાનાજ ભાવ ભજવે છે અને ઈશ્વરને આંગણેજ લઇ જાય છે.
आकाशात्पतितं तोयं यथागच्छति सागरम् । सर्वदेवनमस्कारः केशवं प्रतिगच्छति ॥
ગમે તે જગ્યાએ આકાશમાંથી ઉતરી આવેલુ પાણી છેવટે તેા સમુદ્રમાંજ જવાનુ છે, તે પ્રમાણે પ્રભુને ગમે તે પ્રકારે ભજવાથી અને ગમે તે દેવનાં ગાન ગાવાથી તે સ પરમાત્માને જ પહોંચે છે; કેમકે આખી સૃષ્ટિમાં જૂદે જૂદે રૂપે સર્વત્ર પરમાત્માજ વ્યાપી રહેલા છે. સાવંતવાડીવાળા શ્રી સાહિરાબા પેાતાનુ કુલકર્ણીનું દક્તર લખતાં લખતાં પણ ઈશ્વરનાં ભજને! ગાતા હતા. આમ કરતાં કરતાં તેમને આત્મજ્ઞાન થયું; વેદાંતના અનેક ગ્રંથે રચ્યા; જેમાં ૧-અક્ષય મેધ, ૨-મહદનુ-ભવેશ્વરી, ૭-પૂર્ણાક્ષરી, ૪-અદ્રયાનંદ, ૫-સિદ્ધાંતસંહિતા તથા ૬-ચિત્સુખાનંદ, એ મુખ્ય છે; જેનાં ૪૦૦૦ ૫૬ તા હજી પ્રસિદ્ધ થવાનાં બાકી છે. પાક નખી જરાયુસ્રને પ્રાન (ગાથા)— ભક્ત ચિતારી પ્રતઽત્તર એટલે ઉત્તમ ગાયનેા ગાનાર પણ કહેવામાં આવ્યા છે. સુંદર હલકે અહુરમઝદનાં ભજન કરી લે!કેાને આકનારતરીકે તે પેગમ્બરને વણુ વેલા છે. જે ધરામાં યજ્ઞયાગ, જશન કે ભણતર પણ થતાં ન હોય પરંતુ સવાર પડતાંજ જો ખુદાઇ ગાયને ગવાતાં હેાય; નાટક રસિયાં, રંગીલાં, ચુલબુલ્યાં, છલબલ્યાં ગાયનેને બદલે ભગવદ્ભજને કે અહુરાની યાદીનાં ગાયના ગવાતાં હોય; તે તે પણ ઉત્તમ ભક્તિ અને ઉમદા બંદગી હેાઇ, જિજ્ઞાસુની વૃત્તિ છેવટે બ્રહ્મજ્ઞાન તરફજ તે ગાનારને ખેંચી જશે; જેમ સુરદાસ, સુંદરદાસ વગેરે કીતકારાના સબંધમાં બનવા પામ્યું હતું. એને ‘ ચેન્ટીંગ પ્લાન્સ ' કહે છે.
૩જો મા—સ્મરણભક્તિ
જેનાથી પ્રભુને શ્રવણભક્તિ અથવા કાનભકિતથા પણ પ્રસન્ન કરવાનું ન બની શકે, તેને માટે સ્મરણભક્તિ બહુ ઉત્તમ છે. અડ્ડાનિશ કામકાજે, હાલતાં-ચાલતાં વખતેવખત પ્રભુની ચાલુ યાદ મનમાં કરતા રહેવાથી પ્રભુની પ્રસન્નતા મેળવી શકાય છે. કર્તાહર્તા પરમેશ્વરને કાંઈ જોતું નથી. તે તે પ્રેમને ભૂખ્યા છે; તે તેા ભાવ માગે છે; તે તે દિલદારી અને જાનફેશાનીના તરસ્યા રસિયા છે. ઉત્તાનપાદ નામે ચક્રવર્તી રાજાના પુત્ર ધ્રુવજી પાંચ વર્ષના બાળક હતા, ત્યારથીજ તેમણે સ્મરણભક્તિનુ સેવન એટલેસુધી કયું` હતું, કે ઘણાં વર્ષ રાજ્યવૈભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com