________________
અમેરિકામાં પણ કામઢારાનીજ કુરાની !!
૧૩૯
વિનાશને માગે વેગમ'ધ ધપી રહી છે, ત્યારે નાનકડા આ સ્વીડને રાષ્ટ્રવિધાનનું શાંત રચનાકા માંડયું છે.
સ્વીડનના રચનાકાના આ સ્વલ્પ પણ પરિચય આપવાની પાછળ એકજ અભિલાષા છે. આજે ભારતવમાં લડાને આતશ બુઝાઇ ગયેા છે; શસ્ત્રો ધારવાની-જગ મચાવવાની ધગશ હાલવાઇ ગઇ છે અને ઠેરઠેર રચનાકાય, શાંત રાષ્ટ્રવિધાનના કાર્યની ખૂમેા પડી રહી છે; પણ કાઈ દિશામાં નિશ્ચિત માર્ગ સ્વીકારી, જનસમુદાયને શિક્ષિત બનાવવાના વિધાનકા ના આરંભ મંડાતા નથી દેખાતા. દેશસેવાની પ્રબળ ભાવનાથી ઉભરાતા તરુણે ધારે તે। કાઇ-એક એક ગામડુ' સર કરી, ત્યાં થાણું નાખી, રાષ્ટ્રવિધાનનું સુંદર કાર્ય આરંભી શકે. સ્વીડનનું શિક્ષણુપ્રચારનું કાર્યાં એવા કાના ઉત્સુકાને માટે માર્ગીસૂચન કરે છે. એ આદર્શો દૃષ્ટાંતને દષ્ટિસમીપ રાખી તેને પગલે પગલે સ્વકીય જીવન ધડવાના લાલા હરદયાલને હિંદને સંદેશ છે. ( ‘સૌરાષ્ટ્ર' તા. ૧૦-૪-૧૯૨૬ના અંકમાંથી )
CROS
૬૪-અમેરિકામાં પણ કામદારાનીજ કુરબાની!!
વિદ્વાન અમેરિકન લેખક અપ્ટન સિલેરના નામથી ભાગ્યેજ કાઇ અપરિચિત હશે. અમેરિકા આજે દુનિયામાં સૌથી વધારે સમૃદ્ધ અને સ્વતંત્ર દેશ મનાય છે; પણ સ્વતંત્રતાની એ ભૂમિમાં જે સડા અંદરખાનેથી ચાલી રહ્યો છે અને ત્યાંને ધનિક વર્ગ ગરીબ બિચારા કામદારાને કેવી રીતે નીચેાવી રહ્યો છે અથવા તેમની કુરબાની કરી રહ્યો છે તેનાં ભેાપાળાં સચેાટ દલીલેાહિત આ લેખકે પેાતાના એક સુથાર મિત્ર જીડને લખેલા પત્રા( લેટર ટુ બ્રુડ )દ્વારા બહાર પાડ્યાં છે. દરેકે દરેક પત્રમાં લેખકના જલતા જીગરના અગારા ભરેલા છે. લેખકે અમેરિકન રાજતંત્ર અને અમેરિકન જીવનના ત્રીસ વર્ષના અગ અભ્યાસ કરેલા છે અને એ અનુભવને અંતે તેમણે જે અનુમાના અને સિદ્ધાંતા તારવી કાયાં છે, તે દુનિયાના કામદાર વર્ગોને પણ ઘણાંજ ઉપયાગી નીવડે તેવાં છે. મિ॰ અપ્ટન સિલેર ગરીબ કામદારાના પરમ મિત્ર અને હિતચિંતક છે. હાલના સુધરેલા જમાનામાં દુનિયાને ધનિક વર્ગ અને સુધરેલી સરકાર કામદારેાને કેવાં સાધનૈાથી લૂટી અને નીચેાવી રહી છે તેને સાદી ભાષામાં લેખકે આ પત્રામાં અચ્છા ખ્યાલ આપ્યા છે. એન્કા, મીલેા, લિમિટેડ ક*પનીએ વગેરે સાધનાવડે ગરીબ કામદારને ચારે તરફથી લૂંટવામાં આવે છે અને આ જાળ એવી ચતુરાથી બિછાવવામાં આવી છે કે તેનાથી તવંગરા કામદારાની મહેનતવડે વધારે તવગર બનતા જાય છે; જ્યારે કામ કરનાર કામદારા વધારે તે વધારે ગરીબ બનતા જાય છે. ધનિકાના આ ભયંકર અન્યાયના થાકબંધ પૂરાવા અને હ્રદય હચમચાવે એવી કથા સિ'લેરના આ પત્રામાં પાને પાને ભરી છે. તે પત્રા ધણાજ સુંદર હેાવાથી અમે તે વાચકે! સમક્ષ રજુ કરતા રહીશું.
પત્રî
વહાલા મિત્ર જીડ,
કેટલીક વાત એવી છે, કે જેને માટે લીલેાની જરૂર હેાતી નથી; અને હું, તું કે બધાજ તે પૂરાવાવિનાજ માનીએ છીએ. દાખલાતરીકે દરેક વ્યક્તિને બની શકે તેા તેના પેાતાના મા મુજબ સ્વ મેળવવાના હક્ક છે, પણ આપણે કાઈના ધર્મમાં માથું મારવાની જરૂર નથી. બીજો સિદ્ધાંત આપણે એવા પણ માનીએ છીએ કે, બધાજ માણસા ન્યાયની દષ્ટિએ સમાન હાવા જોઇએ. આના અર્થ એ નથી કે, બધાનામાં સરખી શક્તિ હેાવી જોઇએ; પણ દરેકને સ્વતંત્રતા, જીવન અને સુખ મેળવવાના સરખા અધિકાર છે; તેજ પ્રમાણે જે માણસ પેાતાનીજ મહેનતવડે જે કાંઇ પણ પેદા કરે છે, તે ઉપર તેના હક્ક હોવા જોઇએ અને તેના આ પ્રાથમિક હક્કનું રક્ષણ કરવામાં પ્રમાણિક સરકારે તેને મદદ કરવી જોઇએ.
સાધારણ રીતે આપણે કહીએ છીએ કે, માણસાને એકલાજ રહેવા દઈને તેમનુ ભાગ્ય ધડવા દેવામાં આવે તેા તે વધારે સુખી અને. આપણે સરકારની કે તેની વધારે હકુમતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com