________________
જગતજનની હીંમાતા
૧૫૭
હે પ્રભુ! હવે તેા હદ થાય છે, બધી વાતને! હવે છેડે આવી રહેવા લાગ્યા છે. તારી યુગેયુગ ન ચળે એવી રાહતના વિશ્વાસુ ખની ખેઠેલા ભારતજનની તું દાદ સાંભળ ! આશ્વાસન દે! અને ભારતભૂમિ કાજે વહારે ધા! વહારે ધા ! ! ઇયામ.
( સ. ૧૯૮૪ ના ‘નવું ચેતન'ના દીપેત્સવી અંકમાં લેખકઃ—દુર્લભજી વિ॰ વિઠ્ઠલજી ફોજદાર )
*******
૬૯–જગતજનની હીંદમાતા
ખગેાળવિદ્યા અને યેતિષશાસ્ત્ર—જગતનાં એ પુરાણપ્રસિદ્ધ શાસ્ત્રો--હિંદના એ ગૂઢવાદીએનું જ્ઞાન સમગ્ર જગતની જ્ઞાનસીમાનું ઉલ્લંધન કરીને આગળ વધ્યું અને જગતભરને એ વિદ્યાએની પ્રસાદી દીધી. એમનાં દિવ્ય ચક્ષુએએ આ અધકારમય જગતનું ઉજળું ભવિષ્ય જોયું અને જગતને ઉજ્જ્વળ ઉષાના સંદેશ પાઠવ્યા.
અથાગ પરિશ્રમ, પરમ વિટંબણા અને અપાર દુઃખતા તાપ સહન કરી અજ્ઞાનનાં અધારાં ઉલેચનાર એ યાગીએ, એ દ્રષ્ટા સમગ્ર વિશ્વની પરમ શાંતિ, શાશ્વત સુખ, પરમ જ્ઞાનના મંત્ર ન પાઠવે તે જગતને એ સંદેશ બીજું કાણુ પહેાંચાડી શકે તેમ હતું ?
રક્ત અને સફેદ એ અને ગુલા પુષ્પ સરખાં સુંદર છે. નયનની ક્ષુદ્ર દૃષ્ટિને સુંદરતાના ભેદ કદાચ લાગે. ધર્મસિદ્ધાંતા નથી એકબીજાથી વધારે સુંદર કે નથી ખરાખ. કાળના ગર્ભમાંથી ભવિષ્ય કદાચ કોઇ એવું સુંદર તત્ત્વ લાવીને આપણને દેખાડે, કે જેનાવડે આપણે સમગ્ર જગતભરનું સૌદર્યું. અને સત્ય નવીન સ્વરૂપમાં, કઈ નવાજ આનંદથી જોઇ શકીએ. આજ ક્રાણુ કહી શકે કે, જગતસૃષ્ટાનું એ નવું દર્શીન-એ નૂતન વિશ્વધર્માં ક્યારે માનવતા જોવાની અને પરમ આહ્લાદથી તેને ભેટી અપનાવી લેવાની છે ?”
હમણાંજ મેં ગુલાબના સૌદય ઉપર વાત કરી. કુદરતનાં ઘણાંયે તત્ત્વાએ તેના સૌને ખીલવવામાં મદદ કરી છે; જમીન, ખી, પાણી, તડકા, ખાતર-દરેકે તેના સૌંદર્યંમાં જરા જરા પેાતાના રગ પૂરી .તેને સૌદર્યાંની પરમ કક્ષાએ પહેાંચાડયુ` છે. તેવીજ રીતે જગતના એ દરેક ધર્માં વિશ્વનાં અંતિમ સત્ય-બ્રહ્મદનને પાતપેાતાને નિરાળા માર્ગો દર્શાવે છે. દરેક માનવે આ બધા ધર્મોંમાંથી વિશ્વનાં સૌંદર્યાં, સત્ય, પરમ શાંતિ અને અનંત આશાની પેાતાની તૃષા છીપાવે તે મા ગ્રહણ કરવાના છે.
નિષ્પક્ષપાતપણે કદાચ હું બે-ચાર શબ્દો ઉમેરૂં. એ વિશ્વધર્મનું પ્રથમ દર્શીન તે જગતની સમગ્ર વિચાર–સરણીની આદ્યજનતા. માનવતાનાં સમગ્ર આધ્યાત્મિક જ્ઞાનની જનની, જગતના વિચાર, આદ, જ્ઞાનની પુરેાગામિની, એ હિંદમાતાની પતિતપાવન ભૂમિમાંથીજ થશે, એવી મને અડગ શ્રદ્દા છે. વિશ્વધર્માંની એ જગત-જાહ્નવીનાં પૂર હિમાલયનાં ગગનચુંબિત શિખરામાંથી નીકળી, મામાં અનેક ધર્મ-યમુનાઓને પાતાના એક વિરાટ ઉદરમાં ભેળવી સમગ્ર જગતપરની દરેક વ્યક્તિનાં મન અને આત્માને જીતીને ફરી વળશે.
માનવતાને, પેાતાની આંખેામાંથી ધર્માંધતાનાં સર્વાં ગાંડપણુને દૂર કરી, ધાર્મિક અને રાષ્ટ્રીય અટશા-વર વગેરેના ત્યાગ કરી, ધનાં એ નવીન વિરાટસ્વરૂપ અને વિશ્વધર્માંતે સ્વીકારવાને કાળ આવી પહોંચ્યા છે. એની વિશાળ છાયા નીચે આશ્રય લઇને સધળા ભેદ-ભાવ ભૂલીને દરેક માનવ સુખ, શાંતિ અને આનંદમાં પેાતાને કાળ નિમન કરશે. લીલીઅન ગી
( ‘ક્ષાત્રતેજ’ના તા. ૧૧-૧૧-૨૭ ના અંકમાંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com