________________
E
જીભસ’ગ્રહ-ભાગ ત્રીજો
૮૦, તેને જાડા લુગડામાં સાત વાર ગાળવા અને તે દરદીને જાજરૂમાં બેસાડી પાઇ દેવા. તરતજ અધેાવાયુ થશે, અને તે માણસને આરામ થઇ જશે. આથી કાઈપણ નુકસાન નથી તે અજમાવેલું છે. ઉંચેથી પડવાથી છાતી અથવા પડખામાં લેાહી મરી જવાથી સ્થૂળ થતું હોય તથા શ્વાસ પણ ન લેવાતા હોય તેને માટે ઉપાય:—મારની અધાર અથવા તે ન મળે તે કષુતરની અધાર શેર ખે, તેને ગામૂત્રમાં માટીના વાસણમાં ખદખદાવવી. કળીચૂનાના જાડા પાણીમાં લઠ્ઠાના લુગડાને ખેાળી સૂકવી દેવુ અને એક શેર ના પીજારા પાસે પેાલ કરાવવેા. પહેલાં ઉપરની દવાવડે રાગીને કમરથી બગલ સુધી ચારે બાજુ જાડે લેપ કરવા અને તેના ઉપર રૂના પાલ ચેાટાડવેા. તેના ઉપર ચૂનાવાળુ` કપડું સહેજ ભીનું હોય તેના ચાર આંટા બરાબર મજબૂતીથી તે જગાએ વિટી' લેવા. દવા કેાઇ પણ જગાએ ખુલ્લી રહેવી ન જોઇએ. ઈંટ અથવા માટીના વાસણુ માં છાણાંની આગ ભરીને શેક કરવા. જ્યારે તેને દસ્ત અથવા ઉલટીદ્વાર! મરેલું લેહી બહાર નીકળવા માંડે કે તરત શેક ખધ કરવેા અને દવા પણ ઉખાડી નાખી લૂછી નાખવું, પાણીથી ધેાવું નહિ. જ્યાં ફેલ્લો પડ્યો હાય ત્યાં તથા બીજી જગાએ કરેલ ચેપડવુ. આથી દરદીને જલદી આરામ થશે.
પડખામાં શૂળ માટે અથવા ખેન માટે:—આકડાના દૂધમાં ત્રણ વર્ષની જૂની જારને વાટી તેની ચણા જેવડી ગાળીએ કરી એક ગેાળી દરદીને પાણીમાં આપવી; પણુ એજ ગેાળી દીવેલ સાથે આપવાથી ઉદરદ્ધિના નાશ થાય છે. આ ગાળી દૂધ સાથે આપવાથી છ માસનુ જાનુ શૂળ પણ જાય છે.
અતિશૂળ માટે:-ઘોડાની લાદમાં ગરમ પાણી છાંટી તેને કપડામાં ગાળી તેમાં શેકેલી હીંગ નાખીને પાવાથી આરામ થાય છે.
કબજીઆત માટે ફાકી: હરડે મેટી ૧ શેર અને મી'ઢીઆવળ અર્ધો શેર, તેને અઢી તાલા દીવેલથી મેાહી નાખી તેને ગરમ રાખ ઉપર શેકી લેવ; અને પછી સિંધવ ન શેર લઇ એ ત્રણે ચીજોને ખાંડી ઝીણી ચાળણીએ ચાળી ડબ્બીમાં ભરી રાખવી. રાત્રે સૂતી વખતે પાવલીથી છ આનીભાર ગરમ પાણી અથવા દૂધ સાથે લેવી. હરડેને દીવેલથી મેાવી નહિ પણ એકલી મીઢીઆવળનેજ મેવી.
તાવની દવા–કવાથ:—નાગરમાથા, ધાણા, લાલ સુખડ, પદ્મક, અરડુસીનાં પાન, સુગંધી વાળા, ઇન્દ્રજવ, ગળેા (લીમડાની), ગરમાળાનેા ગાળ, કાળી પાટનાં મૂળ, સૂ', કડુ, રિયાતુ, એ બધી ચીજ એ તાલા લેવી. બધી ચીજો ભેળવી તેના ત્રણ ભાગ કરવા. તેમાંથી એક ભાગમાં આઠગણું પાણી નાખી તેને માટીના વાસણમાં ખુલ્લે મેઢે ઉકાળવું. પાંચ તાલા પાણી રહે ત્યારે ઉતારી લેવુ. આ કવાથથી સર્વ પ્રકારના તાવ મટી જાય છે. વાથ સાંજ ઉપર પલાળી રાખી સવારમાં ઉકાળીને પીવા.
લેહીના હરસની દવા:—રસવંતી સાળ ભાગ, લીંબાળાનાં મીજ એક ભાગ, કાથા એક ભાગ, લેાધર, ગાજરનાં ખી, મૂળાનાં બી એક એક ભાગ, ચાસુ ચાર ભાગ; એ બધી ચીજોમાંથી રસ વંતી સિવાયની બધીને બારીક ખાંડવી અને રસવતીમાં ચારગણું પાણી નાખી પથ્થર અથવા કાચના વાસણમાં (રાત ઉપર) ધેાળી રાખવી. સવારે ધીમેથી પાણી નીતારી લેવું. નીતારેલા પાણીમાં ઉપલી ચીજો નાખવી. પછી તેને કલાઇવાળા વાસણમાં ધીમી આંચે પકવવી. તે ગાળી વળે એવુ થાય એટલે ચણા જેવડી ગાળીએ વાળી લેવી. સાંજ-સવાર એક એક ગેાળી પાણી સાથે લેવી. ગરમ વસ્તુ, ખટાશ, શેરડી તેમજ તડપ્રુચાદિ ઉંડાં ફળ ખાવાં નિહ.
અસાવાળા હરસ:—કાંટાળુ માયુ તેલા ૧, ફટકડી ૧૫ માસા, કાથે! ૩ માસા, હીરાકશી ટાઢ માસા, અપીણુ માસા, કપૂર ૧૫ માસા, એ બધી ચીજો સે! વાર ધેાયેલા ગાયના માખણમાં મેળવીને મસા ઉપર ચેાપડવાથી તે મસા નાશ પામે છે.
મે
કાનના સણકાની દવા:—હીંગ અ↑ રતી, લસણની એ કળી, આદુના રસ ૧ તેલે, અીણુ અર્ધી રતી, સરસી ૫ તાલા; ઉપલી ચીજો આ તેલમાં નાખી પાણીના ભાગ બર્બી ગયા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com