________________
કન્યાવિક્રય
૧૫૫.
ની ક્રિયામાંજ શિક્ષણ મળવુ જોએ. જીવવાની ક્રિયાની બહારની એવી શિક્ષણ નામની એક સ્વતંત્ર ક્રિયા જ્યારે અને છે, ત્યારે વિજાતીય દ્રવ્ય શરીરમાં જવાથી જે પરિણામ થાય છે એવુંજ આ શિક્ષણનુ મન ઉપર વિષારી અને રાગી પરિણામ થાય છે. કર્મોની સરત કર્યાં વગર જ્ઞાનની ભૂખ લાગતી નથી અને આ સ્થિતિમાં જે જ્ઞાનવિજાતીયરૂપે અંદર ઘુસે છે, તે પચાવવા જેટલી પચને ક્રિયાની તાકાત નથી હેાતી. એકલાં પુસ્તકે મગજમાં ઘુસાડવાથી જો મનુષ્ય જ્ઞાની થઈ જતા હેાત, તે તે! લાયબ્રેરીનાં કપાર્ટાજ જ્ઞાની ગણાત ! અકરાંતિયા થઇને ખાધેલ જ્ઞાનનું અપચન થઇને બૌદ્ધિક ડાયસેન્ટ્રી શરૂ થાય છે અને અ ંતે મનુષ્યનું નૈતિક મૃત્યુ થાય છે.
જે વાત વિદ્યાર્થીઓના શિક્ષણને લાગુ પડે છે, તેજ વાત લેાકશિક્ષણને કે લેાકસંગ્રહને પણ લાગુ પડે છે. મહાપુરુષાની દૃષ્ટિએ તે આખા સમાજ એ એક નાનું ખાળક છે. ભીષ્માચાય આમરણ બ્રહ્મચારી રહ્યા અને ‘પુસિવાય સદ્ગતિ નથી' એવું શાસ્રવચન છે, તેાપછી ભીષ્માચાય ને સદ્ગતિ કેમ મળશે? આવી જ્યારે શંકા ઉત્પન્ન થઇ, ત્યારે ભીષ્માચા આખા સમાજના પિતાતુલ્ય હેાવાથી તમે-અમે બધાં તેનાંજ બાળક છીએ, એવુ' સમાધાન કરવામાં આવ્યુ છે.અર્થાત્ લેાકસંગ્રહના પ્રશ્ન એટલે મહાપુરુષોની દષ્ટિએ નાનાં બાળકાને શિક્ષણ આપવાને પ્રશ્ન કહી શકાય; પરંતુ શિક્ષણના પ્રશ્ન પ્રમાણેજ લેાકસંગ્રહને મેાટા બાઉ કરીને જ્ઞાની પુરુષો ઉપર આ એક જવાબદારી છે, એમ કહેવાને સંપ્રદાય થવા લાગ્યા છે. કાઈ પણ વ્યક્તિ ઉપર લેાકશિક્ષણ આધાર રાખતું નથી. મારા પગ ઉપરજ આખું આકાશ ટકી રહ્યું છે, એમ માનીને ટીટાડી જેમ પગ ઉંચા કરીને સૂવે છે, તેવીજ જાતના પ્રકાર મારા ઉપર લેાકસંગ્રહ અવલંબી રહેલ છે’ એમ માનવામાં છે. ‘ર્ડાઽદર્’~હું કરૂં હ્યુ” એ અજ્ઞાનનું લક્ષણ છે, જ્ઞાનતું નથી. ‘વાર્તાઽદ્દમ્’ એવી ભાવના જ્યાં જાગૃત છે, ત્યાં ખરૂં કર્તવ્ય હાઇ શકેજ નહિ. શિક્ષણની માફકજ લેાકશિક્ષણ પણ અભાવાત્મક અથવા પ્રતિબંધ-નિવારણાત્મક કાર્ય છે. એટલેજ હોચ ઉન્માર્ગપ્રવૃત્તિ-નિવારણં ટોસંશ્ન:। એવું લેાકસંગ્રહનું નિવČક સ્વરૂપ શ્રીમ- ંકરાચાર્યે ખતાવેલુ છે. ખરે। શિક્ષક જેમ શિક્ષણ આપતા નથી, તેની પાસેથી શિક્ષણ મળે છે; તેજ પ્રમાણે જ્ઞાની પુરુષ પણ લેાકસંગ્રહ કરતા નથી, તેને હાથે લેાકસગ્રહ થાય છે. સૂર્ય પ્રકાશ આપતા નથી, તેની પાસેથી રવાભાવિક રીતેજ પ્રકાશ મળી રહે છે. આ અભાવાત્મક કચેાગનેજ ગીતામાં સહજક કર્યું છે. મનુભગવાને આજ સહજકમને ‘નિવૃત્ત કમ્' એવી સુંદર સત્તા આપી છે. ‘નિવૃત્તશિક્ષણ’ સંજ્ઞા પણ આજ ધેારણે બેસાડવામાં આવી છે. આવું નિવૃત્તશિક્ષણ આપનારા આચાર્યાં એજ સમાજના ગુરુ છે, એજ સમાજના પિતા છે, બીજા ભાડુતી ગુરુઓએ ગુરુ નથી અને ક્ત જન્મહેતુ પિતા એ પિતા નથી. ગુરુના પગ પાસે બેસીને જેમને શિક્ષણ મળ્યુ છે, તેજ ‘માતૃમાન, પિતૃમાન, આચાŚવાન’ વગેરે ગૌરવને પાત્ર છે. ખીજાં બધાં માબાપ વગરનાં બાળકા છે, બધાં અશિક્ષિત છે. કેટલાના નશીબમાં આવુ ઉદાર શિક્ષણ મેળવવાનુ` હેાય છે ?” (‘દક્ષિણામૂર્તિ'ના પુસ્તક ૪, અંક ૨ માં લેખકઃ—શ્રી વિનાબા ભાવે)
૬૮—કન્યાવિક્રય
વિદ્યાની હાનિ થાય એટલે કેટલાક દુષ્ટ રિવાજ મનુષ્યમાં સહેજે પ્રવેશ કરે છે, એમાં કાંઈ સ ંદેહ રાખવાનું કારણ નથી. તેને ન્યાયમુદ્ધિથી તપાસતાં મનુષ્યજાતિને તે અધાતિને આરે મૂકનાર છે. આવા રિવાજ પૈકીમાં આ જગ્યાએ પ્રથમ કન્યાવિક્રયને મૂકીએ તે કાંઇ
ખાટુ નહિ કહેવાય !
આ રિવાજથી કદી ચઢતી થતી હોય એમ તે સાધારણ રીતે મનાતું નથી. વળી કન્યા-વિક્રયથી ઉપજેલાં નાણાંથી કાઇએ કાંઇ સત્કાર્યાં કર્યું. હેાય, એવા દાખલા પણ મેાજીદ નથી...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com