________________
હીરારત્નાથી પણ વધારે કિંમતી આદેશ
૯–હીરારત્નાથી પણ વધારે કિંમતી આદેશ
ધણા પ્રાચીનકાળમાં, ખ્રિસ્તની પૂર્વે સદી પહેલાં, હિંદના આય લેકા ધર્મો, માનસ-શાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા, વિજ્ઞાનકળા, સંગીત અને વૈદકશાસ્ત્રમાં એટલા બધા આગળ વધેલા અને નિષ્ણાત હતા કે કાઇ પણ પ્રજા જ્ઞાનના આટલા વિશાળ પ્રદેશમાં તેમની બરાબરી કરી શકી નથી. મેકસમૂલર લખે છે કે: “પ્રકૃતિદેવીને સંપૂર્ણ કૃપાપાત્ર અને તજન્ય ઐશ્વ, સત્તા અને સૌંદર્યાંયુક્ત હાઇ સમસ્ત સૃષ્ટિમાં સર્વોત્કૃષ્ટ દેશ—પૃથ્વીપરનુ સ્વ–મારું શેાધવાનું હાય તે હું હિંદુસ્તાનનેજ. પ્રથમ પદ આપું. મને જો એમ પૂછવામાં આવે કે, વિશ્વમાંના કયા પ્રદેશના રહેવાસીઓએ ઈશ્વરદત્ત બક્ષીસાના સ`પૂર્ણ વિકાસ કરેલા છે તથા મનુષ્યજીવનના અતિ ગૂઢ વિષયેાપર અદ્વિતીય મનન કરેલું છે અને તેમાંના કેટલાક પ્રશ્નોના એવા તા યુક્તિક અને સપ્રમાણ ઉત્તરે। આપ્યા છે, કે જે પ્લેટા અને કેન્ટના અભ્યાસાને પણ વિચારવા લાયક છે? તા હું જવાબ આપું કે, હિંદુસ્તાને. ”
વળી મને એમ પણ પૂછવામાં આવે કે, રામન, ગ્રીક અને યાહુદી લેાકેાનાજ વિચાર અને સિદ્ધાંત પ્રમાણે કેળવાયેલા ચૂરેાપવાસીએ પેાતાની ખેાટ કયા સાહિત્યમાંથી પૂરી પાડી પેાતાનું આંતર્જીવન વધારે સ'પૂર્ણ, વિસ્તૃત, વિશ્વવ્યાપી અને ખરેખરી રીતે માષિક બનાવી અનત જીવન–મેાક્ષ-પ્રાપ્ત કરી શકે? તાપણુ મારે જવાબ એજ છે.”
સહસ્ત્રાવધિ વર્ષો પૂર્વે આર્યાવના મહર્ષિઓને અવિનાશી વેદેાની બ્રહ્મા પાસેથી પ્રાપ્તિ થઈ અને તેમણે પેાતાના વંશોને વેદેના ઉપદેશ કર્યાં. વેદકાલીન સાહિત્ય પ્રવૃત્તિઓમાં વેદોથી બીજા નંબરે ઉપનિષદા અને અરણ્યા આવે છે; પૌર્વીય વિચારપુષ્પાની તેએ માળા છે અને આ માળા ધારણ કરનારાએને તે આશીર્વાદરૂપ બની અસીમ શાંતિ અને આનંદના સુખાનુભવ કરાવે છે.
X
×
ઋગ્વેદ કહે છે કે: સૂ` તારીજ આજ્ઞા પ્રમાણે ચાલે છે અને અને આનંદના અધિષ્ઠાતા ! તારી કીતિ``મહાન અને સંપૂર્ણ છે. પવિત્ર છે. મનુષ્યેાના પ્રિય એવા તુંજ પૂજ્યની પ્રતિમારૂપ છે.
X
તેને પ્રવર્તાવે છે; શાંતિ પ્રકાશની માફક તું તદ્દન
બધાએ ભેગા મળી આપણે આપણું કરવું જોઇએ અને જમવું પણ બધાએ સાથેજ જોઇએ. આપણે એકખીજાને ધિક્કારવા જોઇએ નહિ.
યજ્ઞ આ સૃષ્ટિના આધાર છે.
કદી પણ જુગાર રમે નહિ; ખેતી કરેા અને જે તમને મળ્યું છે તે પૂરતું માની આન ંદમાં રહેા. કરેલાં અને ન કરેલાં પાપામાંથી અમને બચાવેા. દરેક પાપમાંથી અમારૂં રક્ષણુ કરી કે જેથી અમને આનંદ પ્રાપ્ત થાય.
તમારા બધાના એકજ નિશ્ચય હે, અને તમારાં સનાં મિત્ર સ`મત રહેા; તમારા બધાના વિચાર પણ એવા મળતા રહેા કે બધા તેમને કબૂલ રાખી શકે.
ઉદારાત્મા શાક કે મૃત્યુ પામતા નથી; સંસારનાં દુઃખ કે ચિંતા તેને ક્ષેાભ પમાડી શકતાં નથી. આખુ વિશ્વ, તેનાં સુખ અને સ્વર્ગના આનંદ પણ તેનેાજ છે.
ખાવાનું માગવા આવનાર ગરીખે તરફ સ્વાવૃત્તિથી પથ્થર જેવું હૃદય રાખનાર શ્રીમતને પેાતાને પણ આપત્કાળમાં દિલાસા દેનારૂં કાઇ પણ નહિ રહે.
શક્તિ હૈાય ત્યાંસુધી ગરીબેાનાં દુઃખ નિવારા; અનંત ભવિષ્યપર નજર રાખી તેના ભેદેશને ઉકેલવા યત્ન કરેા; કદાચ તમારી લક્ષ્મી તુરતમાંજ ચાલી જશે.
જે મનુષ્યના વૈભવના લાલ તેના મિત્રાને મળતા નથી, તે પેાતાનેા નાશ પેાતેજ કરે છે; પેાતાના વૈભવ એકલા પેાતેજ ભેગવનારને પેાતાનું પાપ પણ પેાતાને એકલાનેજ ભેગવવુ પડશે. યવેદ કહે છે કેઃ–જ્ઞાનપૂર્વક કર્મ કરવાની અને અજ્ઞાનપણે કર્મો કરવાની અસર જૂદીજ ન્યાય છે, એમ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com