________________
૪૦૪
જીલસ’મહુ–ભાગ ત્રીજો
કપુતજ છે ને ધર્મમાં રહીનેજ પેગબરેાનાં નામ તથા કામને ખાટુ લગાડે છે ને પેાતાના મત પ્રમાણેના અર્થોં કરીને પેાતાના ધમને દુઃખ તથા સંતાપ આપી રહ્યા છે. જે પવિત્ર પેગમ્બરે ધર્માં સ્થાપી ગયા તે જાતમહેનતના અનુભવ (પ્રેકટીકલ એક્સપિરિયન્સ) યાને જે પૂરવાર થયું. તેજ જાહેર કરી ગયા ને નહિ કે કલ્પનાથી સમજીને અનુમાના (થિયરીઝ) લખી ગયા. જે અનુભવથી લખાયું તેને અ જૂદા થતા નથી. તેને એકજ અ થાય છે. અનુમાનેા પૂરવાર થયાં નથી તેથી જૂદા જૂદા પડતા ને વિદ્વાના પેાતાના અનુમાન પ્રમાણેના અથ કરે છે તે ધર્મને નાશ કરે છે; તેથી જેટલા વહેલા આવા પડિતા ને વિદ્વાને ધર્મને સલામત રાખતાં શીખે તેટલુ સારૂં. કારણ તેઓ અનુભવથી સિદ્ધ થયેલા ધર્મને અનુમાનાની પક્તિપર ઉતારી નાખે છે; અને જે ખુદાના ડર રાખે છે તે સાધુસ ંતને નમસ્કાર કરે છે, તે તેા ધર્મના બચાવ ને રક્ષણ કરીને તેને અસલ હાલતમાં સાચવી રાખે છે. કારણ કે તેઓ અને અત પણ કરતા નથી અને ક્રમાના યા લખાણેામાં ફેરફાર કરવાની કાઇ રીતની ખટપટજ કરતા નથી. પેગંબર સાહેબેાએ પ્રથમ ઘર બાંધીને તે પછીજ નકશા (પ્લાન) ઉતારીને તમાને સાંપ્યા છે, તે એવી આશાથી કે તમે ખાલી પ્લાનજ જોયા કરીને પાસે નિહ રાખી મૂકતાં આ પ્લાન પ્રમાણે જે સુંદર ને સુખનું મકાન ઉભુ થઇ શકયું છે, તેવુ ંજ તમેા પણ તમારે હાથે કરણી કરીને બાંધી લેશો તે તમારૂં ધર પણ આબેહુબ આ મકાન જેવુ જ થશે ને તમે! તમારે સારૂ સદાનું સુખ મેળવી રહેશે. જેમ વહેવારમાં એટલે કે દુનિયાનાં ધરા તમે। પેાતે બાંધતા નથી, પણ કાઈ પાસે ઉભાં કરાવી લ્યેા છે, તેમ આ ધરનું નથી; પણ એવું છે કે જે આંધે છે તેનેજ કામમાં આવે છે-બીજાને તે ઉપયેાગનું નથી. કારણ કે તેની રચનાથી તે ખીનમાહિતગાર હેાય છે, તેથી તે વાપરી શકતે નથી. જે બાંધે છે તેજ ધરમાં દાખલ થવાના રસ્તે જાણે છે તે જોઈ શકે છે, ખીજાઓને દેખાતાજ નથી.. હવે આપણા દીનદારા ને ધર્મી ડાળધાલુએ તેા રાજ પોપટની માફક પોથી વાંચી જઇને મેાટા ધર્મી હેાય તેમ ખાલી પ્લાન જોયા કરે છે ! પણ ધર બાંધવાના સામાન એકઠા કરવાની તે ઘર અંધાવવાની તેા કરણીજ કરતા નથી. તેા ઘર ઉભું` કેવી રીતે થાય તે સદા-સદાનું ખુદાઈ સુખ તેા કેમજ મળે ? એ માત્ર પ્લાનજ જોવાથી સુખ મળતું હેત તે તેા લેાકા ધરાજ ખાંધત નહિ. પ્લાનપરનું ઘર જ્યારે ખરેખર સુંદર મકાનતરીકે તૈયાર થયેલુ નજરેશનજર જોઇએ છીએ, ત્યારે તે જોવાની ખુશાલી તે મજાતુ કંઈ જૂદીજ રહે છે. પ્લાનરથી તેટલુંજ સુખ, ખુશાલી કે મજાહ લાગતી નથી. જે જાતમહેનતથી અનુભવ થાય છે, તેજ ખરૂં તે ખીજું તે ખાલી મેઢેથી થુંક ઉડાડવા જેવું છે; તેમ જેએ નમસ્કાર કરીને તેના સુખનેા અનુભવ મેળવે છે તેવા અનુભવ અભિમાનીઓને તે ક્યાંથીજ મળે ? જેમ એક નકટા ખીજાઓને પણ નકટાજ જોવા ઇચ્છે છે; તેમ આ અધર્મીઓ પણ બીજાને અધજ રાખવાને ને બનાવવાનેા ધર્માં લઈ બેઠા હૈાય છે. વિલાયત (લંડન) યા તે। કાશ્મીરની ઠંડીને અનુભવ ત્યાંને લગતી ચેાપડી વાંચવાથી મળે ખરે। કે ? હિમાલયના પહાડપર જવાની તથા તી યાત્રાએ જવાની હાડમારી તે દુ:ખના અનુભવા વાંચવાથી મળે ખરા કે? જેમ ત્યાં ગયા સિવાય તે અનુભવ મળે નહિ, તેમ ધ'ની કરણીવગર તેની સમજ પણ પડે ખરી કે ? ત્યારે ધર્મના ખરા ભેદ શું? વ્યાકરણ ને ડીક્ષનેરી ઉથલાવ્યાથી તે પંડિતા તથા વિદ્વાન પાસે પોથાંજ શીખવાથી એ અનુભવ મળવાનેા હતેા ખરા કે ? કેટલીક બાબતે સમજાવ્યાથી પણ સમજાતી નથી; પણ જે તે સમજવા લાયક ઉંમર કે અક્કલ ધરાવતા હેય છે, જેઓની તેવી કરણી પૂરી થવા આવી છે, તેમને આપે!આપ અનુભવ થઈ રહે છે ને સહેજમાં સમજ પણ પડી જાય છે, જે કવખતે સમજાવવાની કાશીષ કરી તેા તેા ઉકા વધુ ગોટાળા પેદા થાય છે, તે તેની મુશ્કેલીએ કમી થવા યાતા દૂર થવાને બદલે, તેમાં ઉમેરે થઈ રહે છે. જેમ નાના હેકરા ખાપતે પૂછે કે, હું ક્યાંથી આવ્યેા, કયાં આવ્યા, કાણુ લાવ્યુ', કૈાની સાથે આવ્યા, કાણે પેદા કીધા, કેવી રીતે પેદા કીધા; યા તા નાની છેાકરી માતાને પૂછે કે, અડકાવાતું યાને માસિક માંદગી એટલે શું, અમસ્થાં દૂર ખેસી રહેવાનું, શા માટે તમે! બેસે ને હું ન બેસું ? મહીના તે શું, કેમ રહે, કાંય રહે? આવી બાબતે બાળકેાને સમજાવીજ શકાતી નથી. આપણે તે જાણતા નથી એવું નથી. આપણને જે રીતે અનુભવ થઇ રહ્યો છે, તેજ રીતે તેઓને પણ વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com