________________
વેદામૃત
૩૯
વ્યભિચારિણી શ્રી તેા હાઈ
પીનાર નથી, કાઇ પણ એવા માણુસ નથી કે જે અગ્નિાત્ર ન કરતા હોય. કાઇ મૂર્ખ નથી, કાઇ વ્યભિચારી નથી અને જયારે વ્યભિચારી પુરુષજ નથી તે શકેજ નહિ, આ વાતને નીતિશાસ્ત્ર વધારે સ્પષ્ટરૂપે લખે છે કેઃ— राशि धर्मिणि धर्मिष्ठा पापे पापः समे समाः । राजानमनुवर्तन्ते यथा राजा तथा प्रजाः ॥
જે રાષ્ટ્રના રાજા ન્યાયનિષ્ઠ અને ધર્માત્મા હેાય છે, તે રાષ્ટ્રની પ્રજા પણ રાજ્યભક્ત અને ધર્મપરાયણ થાય છે; પરંતુ જે રાષ્ટ્રનેા રાજા અન્યાયી, પ્રજાને લૂંટનાર, વ્યભિચારી, ક્રૂર અને દારૂ વગેરે કેડ્ડી અને માદક પદાર્થોના પ્રચાર કરવાનું પાપી કામ કરે છે તે રાષ્ટ્રની પ્રજામાં પણ રાજાના સંસથી છળ, કપટ, ચારી, લૂંટ, વ્યભિચાર અને મદ્યપાન વગેરે દુર્ગાણે! આવી જાય છે; અને રાજા જે પ્રમાણેના વ્યવહાર કરે છે, તેજ પ્રમાણેના ગુણ-દેાષવાળી તેની પ્રજા બની જાય છે. વાંચનાર જો આ નીતિશાસ્ત્રનું ઉદાહરણ જોવા ઈચ્છે તેા ભારતવ અને ભારત સરકાર તેની સમક્ષ મેાજીદ છે. આજે આ દેશમાં દારૂ, ગાંજો, ભાંગ, ધતુરેા વગેરે માદક વસ્તુઓના ઘેરઘેર પ્રચાર થઈ રહ્યો છે, તેનું શું કારણ છે ? ભારત સરકારજ તેનુ કારણ છે; કેમકે તેણે પેાતેજ આ માદક વસ્તુએ ઉપર ટેકસ લગાવીને તેને ચાલુ રાખી છે અને તેને સ્થિરતા આપી છે. જે આજે રાજ્યના હુકમથી માદક વસ્તુઓની દુકાનો બંધ કરવામાં આવે અને તે પદાર્થીની આપ-લે બંધ કરવામાં આવે તે ઘણાખરા લેાકેા આ દુર્ગુણુથી બચી જાય. આજે આ દેશમાં જુગાર, છળ-કપટ, ચેરી, લૂંટ, વ્યભિચાર અને કતલ-ખૂનરેજી વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. જો સરકાર ઇચ્છે તે તેને તે સતીપ્રથાની પેઠે એકદમ અટકાવી શકે છે. હાલમાં જે લૂટ, મારામારી, ટટાસિાદ, કતલ અને ખુનામરકી થાય છે, તેના પાયારૂપે સરકારની નીતિજ કામ કરી રહી છે. જો તે ઈચ્છતી હાત તે! આતતાયીએ અને તેમના સાગરીતાને સજા કરીને ઠેકાણે લાવી શકત. જો સરકાર આ પ્રમાણે કરત તે અમે આગ્રહપૂર્વક કહીએ છીએ કે, જે અસતેષ અને ક્રાંતિ ભારતવર્ષમાં હાલ ફેલાઈ રહ્યાં છે, તે કદી પણ ન થાત; પરંતુ ભારતસરકાર નથી ઇચ્છતી કે, આ દેશના મનુષ્યા સબળ અને પરસ્પર મેળાપથી રહે. એમ થવાથી તા તેના સ્વામાં ધક્કો પહોંચે છે અને તેને નીતિમાં વાંધા આવે છે. તેથી નીતિશાસ્ત્રની થા રાના તથા પ્રજ્ઞાઃ' એ ધોષણા અક્ષરશઃ સત્ય છે અને પ્રશ્નમાં જે બુરાઇઓ આજે જોવામાં આવે છે, તે રાજ્યકર્તાની કૃપાનાં પરિણામ છે. અસ્તુ.
અમે પ્રાના કરી છીએ કે, હું પ્રભા ! ભારતવર્ષના રાજા પોતાની પ્રજાના શુભચિંતક અને કલ્યાણ ઇચ્છનાર હેા, કે જેથી કરીને વમાન સમયમાં દેશભરમાં ફેલાયલી ખૂનરેજી અને અશાંતિ દૂર થાય અને રાજા તથા પ્રજા શાંતિપૂર્વક પાતપેાતાના કર્તવ્યનું પાલન કરી શકે. ( ‘શુદ્ધિસમાચાર’માંના ચિદાનંદ સન્યાસીના લેખને સ્વતંત્રાનુવાદ)
૧૪૮–નિસ્ફુર સમાજ
પંડિત કી પાથી થાથી—કામ કી રહેગી નહીં, વેઢ–ઉપનિષદોં કા નિયમ ન ભાયેગા. શિખા-સૂત્ર-ધારિયાં કા, પાયેગા ડિકાના કડાં, ગૌ કા રક્ષક ચાંહી ભક્ષક કહાયેગા. ગ કરતા હૈ જિન આર્ય-પુરુષાએેપર, ઉનકા નિશાન ભી ન ક્રુને સે પાયેગા. યદિ અપનાયેગા તૂ સત્વર અછૂતાં કો ન, નિષ્ઠુર-સમાજ ! તેરા નામ મિટ જાયેગા. ( ‘‘હિંદૂપચ’”ના ‘રામાંક'માં લેખક:-શ્રી ધરીક્ષણુ સિંહ ” )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com