________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
કાત્ક્રુત્યુની અસૂત્રી
*૧-ઉચ્ચ પ્રતિના મનુષ્ય જેની શેાધમાં હાય છે, તે તેના પેાતાનામાંજ હોય છે; નીચ મનુથ્ય જે શાધે છે તેજ ખીજાની પાસે હાય છે.
૧૨૮
ર-ઉચ્ચ પ્રકારના મનુષ્યને દરજ્જો મેટા હેાવા છતાં પણ તેને માટે તે લડાલડી કર નથી. તે સમાજમાં હળીમળી જનારા હોય છે, પણ પક્ષપાત કરતા નથી. કેવળ સારૂં સારૂં ખેલવા ઉપરથીજ તે કાનાયે દરજ્જો નક્કી કરતા નથી, કિંવા કેવળ વ્યક્તિપ્રત્યે લક્ષ્ય રાખીને તેની મીડી વાણી તરફ જાણી જોઇને દુર્લક્ષ્ય પણ કરતા નથી.
૩-ખુશામત ન કરનારા નિર્ધન લે અને ધનમવિનાના શ્રીમંત લેક સારા છે; તથાપિ તેમનામાં પણ જે દારિઘમાં આનંદ માનવાવાળા નિન લેકા હેાય અને નીતિબંધને ને શિથિલ ન થવા દેનારા શ્રીમંત લેાકેા હાય તેમની ખરેખરી થઇ શકશે નહિ.
૪–વિચારસિવાયનું જ્ઞાન જેમ વ્ય છે તેમ જ્ઞાસિવાયના વિચાર અનČકારક છે. ૫-ભાષાસરણી એવી હાવી જોઈએ કે તેમાંથી અમોધ થાય.
૬-અતિવ્યયથી મર્યાદાભંગ થાય છે અને કંજુસણાથી હલકાપણું આવે છે, માટે મર્યાદાભંગ કરવાના કરતાં હલકાપણું સ્વીકારેલું ફીક,
૭-મનુષ્ય પાતે પેાતાના સિદ્ધાંતાને અધિકાધિક ઉચ્ચકેાટિએ પહાંચાડી શકે છે.. કાંઇ સિદ્ધાંતે મનુષ્યને ઉચ્ચકેાટિએ લઇ જતા નથી.
૮–સાવધતાપૂર્વક વર્તનારને હાથે સહસા પ્રમાદ થતા નથી.
આવા પ્રકારની અસંખ્ય કહેવતા ચીની જનતાના મ્હાંએ વસી ગઇ છે. આ કહેવતાની તેમના આચારવિચારેાપર સુદ્ધાં બહુ અસર થઇ છે. આ વચનાના ઉપયોગ માટા મેાટા ગ્રંથાની અંદર વેદવાક્ય પ્રમાણે ઉદ્ધૃત કરવામાં પણ થાય છે. કેમકે આ વચનેને ચીની વિદ્રાને પૂરેપૂરાં પ્રમાણભૂત માને છે.
ચીન દેશને જે સમયથી ઇતિહાસ ઉપલબ્ધ છે, તેના આરંભથીજ ચીન દેશમાં પિતૃપૂજા અને મૃતાત્માપ્રીત્યર્થ યજન કરવાની પ્રથા રૂટ હાવાનું દેખાઇ આવે છે. આ રૂઢિના મૂળમાં કયી ધાર્મિ`ક સમજીત રહેલી છે તે કઇ કાત્સુ કહેતા નથી. એવી બાબતેમાં તે મનજ ધાલતા નથી. “સેલુ” ના પ્રશ્નના ઉત્તર આપતાં તે કહે છેઃ
“વિત માણસને જે તારાથી કઇ આપી શકાતું નથી તે। પછી મૃતાત્માઓને તે તું શુંજ આપવાના હતા ?’
ધ્રુવે મઝાના આ જવાબ છે ! દૃશ્ય જગતને પણ વિચાર કરવાનેા તેને સ્વભાવ આ જવામપરથી દેખાઈ આવે છે; પણ જીવ તપણે માતા-પિતાને કષ્ટ આપીને મૃત્યુ પછી તેમનું શ્રાદ્ધતર્પણ કરનારા કેટલાક હિંદી તરુણેાની મનેાભાવનાને સુદ્ધાં ઉપલા પ્રત્યુત્તરમાં ઉપહાસ કરેલા પ્રતીત થાય છે.
એને મત એવા જણાય છે કે, માણુસને તેનાં સારાં-નરસાં કૃત્યોનું પરિણામ કદી ને કદી પણ ભાગવવુંજ પડવાનું.
x
X
X
સુવર્ણ વચન
“સે–કુ” નામના તેના એક અનુયાયીએ તેને પૂછ્યું કે, જીવનક બ્યના ઉદ્માધક અને આયુષ્યભર આચરણમાં ઉતારવા જેગ એવા એકાદ નિયમ એકજ શબ્દમાં સમાવીને આપ જણાવશે કે ?'’
આ પ્રશ્ન વિકટ હતા, પણ કાન્કુત્સુએ તાબડતાખ એક શબ્દ કહી બતાવ્યા. એ શબ્દમાં એ અક્ષરાકૃતિ હતી. એક આકૃતિના અર્થ “અંતઃકરણ” એવા હતા; તે ખીજીના અથ ‘જેવું અંતઃકરણુ” એવા હતા. “જેવું અંતઃકરણ” તેનું તેણેજ પાછળથી આવું સ્પષ્ટીકરણ કર્યું – ‘જેવુ... ખીજાએ તારી સાથે વર્તવું જોઇએ એમ તને લાગે છે, તેવીજ રીતે તુ પણ બીજાની સાથે વર્તતા ચાલ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com