________________
હેલી ઔર ઉસ પર હમારા કર્તવ્ય ભારત શરૂ કરવાની આવશ્યકતા છે. આ તિથિ લોકમાન્ય તિલકે નકકી કરેલી છે અને કેટલી વર્ષોથી આ પુણ્યદિવસ ઉજવાય છે પણ ખરો. આ દિવસે સમસ્ત દેશમાં ગીતાપ્રવચને, ગીતાવ્યાખ્યાનો, ગીતોપદેશસંબંધી લેખો, ગીતા-પાઠ અને ગીતા-સમાલોચના કરવાની મંડળ સૂચનાઓ કરેલી છે. મંડળ ઈચ્છે છે કે, તે દિવસે પ્રત્યેક હિંદુ કમમાં કમ ગીતાના એક અધ્યાયનો પાઠ અવશ્ય કરે અથવા સાંભળે. હિંદમહાસભાના દિલ્હીવાળા અધિવેશનમાં પણ અ ઠરાવ પસાર થયો હતો. વાસ્તવમાં મંડળની આ યોજનાની જેટલી સ્તુતિ કરીએ, તેટલી ઓછી છે. એમાં તો શંકાજ નથી કે, આ પદ્ધતિથી જનતામાં ગીતાનો કંઇક પણ વધુ પ્રચાર થશે અને જેટલો પ્રચાર વધુ થશે, તેટલો સંગઠનનો કિલ્લો મજબૂત થતો જશે. અને તે વિચાર કરતાં મહા આશ્ચર્ય થાય છે કે, જે જાતિમાં ગીતા જેવો જવલંત ઉપદેશક ગ્રંથ છે, તેનું સંગઠન થતાં આટલી બધી વાર શા સારૂ થાય છે ! પરંતુ એ તો ત્યારેજ થઈ શકે, કે જ્યારે ગીતાને રામનામની પેઠે પ્રચાર થાય અને તેના ઉપદેશનો આચાર-વ્યવહારમાં ઉપયોગ થવા લાગે. તેથી આ ગીત-દિવસને મહાન મહોત્સવનું રૂપ અપાવું જોઈએ. તે દિવસે “તમાકુત્તિક
તેચ શુક્રાઇ નિશ્ચા:” ના તુમુલ નિનાદથી ભારતવર્ષના વાયુમંડળને ભરપૂર કરી દેવું જોઈએ. એ દિવસે બલુચિસ્તાનથી આસામ અને હિમાલયથી કન્યાકુમારી સુધી “સરમારામુત્તિર્ણ થશો મઢ નિરવા રાકૂન સુંદર રંગ સમન્ ની એવી બુલંદ ગર્જના થવી જોઈએ, કે જેથી વિરાટ હિંદુજાતિનાં ફેફસાંમાં ગરમાગરમ લોહી ધસી આવે અને તે સંગઠનને સુદઢ દુર્ગ રચવાને બુદ્ધિપૂર્વક આગળ ધસે.
(“હિંદૂપંચ તા. ૧-૧ર-ર૭ ના અગ્રલેખને સ્વતંત્રાનુવાદ)
૧૦૮–હેલી ઔર ઉસ પર હમારા કર્તવ્ય
ઈસમેં કોઈ સંદેહ નહીં કિ હેલી હિંદુઓ કા બહુત પુરાના ત્યૌહાર હૈ; પરંતુ ઇસકે પ્રચલિત હોનેકા પ્રધાન કારણ ઔર કાલ કૌનસા હૈ ઈસકા એકમત સે અબ તક નિર્ણય નહીં હે . સકા હૈ. ઇસકે બાબત કઈ તરહ કી બાતેં સુનને મેં આતી હૈ. સંભવ હૈ, સભીકા કુછ કુછ અંશ મિલકર યહ ત્યૌહાર બના હો; પર આજકલ જિસ રૂ૫ મેં યહ મનાયા જાતા હૈ ઉસસે તો ધર્મ, દેશ ઔર મનુષ્યજાતિ કે બડા હી નુકસાન પહુંચ રહા હૈ. ઇસ સમય ક્યા હોતા હૈ ઔર હમેં કયા કરના ચાહિયે? યહ બતલાને કે પહલે, હેલી કયા હૈ, ઈસપર કુછ વિચાર કિયા જાતા હૈ.. સંસ્કૃત મેં હલકા” અધપકે અન્ન કે કહતે હૈ, વૈદ્યક કે અનુસાર હાલા” સ્વલ્પ બાત હૈ, ઔર મેદ, કફ તથા થકાવટ કે મિટાતા હૈ. હેલીપર જે અધપકે ચને ગને યા લાઠી મેં બાંધકર જલતી હુઈ હેલી કી લપટ મેં સેંકર ખાયે જાતે હૈં, ઉન્હે “હાલા” કહતે હૈ. કહીં કહીંપર અધપકે નયે નૈ કી બાહેં ભી ઇસી પ્રકાર સે કી જાતી હૈ. સંભવ હૈ વસંતઋતુ મેં શરીર કે કિસી પ્રાકૃતિક વિકાર કે દૂર કરને કે લિયે હોલી કે અવસર પર હોલા ચબાને કી ચાલ ચલી હૈ ઔર ઉસીકે સંબંધ મેં ઇસકા નામ હેલિકા, “હોલિકા” યા “હલી” પડ ગયા હો.
હોલી કા એક નામ હૈ “વસંત નવરાષ્ટિ ” ઇસકા અર્થ વસંત મેં પૈદા હોનેવાલે નયે ધાન કા યજ્ઞ હોતા હૈ. યહ યજ્ઞ ફાલ્ગન શુક્લ ૧૫ કે કિયા જાતા હૈ. ઈસકા પ્રચાર ભી શાયદ ઇસી લિયે હુઆ હો કિ ઋતુપરિવર્તન કે પ્રાકૃતિક વિકાર યજ્ઞ કે ધુએ સે નષ્ટ હે કર ગાંવ ગાંવ ઔર નગર નગર મેં એકસાથ હી વાયુ કી શુદ્ધિ હો જાય. યજ્ઞ સે બહુત લાભ હેતે હૈ, પર યજ્ઞધૂમ સે વાયુ કી શુદ્ધિ ના તો પ્રાયઃ સભી કે માન્ય હૈ અથવા નયા ધાન કિસી દેવતા કો અર્પણ કિયે બિના નહીં ખાના ચાહિયે. દસ શાસ્ત્રોક્ત હેતુ કે પ્રત્યક્ષ દિખલાને કે લિયે સારી જાતિ ને એક દિન ઐસા રખા હે જિસ દિન દેવતાઓં કે લિયે દેશભર મેં નયે ધાન સે યજ્ઞ કિયા જાય. આજકલ ભી હેલી કે દિન જિસ જગહ કાઠ-કંડ ઇકઠું કર કે ઉસમેં આગ લગાઈ જાતી હૈ, ઉસ જગહ કે પહલે સાફ કરતે ઔર પૂજતે હૈ ઔર સભી ગ્રામવાસી ઉસમેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com