________________
૨૩૮
શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો
સ્વચ્છ રહેવું, દારૂ ન પીવેદ્ય વગેરે દશ શિખામણાનુ એક પતાક ુ છુટાછવાયા ભીલ સેવા આ મેળામાં ખપાવી રહ્યા હતા.
અંધાધુંધીવાળી આ સવારી પૂરી થવા આવી. ચાર દિવાન સાહેબ એમના પારદર્શક ચશ્મામાંથી ઝીણી દૃષ્ટિએ વસ્તુસ્થિતિ પામી ગયા; મુસલમાન સુપ્રીન્ટેન્ડેન્ટ, તેમજ ફાજદારા વચ્ચે હામલિયા' ‘હામલિયા'ની ગુસપુસ થવા લાગી.
હજી અમે સહુ ઉતારે જઇ માંડ ઠામ પડીએ છીએ, ત્યાં તે! ઉપરાછાપરી તેમાં આવ્યાં. “હામલિયેકુ ખુલાતે હૈ.' પૂજ્ય ઠક્કર બાપા તથા અમે સહુ ચાવડી ઉપર ગયા. ઘણેા લાંખા સમય ત્યાં નીકળી ગયેા. મેડા મેડા ફેાજદાર સાહેબ આવ્યા અને રાતેારાતે ખારિયાના દરખારની હદ છેાડી જવાનું ફરમાન છૂટયું. આ વખતે લગભગ રાતના અગીઆર થયા હતા. ખારિયાની હૃદ છેડવા આઠ માઇલનું જંગલ નાનાં બાળકાને લઇ વટાવવું પડે તેમ હતુ.
દિવાન સાહેબ વસ્તુસ્થિતિ સમજ્યા હતા કે, ‘અમૃતલાલ નામના એક મુદ્દો ખાદીધારી હૈામરૂલિયે।’ ભીલે ને મ્હેકાવવા, ચાળીસેક ચળવળીઆની ફાજ લઈ ખારિયાની સામ્રાજ્યનિષ્ઠાની પ્રતિષ્ઠા ખરાબ કરવા શહેરમાં દાખલ થઈ ગયેલ છે.'' પરિણામે રાતેારાત હદપારીને આ મૌખિક હુકમ.
પણ બાપા ક્યાં ગાંઠે તેમ હતા ? લેખિત હુકમ માગ્યા. તે તેા હતેા નહિ, એટલે બાપાએ કહ્યું કે આ મારાં નાનાં બાળકાને લઇને આટલી રાતે જવું મારેમાટે શક્ય નથી. અમને ઉંચકીને તમારી હદની બહાર મૂકી આવે.' આમ કહી રજા લઈ, ઉતારે આવ્યા; તે ત્યાં મુકામ આપનાર ઉપર તવાઇ હતી. અંતે મકાન તે ખાલી કરાવ્યુ. અને અમે તે આટલી મેાડી રાતે ભૂખ્યાંતરસ્યાં નાનાં બાળકાને લઇ ગામના તળાવ ઉપર ઠંડીમાં જઇ પડયા. વચ્ચે બાપા અને આસપાસ મુંબાઇના શ્રીકાંત શેઠ અને રતીલાલ શેઠ; ચાતરફ બાળકાનું કુંડાળુ` રાત ગાળવા પડયું. જરા ઝોકું આવ્યું કે એકાદ ફોજદાર ધાડે ચઢી આવ્યેાજ હોય; ‘કેમ અમૃતલાલ કાકા! કંઇ અડચણ તેા નથી ને ?” સવારે ઉષા, તે આકાશમાં ભળભાખળું થતાં પથારી ઉપાડી તેા નીચેથી ગામલેાકાએ શૌચ જઇ કરેલા બગાડ નીકળ્યેા. જાહેરસેવકનાં બિછાનાં કંઈ ફૂલનાં તા ઘેાડાંજ હેવાનાં છે ?
X
×
X
X
ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે!'યશવાટિકા આશ્રમમાં આવેલા રામજી મંદિરમાં, બ્રાહ્મમુદૂર્તની આરિત આટાપાઇ. જેસાવાડા ભીલસેવા મ`ડળમાં વીસ વર્ષની પ્રતિજ્ઞા લઇ, દીક્ષિત ચનારા સેવકા પાસેના કૂવાપર શીત સ્નાન કરી, રગમ'ડપમાં પાતપેાતાને આસને ગેાઠવાયા. ક્રમવાર એક એક સભાસદને ઉદ્દેશીને પૂ. બાપાએ શિખામણનું પ્રવચન શરૂ કર્યુ. સૌ કોઇના કર્ણીમાં એકજ ધ્વનિ સંભળાતાઃ “પવિત્ર રહેજો, જે કામ લીધું છે તેમાં એતપ્રાત થઇ, હાડકાં એ લેાકેામાંજ પાડો અને તમારા નિર્દિષ્ટ સ્થાને પહોંચ્યાવિના કદી પણ થાક ખાવારાકાશા નહિ.’' એમના શબ્દેશબ્દ ટાંકું તે સાત સભાસદે માટેનાં સારાં સરખાં સાત પ્રકરણા થાય. વાત તેા આજ કહી, પણ એટલી બધી ગ'ભીર રીતે કહી ! સૌ સ્તબ્ધ થઈ, શરૂ થતી સમાધિના ઘેનમાં ઘેરાવા લાગ્યા. પ્રવચનને અંતે પ્રતિજ્ઞા લેવાઇ અને પછી પૂજ્યશ્રી મામા સાહેબ ક્કેનું ૢ શિર સાટે નટવરને વરીએ’તેમજ શ્રીકાંતભાઇનું ‘પ્રભુ મારે અવગુણુ ચિત્ત ન ધરા' ગવાયાં. છેલ્લે ‘એકજ દે ચીનગારી મહાનલ, એકજ દે. ચીનગારી' અશાવરીની લયમાં ગવાયું. પૂ. બાપા તેમજ સૌ સભાસદો તલ્લીન થઈ, અશ્રુપ્રવાહમાં ભીંજાઈ તરખેાળ થઇ ગયા. સાક્ષી થવા પૂમાં ધીર ગંભીર છંટાથી ભગવાન ભાસ્કરના પ્રાદુર્ભાવ ધીમે ધીમે થયા. ઉગે છે પ્રભાત આજે ધીમે ધીમે, ઉગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે.’
×
X
×
*
પૂજ્ય બાપાના હમેશના પેાશાકની યાદી-માથે ખાદીને! ફેટા, ખાદીનેા કાટ, કેડીયું તે ખાદીનુંજ ધેાતીયું. હાથમાં દેહદમાં હેાય ત્યારે લાડી અને બહાર જાય ત્યારે એકાદ પુસ્તક. કપડાં હાથે પેાયેલાંજ રેાડવાય, ધેાખીની જરૂર નહિ.
પૂ. બાપા સ્કાઉટ પ્રવૃત્તિમાં માને છે. મંડળ પોતે પણ સેક્સ ઉપરાંત સ્કાઉટ્સ ધરાવે છે; અને આ વખતની મુંબઇની ‘સ્કાઉટ જામ્બુરી’માં ભાગ લેવા પચાસ સ્કાઉટ્સની એક ટુકડી ગયેલી પણ ખરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com