________________
૧૬ર
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૭૨-શહેરી જીવનની શ્રેષ્ઠતા અને ગ્રામ્ય જીવનની શ્રેષ્ઠતા
(ગામડાનું જીવન કેટલું નિર્દોષ અને શહેરનું જીવન કેટલું ભ્રષ્ટ છે, તે દર્શાવનારું ભાવસૂચક એક કાવ્ય નજરે ચઢતાં તે અત્રે આપવામાં આવે છે.)
પેરમાં એલા જાહ્ય માં માંડણ, યેરમાં એલા જાહ્ય માં; ચેરમાં જ તે ઝાઝું રોકાહ્ય માં ૩ રે......માંડણીયા ! યેરની હાંકડી શેરીયું માંડણ, યેરની હાંકડી શેરીયું; ઘોલકાં જેવાં ઘર ન્યાં ખોટી થાહ્ય માં રે......માંડણયા બઝારે ભૂંકણુગાડીયું ધડે, બઝારે ભૂંકણુગાડીયું; જોતે જેતે હાલજે તે કકસરાહ્ય માં રે......માંડણીયા ! કંગલાં જેવાં માંનવી એનાં, કંગલાં જેવાં માનવી; હશે હડીયું કાઢતાં ઈ ભટકાહ્ય માં રે......માંડણીયા ! “સા’નાં ૧૦ રગેડ૧૧ ઉકળે ભૂંડાં, “સા'નાં રંગડાં ઉકળે; આખા મલકનાં એઠાં ઈ પીવા જાહ્ય માં રે......માંડણીયા ! રાંધ્યાં ધાન સાય૨ સે ત્યાં તે, રાંધ્યાં ધાન સાયસે; કાસાં કેરાં ૧૩ ખાઈ અન૧૪ થાહ્ય માં રે..માંડણીયા ! પાણીના શહ૧૫ વસાય સે લાગઠ૧૧ પાણીના શહા વસાય સે, ઈ રંગેલ ભાંભળો ૧૭ પાણી ને પાઘ માં રે......માંડણીયા ! સ્થરનાં માંણહ પાંદડાં૧૮ સાવે, સ્પેરનાં માંણહ પાંદડાં; તું ભુપો તરહ્યો ૧૯ એવા પુસા બાહ્યમાંરે.....માંડણીયા ! ફેલ ફતુરને રાફડો ફાટયો સે, ફેલફતુરને રાફડે; ન્યાં નાનાં નાટક શેટક જોવા જાહ્ય માં રે......માંડણીયા ! પેડકઢાં૦ ન્યાં દૂધ નથી ભાઈ, સ્પેડકઢા ન્યાં દૂધડાં; નઈ ઠર્ય૨૧ મોરનાં આંહુરજેવી સાહ્ય માં ૨૩ રે......માંડણીયા! પાણીયે આખાં ૨૪ ન મળે મીઠાં, પાણીયે આખાં નો મળે; હસે ભાંગેલ,૨૫ ભૂંગળે વે'તા વાહમાં ૨૭ રે......માંડણીયા ! હંસેર૮ વાળ્યો સે એટલે ૨૯ દેહને, હસે વાળે સે એટલો મોટા હંસા ભાળીને ગાંડો થાહ્ય માં રે.......માંડણીયા ! ધનધૂતા ને પાર નથી ન્યા, ધન ધૂતાનો પાર નઈ; મઢડે મીઠા ધૂતાથી ૩૦ શેતરાહ્ય માં ૩૧ રે માંડણીયા ! મેડીયું ઉપર મેડીયું ભાળી, મેડીયું ઉપર મેડીયું;
આનેહના હિલોળાતું ભૂલી જાહ્ય માં રે..માંડણીયા ! (“સૌરાષ્ટ્ર” તા. ૮-૮-૨૫ ના અંકમાં લખનાર-ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ)
૧ શહેરમાં, ૨ જઈશ માં, ૩ રોકાઇશ માં, ૪ સાંકડી, ૫ મેટરો, ૬ કચરાઈશ માં; ૭ સવહીન, ૮ દોટ, ૯ ભટકાઇશ માં, ૧૦ રહાનાં, ૧૧ દેગડાં, ૧૨ વેચાય છે, ૧૩ કાચાં-કેારાં, ૧૪ માંદા, ૧૫ સીસા, ૧૬ બધે ઠેકાણે. ૧૭ ખારાં-મેળાં, ૧૮ પાનપટ્ટી, ૧૯ તરસ્યા, ૨૦ ધાણું, ૨૧ હરીશ નહિ, ૨૨ આંસુ, ૨૩ છાશમાં, ૨૪ વગર વલોવાયાં-કુદરતી, ૨૫ સંચાથી વલોવી નાખેલ, ૨૬ નળમાં વહેતાં,૨૭ રહેઠાણમાં, ૨૮ સચે-ચંદ્રાએ, ર૯પાયમાલી, ૩૦ ધૂતારા, ૩૧છેતરાઈશ માં, ૩૨ નેસના, ૩૩ આનંદ-મજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com